हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સૈનિક
સૈનિક News
Rakshabandhan
સુંદર મેસેજ સાથે બહેનોએ સરહદ પરના ભાઈઓ માટે તૈયાર કરી રાખડી
દર વર્ષે ફાઉન્ડેશન દ્વારા ત્યાં જઈ રાખડી બાંધવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે રાખડી બાંધવા માટે સરહદ સુધી ન જઈ શકવાના કારણે અમદાવાદના પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચાડવામાં આવશે.
Jul 20,2020, 13:33 PM IST
ભારત
ભારત-ચીન સૈનિકો વચ્ચે કમાન્ડર સ્તાની ચર્ચા આવતીકાલે, ચીનની સીમામાં થશે મીટિંગ
ભારત અને ચીની સૈનિકોની વચ્ચે કમાન્ડર સ્તરની ચર્ચા આવતીકાલે 6 જૂનના રોજ 8 વાગ્યાની આસપાસ થશે. જોકે આ હવામાન પર નિર્ભર કરશે. જો હવામાન ઠીક રહે છે, ત્યારે આ મીટિંગ થશે. ભારત તરફથી લગભગ 10 લોકો આ ચર્ચામાં ભાગ લેશે. આ મીટિંગ ચીનની સીમામાં Moldoમાં થવાની છે.
Jun 5,2020, 13:27 PM IST
થાઈલેન્ડ
થાઈલેન્ડ: આડેધડ ફાયરિંગ કરીને 20 લોકોના જીવ લેનારો સૈનિક કેમેરામાં કેદ
થાઈલેન્ડના પૂર્વોત્તર વિસ્તારના નાખોન રત્ચાસિમા શહેરમાં શનિવારે એક સૈનિક દ્વારા કરાયેલા આડેધડ ફાયરિંગમાં 20 લોકોના મોત થયા જ્યારે અન્ય 14 લોકો ઘાયલ થયાં. સ્વાસ્થ્ય એજન્સીઓએ આ જાણકારી આપી.
Feb 9,2020, 9:24 AM IST
Army Jawans
સિયાચીન અને લદ્દાખમાં સૈન્ય પાસે કપડાં અને રાશનની ઘટ
લેહ, લદ્દાખ અને સિયાચિન જેવા ખુબ ઉંચા અને દુર્ગમ સ્થાનોમાં તૈનાત ભારતીય સૈનિકોને કપડા, જૂતા, સ્લીપિંગ બેગ અને સન ગ્લાસ જેવી ગંભીર તંગીનો સામનો કરવો પડ્યો છે. CAGના ખામીઓ તરફ ઈશારો કરતા કહ્યું કે, જવાનોને ચાર વર્ષ સુધી બરફના સ્થાન પર પહેરાતા કપડા અને બીજા સામાનોની તંગીનો સામનો કરવો પડ્યો છે.
Feb 4,2020, 13:03 PM IST
Army Jawans
સિયાચિનમાં જવાનોને જરૂરીયાત પ્રમાણે મળતા નથી ભોજન-કપડા
દેશની સરહદ પર તૈનાત સૈનિકોને પર્યાપ્ત માત્રામાં કેલેરી પણ મળી રહી નથી. આ ખુલાસો ભારતીય નિયંત્રક અને ઓડિટર જનરલ એટલે કે CAGએ પોતાના એક રિપોર્ટમાં કર્યો છે. કેગનો આ રિપોર્ટ સોમવારે સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો.
Feb 3,2020, 22:44 PM IST
ગુજરાત
ગુજરાતમાં માજી સૈનિકોનું મહા આંદોલન
ગુજરાતમાં માજી સૈનિકો આંદોલનના મૂડમાં છે અને અમદાવાદ ખાતે માજી સૈનિકોએ 14 જેટલી માંગણીઓ સાથે મહાઆંદોલન હાથ ધર્યું છે. આ આંદોલનમાં હજારોની સંખ્યામાં માજી સૈનિકો અને શહીદના પરિજનો જોડાયા છે.
