हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્વિમિંગ
સ્વિમિંગ News
sports
Olympics માં મેચ કે મેડલ નહીં આ માદક જલપરીને જોવા જામતી હતી ભીડ! જુઓ તસવીરો
Luana Alonso Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક્સ સાથે જોડાયેલી બે બાબતોની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. એક મેડલ ટેલી અને બીજું વિશ્વભરમાંથી આવેલી એકથી એક સુંદર એથ્લીટ અને તેમની સુંદરતા... વાત કરીએ લુઆના એલોન્સોની, જે તેના પ્રદર્શન સિવાય તેની સુંદરતાના કારણે ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. તેના વિશે એવું પણ કહેવાતું હતું કે લુઆનાને તેની સુંદરતાના કારણે ઓલિમ્પિકમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. આ પછી ફેક્ટ ચેકની વાત શરૂ થઈ. તેનું પરિણામ શું આવ્યું તે સિવાય ચાલો જાણીએ કોણ છે લુઆન્સા, જેને લઈને પેરિસથી પેરાગ્વે સુધી હોબાળો મચી ગયો છે.
Aug 10,2024, 17:31 PM IST
motivational story
અકસ્માત બાદ એક હાથથી સ્વિમિંગમાં કમાયું નામ, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી...
જ્યારે કોઈ વ્યક્તિ નું શરીરનું એક અંગ દૂર થઈ જતું હોય છે ત્યારે તે નાસીપાસ થઈ જતો હોય છે અને તેની દુનિયા પૂરી થઈ ગઈ હોય તેવું તે માની લેતો હોય છે. પરંતુ દુનિયામાં ખૂબ જ ઓછા એવા લોકો છે જેઓ આવી કપરી પરિસ્થિતિમાં પણ હાર માનતા નથી અને જીવનમાં કંઈક કરી બતાવવાના લક્ષ્ય સાથે આંકરી મહેનત પણ કરતા હોય છે.
Aug 8,2024, 16:10 PM IST
Australia
Australia માં પત્ની સાથે ભૂલથી પણ ન કરો આ 4 વસ્તુઓ, નહીંતર જીંદગીભર પસ્તાશો
This Things Not To Do In Australia: જો તમે ઑસ્ટ્રેલિયાની મુલાકાત લેવા જઈ રહ્યા છો, તો કેટલીક વસ્તુઓ રાખો જે તમારે અહીં રહેતા સમયે બિલકુલ ન કરવી જોઈએ. બંને કરવા બદલ તમને જેલ અથવા દંડ થઈ શકે છે.
Jun 22,2023, 16:32 PM IST
સ્વિમિંગ
દરિયાની લહેરો સામે તરવાની આશા સાથે 19 વર્ષની મોનિકા દુનિયાને દેખાડશે નારી
એક સમય એવો હતો કે, સ્પોર્ટ્સમાં પુરુષોનો એકાધિકાર હતો. જોકે સમય જતાં એંક એવી ચેલેન્જેબલ ગેમ્સમાં પણ મહિલાઓએ પોતાની શક્તિ બતાવી દેશ અને દુનિયામાં પોતાનું નામ રોશન કર્યું છે. ખાસ કરીને નાની ઉંમરની અનેક દીકરીઓ હાલમાં દેશ અને દુનિયામાં પોતની શક્તિ બતાવી રહી છે. સુરતની 19 વર્ષની મોનિકા નાગ્પુરે પણ એમાંની એક છે. જેને ટ્રાયથલોનમાં સુરતનું નામ દેશ અને દુનિયમાં રોશન કર્યું છે. મહત્વનું છે કે, ટ્રાયથલોનની ગેમમાં રનીંગ, સ્વિમિંગ અને સાયકલિંગ એક પછી એક કરવાનું હોય છે, જેમાં સ્ટેમિના પણ ખુબ જોઈએ છે.
Jul 18,2019, 20:02 PM IST
કચ્છ
મધ દરિયે લહેરાયો તિરંગો, 22 બાળકોએ સમુદ્રમાં કર્યું ધ્વજવંદન
કચ્છમાં પ્રથમ વખત માંડવી બીચ પર દરિયાની અંદર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વિમિંગ કરીને 22 બાળકો દરિયામાં અંદર જઈ અને ત્યાં આગળ ધ્વજવંદન કર્યું હતું. માંડવી નગરપાલિકા અને એક્સટ્રિમ કરાટે ફિટનેસ ગ્રુપ દ્વારા આયોજિત દરિયામાં 300 મીટર અંદર એક તરાપો બાંધવામાં આવ્યો હતો.
