हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્ટાફ
સ્ટાફ News
Sola Civil Hospital
અમદાવાદની જાણીતી હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારી, દર્દીઓએ કરી ફરિયાદ
સોલા સિવિલમાં ફ્યુમીગેશનની વરાળ પ્રસરવાનો મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. ફ્યુમીગેશનની વરાળ ICUમાં પ્રસરતા તાત્કાલિક વોર્ડ ખાલી કરાવાયા હતા. વરાળ પ્રસરવાની ઘટનાના 3 કલાક બાદ એક દર્દીનું મોત થયું હતું. દર્દીનું મોત બીમારીના કારણે થયા હોવાનું સિવિલના સુપ્રિન્ટેડન્ટ ડો.આર.એમ.જીટિયાએ જણાવ્યું હતું. જલદ પ્રવાહીની વરાળથી આંખોમાં બળતરા અને શ્વાસ રૂંધાવાની ફરિયાદ થઈ હતી.
Dec 30,2019, 11:25 AM IST
GTU
GTU સંચાલિત કોલેજોમાં હજુ પણ ક્ષતિઓ યથાવત, જુઓ વિગત
GTUએ કોલેજોને ફટકારી નોટિસ, ઇન્સ્પેકશન દરમિયાન ક્ષતિઓ સામે આવતા કાર્યવાહી કરવામાં આવી. 8 કોલેજોમાં સ્ટાફ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લેબોરેટરીની સુવિધાઓનો અભાવ સામે આવ્યો.
Jun 10,2019, 16:15 PM IST
GTU
GTUએ કોલેજોને ફટકારી નોટિસ, નો-એડમિશન ઝોન અને બંધ કરવા સુધીના લેવાશે પગલાં
GTUએ 452માંથી 190 કોલેજોને ફટકારી નોટિસ, ઇન્સ્પેકશન દરમિયાન ક્ષતિઓ સામે આવતા કાર્યવાહી કરવામાં આવી. 190 કોલેજોમાં સ્ટાફ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લેબોરેટરીની સુવિધાઓનો અભાવ સામે આવ્યો. કોલેજોમાં રહેલી ખામીઓ તુરંત પુરી કરવા GTUની તાકીદ. 31મી મે સુધી ખામીઓની પૂરતી કરવી ફરજિયાત. બાદમાં ખામીઓ જણાશે તો કોલેજોને નો-એડમિશન ઝોન અને બંધ કરવા સુધીના લેવાશે પગલાં.
May 16,2019, 10:37 AM IST
અમદાવાદ
અમદાવાદ: GTUએ 190 જેટલી કોલેજોને સુવિધાના અભાવે ફટકારી નોટીસ
ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી સંલગ્ન 190 જેટલી કોલેજોમાં ક્ષતિઓ સામે આવતા આ તમામ કોલેજોને GTU દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. ઇન્સ્પેકશન દરમિયાન ક્યાય સ્ટાફ તો ક્યાંક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તો ક્યાંક લેબોરેટરીની અપૂરતી સુવિધા સામે આવતા આ ક્ષતિઓને 31 મે સુધી દુર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
May 15,2019, 18:43 PM IST
અમદાવાદ
અમદાવાદ એલ.જી. હોસ્પિટલની બેદરકારી સામે આવી, જુઓ શું કર્યુ સ્ટાફે
અમદાવાદની કોર્પોરેશન સંચાલિત એલ.જી. હોસ્પિટલની બેદરકારી સામે આવી છે, 75 વર્ષીય દર્દીને આપવાનું ઈન્જેક્શન ભૂલથી તબીબે 27 વર્ષીય દર્દીને આપી દીધુ હતુ
Apr 17,2019, 15:10 PM IST
Trending news
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