Jan 27,2020, 17:05 PM IST
ફિલ્મ રિલીઝ
11મી જાન્યુઆરીએ ભારતમાં રિલીઝ થશે બટાલિયન 609
આગામી ફિલ્મ બટાલિયન 609ની વાર્તા ભારતીય સૈન્ય અને પાકિસ્તાન આર્મી વચ્ચેની ક્રિકેટ મેચની આસપાસ ફરે છે, જેમાં ખોટું થાય છે અને બટાલિયન 609 ના બહાદુર સૈનિકોની આખી વાર્તા તાલિબાન સામે એક શકિતશાળી લડાઇ કરે છે તેના પર કેન્દ્રિત છે અને આ ફિલ્મ સમગ્ર ભારત માં 11મી જાન્યુઆરી-2019 ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ભારત અને પાકિસ્તાની સૈનિકોની યોજના છે, જે ભારત અને પાકિસ્તાન વચ્ચેની તાણવાળી સરહદને તેમની યોજના વિશે જાણતા વિના તેમના મુખ્ય કમાન્ડ વગર સંભાળે છે.
Jan 7,2019, 19:07 PM IST
ભારતીય સેના
જમ્મુ કાશ્મીર : ભારતીય સેનાએ શરૂ કરી 'સફાઇ'
જમ્મુ કાશ્મીર સહિતના વિવિધ પ્રાંતમાં આતંકીઓ અને દુશ્મનોનો સફાયો કરતા ભારતીય જવાનોએ હાલમાં જમ્મુ કાશ્મીરમાં અલગ પ્રકારની સફાઇ હાથ ધરી છે. વધુ વિગત માટે જુઓ વીડિયો
Dec 19,2018, 11:00 AM IST
ગરબા
ગીતા રબારીના સોન્ગ પર કાશ્મીરમાં ગુજરાતી સૈનિકો રમ્યા ગરબા, વીડિયો વાયરલ
કાશ્મીરમાં કડકડતી ઠંડીમાં નવરાત્રીનો આનંદ માણતા ગુજરાતી સૈનિકોને વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ માચાવી રહ્યો છે.
Oct 14,2018, 16:18 PM IST
સર્જિકલ સ્ટ્રાઇક
સર્જિકલ સ્ટ્રાઇક કરનાર આર્મી અધિકારીએ કર્યો ચોંકાવનારો ખુલાસો...જાણો, શું
2016માં કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇકનો વીડિયો સામે આવતાં રાજનીતિમાં ગોળીબારી શરૂ થઇ છે. કોંગ્રેસ આને ભાજપની ચાલ ગણાવી રહ્યું છે તો ભાજપ કોંગ્રેસના નેતાઓના નિવેદનો બદલ માફી માંગવા કહી રહ્યું છે. પરંતુ સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપનારા સેનાના અધિકારીએ આ મામલે મહત્વનો ખુલાસો કર્યો છે.
Jun 29,2018, 15:37 PM IST
Trending news
Business
અડધાથી પણ ઓછુ પેમેન્ટ કરવા પર મળશે કન્ફર્મ ટિકિટ, ઝીરો કેન્સલેશન, જાણો કંપનીનો પ્લાન
Lawrence Powell Jobs
શું છે કલ્પવાસ? મહાકુંભમાં સાધ્વી બની રહેશે સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સના પત્ની
Agriculture
ગુજરાતના આ જિલ્લાના ગાજર ગામેગામ પ્રખ્યાત છે, ખેડૂતો કમાય છે લાખો રૂપિયા
Bhavnagar
ગાય-ભેંસની જેમ આ ભાઈએ સિંહને ભગાડ્યો, રેલવે ગાર્ડની બહાદુરી જુઓ વીડિયોમાં
astrology
ભોલેનાથના આ 5 મૂળ મંત્ર જીવનમાં ભરી દેશે સકારાત્મકતા, ખુશિઓનું થશે આગમન
Tata Punch
'સ્કોર્પિયોનું સપનું તોડી આ 7-સીટર કાર બની 2024માં નંબર-1, કિંમત માત્ર ₹8.69 લાખ'
health
કેન્સરથી બચવા માંગો છો તો દૂધને બનાવો તમારી ડાયટનો હિસ્સો, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Business
બીજાની લાપરવાહીના કારણે હવે ખરાબ નહીં થાય તમારું Credit Score,RBIએ કરી તમામ વ્સવસ્થા
LIC Bima Sakhi Yojana
સુપરહિટ છે PM Modi ની આ સરકારી સ્કીમ! 1 મહિનામાં 50 હજાર મહિલાઓએ કરી અરજી
gujarat government
દેશમાં સૌથી પહેલા ગુજરાત લાવશે શાળામાં મોબાઈલ ઉપયોગ પર ગાઈડલાઈન, સરકારી કરી જાહેરાત