Jan 26,2019, 19:24 PM IST
11 Year Old Indian Boy
માતાના કહેવા પર 11 વર્ષનો પુત્ર કુદી ગયો પાણીમાં, જાણો પછી શું થયું...
આ ઘટના અમેરિકાના મિનેસોટા રાજ્યમાં સ્થિત એક એપાર્ટમેન્ટ કોમ્પલેક્સની છે. જેના ઇનડોર સ્વિમિંગ પૂલમાં રવિવારે એક 34 વર્ષીય વ્યક્તિ ડૂબી રહ્યો હતો. જેને અદવિક નાંદિકટોકુરે બચાવી લીધો હતો.
Jan 7,2019, 7:30 AM IST
સ્વિમિંગ
પોરબંદર: સમુદ્ર સાથે બાથ ભરી દિવ્યાંગોએ રચ્યો ઇતિહાસ
દેશના યુવાનોમાં સાહસ,શૌર્યનો સંચાર કરવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામ સી સ્વીમીંગ ક્લબ દ્વારા સમુદ્ર તરણ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરના ઘુઘવાતા સમુદ્રમાં બે દિવસીય ચાલનાર આ રાષ્ટ્રીયકક્ષાની સી સ્વીમીંગ સ્પર્ધામાં રાજ્ય સહીત દેશભરના 475થી વધુ સ્પર્ધકોએ પોતાનુ તરણ કૌશલ્ય દાખવી રહ્યા છે. જેમાં પેરા સ્વીમર એટલે કે દિવ્યાંગ સ્પર્ધકોએ પણ દરિયા સાથે બાથ ભીડી પોતાના મજબૂત મનોબળનો પરિચય આપ્યો હતો.
Jan 5,2019, 22:15 PM IST
એશિયન પેરા ગેમ્સ 2018
એશિયન પેરા ગેમ્સ 2018: શરદ કુમારે ઊંચી કૂદમાં રેકોર્ડની સાથે ગોલ્ડ જીત્યો
ભારત કુલ 50 મેડલ (8 ગોલ્ડ, 17 સિલ્વર અને 25 બ્રોન્ઝ) સાથે મેડલ ટેલીમાં 9મા સ્થાને છે
Oct 12,2018, 18:03 PM IST
સ્વિમિંગ
દિવ્યાંગ બાળકો માટે યોજાયો અનોખો સ્વિમિંગ અંગેનો કાર્યક્રમ
આ બાળકો માટે પૂરતું ધ્યાન અને સગવડો આપવામાં આવે તો તેઓ સારા સ્વિમર બની શકે છે, તેમજ આગળ જતા આ પ્રકારના વ્યક્તિઓ માટેની રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય તરણ સ્પર્ધાઓમાં ભાગ લઈ દેશનું ગૌરવ વધારી શકે છે.
Aug 31,2018, 14:32 PM IST
સજન પ્રકાશ
એશિયન ગેમ્સ 2018: બટરફ્લાઇ સ્પર્ધાના ફાઇનલમાં સજન પ્રકાશ
ફાઇનલ યાદીમાં જાપાનના સેતો દેયા (એક મીનિટ અને 57.23 સેકેન્ડ)ને પ્રથમ અને તેમના હમવતન હોરોમુરા નાઓ (એક મીનિટ અને 58.06 સેકેન્ડ) બીજા નંબર પર આવ્યા છે.
Aug 19,2018, 10:42 AM IST
Trending news
Solar car
Maruti Alto થી પણ ઓછી કિંમત પર લોન્ચ થઈ દેશની પ્રથમ સોલર પાવર કાર, જાણી લો ફીચર્સ
Kitchen Cloth
રસોડાના તેલ-મસાલાવાળા કપડાં ધોવા ફોલો કરો આ 3 ટિપ્સ, કપડા ઝડપથી સાફ થશે
hyderabad
પ્રેગ્નેન્ટ પત્નીના પેટ પર બેસીને પતિએ ગળું દબાવ્યું! ગર્ભમાંથી બહાર આવી ગયો ભ્રૂણ
student
Ahmedabad:કોટામાં 24 વર્ષીય યુવતીએ આણ્યો જિંદગીનો અંત; મેડિકલનો કરતી હતી અભ્યાસ
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે