हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હર્ષવર્ધન
હર્ષવર્ધન News
Dr Harsh Vardhan
દેશમાં Corona મુદ્દે સ્થિતી સુધરી, હોટ સ્પોટ જિલ્લાઓ અંગે સ્વાસ્થય મંત્રીનુ નિવેદન
દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસની સંખ્યા વધીને 26917 થઇ ચુકી છે. આ મહામારીથી મૃતકોની સંખ્યા વધીને 826 થઇ ચુકી છે. પરંતુ રાહતની વાત છે કે, કોરોના મુદ્દે દેશમાં સ્થિતી સુધરી રહી છે. હોટસ્પોટ જિલ્લાની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડો. હર્ષવર્ધને રવિવારે આ વાત કરી હતી. ડો હર્ષવર્ધને આજે દિલ્હીએમ્સમાં ટ્રોમા સેન્ટરની મુલાકાત લીધી હતી. કોરોના સામે લડવા માટેની તૈયારીઓ અંગેની પણ તપાસ કરી હતી.
Apr 27,2020, 0:19 AM IST
કોરોના વાયરસ
30 એરપોર્ટ પર ચેકિંગ- રિંગટોનથી જાગરૂકતા, કોરોનાનો સામનો કરવા સરકાર તૈયાર
કોરોના વાયરસનો સામનો કરવા માટે ભારતમાં ઘણા મોરચા પર તૈયારી કરવામાં આવી રહી છે. સોમવારે કેન્દ્રીય પ્રધાન ડો. હર્ષવર્ધન અને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વચ્ચે આ મુદ્દા પર બેઠક યોજાઇ હતી.
Mar 9,2020, 17:03 PM IST
Dr Harsh Vardhan
હર્ષવર્ધને કોરોના વાયરસ પર રાજ્યસભામાં આપ્યું નિવેદન
ચીનના વુહાન શહેરથી ફેલાવવાનું શરૂ થયું કોરોના વાયરસ અત્યાર સુધી ઘણા દેશોને પોતાની જાળમાં લઇ ચૂક્યો છે. ભારતમાં તેના ત્રણ કેસ પોઝિટિવ મળી આવ્યા. ત્રણેય દર્દીઓ અત્યારે સ્વસ્થ્ય થઇ ચૂક્યા છે. ભારતના સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને ગુરૂવારે રાજ્યસભામાં તેનાપર નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભારત સરકાર આ વાયરસથી સાવધાની પર નજર રાખી રહી છે. બચાવ સંબંધી તમામ ઉપાય અપનાવવામાં આવી રહ્યા છે.
Mar 5,2020, 16:05 PM IST
પીએમ મોદી
કોરોનાઃ નોઇડામાં 2 શાળા બંધ, 1000 કંપનીઓનો નોટિસ, દિલ્હીમાં એક કેસ
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના ચેપનો પ્રથમ મામલો સામે આવ્યા બાદ દેશભરમાં લોકો ડરેલા છે. કારણ સ્પષ્ટ રીતે મહત્વનું છે. દિલ્હીમાં દરરોજ દેશભરમાંથી લોકો આવતા જતા રહે છે. તેવામાં લોકોને તે વાતને લઈને ડર છે કે જો દિલ્હીમાં આ વાયરસનો ચેપ ફેલાય છે તો તેના દેશભરમાં વધવાનો ખતરો હોઈ શકે છે.
Mar 3,2020, 23:48 PM IST
દિલ્હી
દિલ્હી: દુર્ગા મંદિરમાં ફરી શરૂ થઈ પૂજા, ખંડિત મૂર્તિઓ બદલી નાખવામાં આવી
જૂની દિલ્હીના હૌજ કાઝી વિસ્તારમાં આવેલા દુર્ગા મંદિરમાં બુધવારે સવારે ફરીથી પૂજા શરૂ થઈ. વિસ્તારમાં 30 જૂનના રોજ થયેલી હિંસા બાદ લગભગ 100 વર્ષ જૂના આ મંદિરમાં છેલ્લા બે દિવસથી પૂજા થતી નહતી.
Jul 3,2019, 9:16 AM IST
Hauz Qazi clashes
હૌજકાજી: રોડ પર હનુમાન ચાલીસાનો પાઠ, મુસ્લિમ સમાજ મંદિર બનાવવામાં કરશે મદદ
કોલકાતા બાદ દિલ્હીના હોજકાજી વિસ્તારમાં પણ રસ્તા વચ્ચે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન હિંદુ રક્ષા દળ દ્વારા કરવામાં આવ્યું
Jul 3,2019, 0:03 AM IST
બિહાર
મગજનો તાવ: સ્વાસ્થ્ય મંત્રી વિરુદ્ધ ફરિયાદ, CJM કોર્ટે આપ્યાં તપાસના આદેશ
બિહારમાં એક્યુટ ઈન્સેફલાઈટિસ સિન્ડ્રોમ (AES) જેને મગજનો તાવ પણ કહે છે, તેનાથી 168 બાળકોના મોતના મામલે મુઝફ્ફરપુરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સૂર્યકાંત તિવારીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન અને બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે વિરુદ્ધ તપાસના આદેશ આપ્યાં છે. વાત જાણે એમ છે કે મુઝફ્ફરપુરના એક સામાજિક કાર્યકર તમન્ના હાશમીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને બિહાર સરકારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
Jun 24,2019, 14:25 PM IST
IMA
પશ્ચિમ બંગાળમા પ્રદર્શનરત્ત ડોક્ટર્સના સમર્થનમાં IMA, કાલે દેશવ્યાપી હડતાળ
ટોપ મેડિકલ સંસ્થાએ ડોક્ટર્સ અને સ્વાસ્થય કર્મચારીઓ પર તથા હોસ્પિટલમાં આ પ્રકારની હિંસાને પહોંચી વળવા માટે વ્યાપક કેન્દ્રીય કાયદાની માંગ કરી છે
Jun 16,2019, 21:14 PM IST
Sushma Swaraj
સુષ્મા સ્વરાજ પર સસ્પેંસ, હર્ષવર્ધને આંધ્રના રાજ્યપાલ બનવાની શુભકામના આપી
પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બન્યાની શુભકામના હર્ષવર્ધન દ્વારા અપાયા બાદ ટ્વીટ ડિલિટ કરી દેવાયું હતું
Jun 10,2019, 22:35 PM IST
Harsh Vardhan
વાયુ પ્રદૂષણ ફેલાવનારાઓ પર હવે ગુનાહિત કલમો લાગુ કરાશે: ડૉ. હર્ષવર્ધન
સરકાર વાયુપ્રદૂષણ મુદ્દે કડક પગલા ભરવા કટિબદ્ધ, જવે દંડ ભરીને છોડી નહી દેવાય પરંતુ ગુનાહિત કલમો લગાવવામાં આવશે
Oct 27,2018, 19:19 PM IST
હર્ષવર્ધન
મીડિયાને જોઈને એવું ભાગ્યું આ બોલિવુડ કપલ, કે તોડી નાંખ્યા ટ્રાફિક રુલ્સ
Oct 25,2018, 16:57 PM IST
હર્ષવર્ધન
દેશમાં માહોલ બદલાઇ રહ્યો છે, હવે બ્રેઇન ડ્રેઇન નહીં પરંતુ બ્રેઇન ગેઇન...
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેન્દ્રિય મંત્રી ડો. હર્ષ વર્ધન દાવો કરી રહ્યા છે કે દેશમાં મોદી સરકારમાં માહોલ બદલાઇ રહ્યો છે. અગાઉ દેશ માટે બ્રેઇન ડ્રેઇનની વાતો થતી હતી હવે સ્થિતિઓ અનુકૂળ બનતાં બ્રેઇન ગેઇન થઇ રહ્યું છે. દેશમાં છેલ્લા ત્રણ ચાર વર્ષમાં વૈજ્ઞાનિકો માટે સુવિધા, આધુનિક પ્રયોગશાળાઓમાં વધારો થઇ રહ્યો છે.
Aug 13,2018, 12:50 PM IST
Trending news
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત