हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વેજલપુર પોલીસ સ્ટેશન
વેજલપુર પોલીસ સ્ટેશન News
Ahmedabad News
'હું તારી લાઈફ બનાવી દઈશ', કહીને માસાએ ભત્રીજીની આબરું લૂંટી, બદનામીના ડરે ભર્યું...
યુવતી એ સગા માસા ના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હતું. 22 વર્ષીય યુવતી પર માસાએ વારંવાર દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવી તરછોડી દીધી હતી. યુવતીએ આત્મહત્યા કરી લેતા વેજલપુર પોલીસે ફરિયાદ નોંધી આરોપી માસાની ધરપકડ કરી છે.
Aug 14,2024, 20:36 PM IST
gujarat
સાંભળો કેટલો શિસ્તબદ્ધ છે વેજલપુર પોલીસ સ્ટેશનનો કર્મી?બેફામ ગાળો-ધમકીનો Audio વાયરલ
વેજલપુર પોલીસ સ્ટેશનના કૃપેશ જોશી નામના પોલીસકર્મીએ એક યુવકને ફોન કરી પોલીસ સ્ટેશન આવવા માટે દબાણ કર્યું હતું. આ પોલીસ કર્મીએ આટલેથી અટકાયો નહોતો, તેણે યુવકને ફોન પર સતત 4 મિનીટ સુધી ગાળો બોલી હતી.
Dec 19,2023, 20:09 PM IST
Ahmedabad
અમદાવાદ: વેજલપુર પોલીસ સ્ટેશનમાં જુગારીનું કસ્ટોડિયલ ડેથ, પરિવારનો હોબાળો
શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ મોતનો મામલો સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ. શહેરના 3 પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ વેજલપુરમાં દોડી આવ્યા હતા. જોકે પોલીસ અધિકારીનું કેહવું છે કે, મરનારને અતિગંભીર બીમારી હતી. જેના કારણે કુદરતી મોત થયું છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં રડી રહેલ આ પરિવારજનોએ પોતાના ઘરના મોભીને ગુમાવી દીધા છે. પરિવાર પોલીસ ઉપર આરોપ પણ મૂકી રહ્યાં છે. પરિવારજનોનું કેહવું છે કે, તેમના પિતાને બીમારી હતી અને જેની દવા રાતે પોલીસ કર્મચારીઓ આપવા ના દીધી. જેના કારણે મોત થયું છે. મરનાર અબ્દુલ કાદરને જુગાર ચલાવવાના કેસમાં 7 આરોપીને લાવવામાં આવ્યા હતા. જે તમામને ગઈ રાત્રીથી નજરકેદમાં હતા.
Sep 27,2020, 17:44 PM IST
Vejalpur police arrested
વેજલપુર પોલીસે ત્રણ સગીર સાયકલ ચોરની ધરપકડ કરી 28 સાયકલ કબ્જે કરી
Sep 11,2020, 17:54 PM IST
અમદાવાદ
અમદાવાદનો કુખ્યાત ગુનેગાર શિવા મહાલિંગમ અંતે આવ્યો પોલીસ પકડમાં
અમદાવાદના કુખ્યાત ગુનેગાર શિવામહાલિંગમ ઉર્ફે આફતાબની નારોલથી ધરપકડ કરી લીધી છે. આરોપીએ જુહાપુરાના બિલ્ડર પાસેથી કરોડો રૂપિયાની ખંડણી માગી હતી. આરોપી મહાલિંગમ ઉર્ફે શિવ ઉર્ફે આફતાબએ ગઈ તારીખ 20મી ડિસેમ્બર 2018ના દિવસે જુહાપુરાના બિલ્ડર ઇસ્માઇલ શેખને ફોન કરી 50 લાખની ખંડણી માંગી હતી.
May 21,2019, 20:51 PM IST
Shiva Mahalingam
કુખ્યાત શિવા મહાલિંગમે જુહાપુરાના વેપારી પાસે માગ્યા 2 કરોડ,જુઓ વિગત
શિવા મહાલિંગમે બિલ્ડર પાસેથી 2 કરોડની ખંડણી માંગી હતી. પૈસા નહિ મળે તો બિલ્ડરના પરિવારને ગોળી મારી દેવાશે તેવી ધમકી પણ આપવામાં આવી હતી. ફરિયાદીએ વેજલપુર પોલીસ સ્ટેશનની સહાયતા લીધી અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે તાપસ હાથ ધર્યા બાદ પણ શિવા મહાલિંગમ હજુ સુધી પોલીસની પકડમાં આવ્યો નથી.
May 16,2019, 11:19 AM IST
દારૂબંધી
દારૂબંધીના લીરેલીરા ઉડાવતા અમદાવાદી જુવાનિયાઓ, પોલીસ સ્ટેશન પાસે પીધો બિયર
દારૂબંધીવાળા ગુજરાતમાં ગજબની અને ગુજરાત પોલીસની દારૂબંધી માટેની અસફળતાનો પુરાવો આપતો વીડિયો વાઈરલ થયો છે. અમદાવાદના વેજલપુર પોલીસ ચોકી પાસે નબીરાઓનો બિયર પીતો વીડિયો વાયરલ થયો છે. પોલીસ ચોકી બહાર જ ખુલ્લેઆમ દારૂ પીરસાતો આ વીડિયો જોઈને પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરે છે.
Feb 4,2019, 16:13 PM IST
દારૂબંધી
અમદાવાદમાં ખુલ્લેઆમ થઈ દારૂની પાર્ટી, Video
દારૂબંધીવાળા ગુજરાતમાં ગજબની અને ગુજરાત પોલીસની દારૂબંધી માટેની અસફળતાનો પુરાવો આપતો વીડિયો વાઈરલ થયો છે. અમદાવાદના વેજલપુર પોલીસ ચોકી પાસે નબીરાઓનો બિયર પીતો વીડિયો વાયરલ થયો છે. પોલીસ ચોકી બહાર જ ખુલ્લેઆમ દારૂ પીરસાતો આ વીડિયો જોઈને પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરે છે.
Feb 4,2019, 16:05 PM IST
ફાયરિંગ
અમદાવાદ: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે બની ફાયરિંગની ઘટના, 1 ઘાયલ
તહેવારની સિઝનમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બનતા પોલીસ દોડતી થઇ હતી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને 4 લોકો થયા ફરાર
Nov 10,2018, 10:24 AM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત