हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિશાખાપટ્ટન ટેસ્ટ
વિશાખાપટ્ટન ટેસ્ટ News
રોહિત શર્મા
INDvsSA: એલ્ગર-ડિ કોકની સદીની મદદથી આફ્રિકાનો સ્કોર 385/8
વિશાખાપટ્ટનમમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે રમત બંધ રહી ત્યારે આફ્રિકાએ પોતાની પ્રથમ ઈનિંગમાં 8 વિકેટ ગુમાવી 385 રન બનાવી લીધા છે. તે હજુ ભારતના પ્રથમ ઈનિંગના સ્કોર કરતા 117 રન પાછળ છે.
Oct 4,2019, 17:23 PM IST
રોહિત શર્મા
સ્ટમ્પ આઉટ થઈને પણ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો અનોખો રેકોર્ડ
રોહિત શર્મા પ્રથમ વખત ટેસ્ટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતર્યો હતો. તેણે આ તકનો લાભ ઉઠાવતા શાનદાર 176 રન ફટકાર્યા હતા.
Oct 3,2019, 18:36 PM IST
રોહિત શર્મા
INDvsSA: મયંકની બેવડી સદી બાદ અશ્વિન-જાડેજાની ધમાલ, આફ્રિકા 39/3
ભારતે 7 વિકેટ પર 502 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો. જેના જવાબમાં આફ્રિકાએ બીજા દિવસની રમતના અંતે 3 વિકેટ ગુમાવી 39 રન બનાવી લીધા છે.
Oct 3,2019, 17:35 PM IST
ભારત vs દક્ષિણ આફ્રિકા
IND vs SA: રોહિત-મયંક અગ્રવાલની શાનદાર ભાગીદારી, તોડ્યા અનેક રેકોર્ડ
રોહિત શર્મા અને મયંક અગ્રવાલે આફ્રિકા વિરુદ્ધ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા 317 રનની ઓપનિંગ ભાગીદારી કરી છે. આ ભારત તરફથી ઓવરઓલ ત્રીજી સૌથી મોટી ભાગીદારી છે.
Oct 3,2019, 15:06 PM IST
ભારત vs દક્ષિણ આફ્રિકા
INDvsSA: મયંક અગ્રવાલે ફટકારી બેવડી સદી, કરી સહેવાગની બરોબરી
મયંક અગ્રવાલે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારી દીધી છે. રોહિત શર્માએ પણ આ મેચમાં 176 રન ફટકાર્યા હતા.
Oct 3,2019, 14:44 PM IST
રોહિત શર્મા
ભારતીય બેટ્સમેનોના આ ખાસ લિસ્ટમાં સામેલ થયો રોહિત
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા સદીની સાથે ભારતીય ઓપનરોના ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. તો ઓપનર તરીકે પોતાની પ્રથમ ટેસ્ટ ઈનિંગમાં સદી ફટકારનાર ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે.
Oct 2,2019, 16:42 PM IST
રોહિત શર્મા
INDvsSA: પ્રથમ દિવસની રમત પૂર્ણ, રોહિતની સદી, ભારત 202/0
આ મેચમાં ભારતીય ઓપનરોએ 24 ઈનિંગ બાદ સદીની ભાગીદારી કરી છે. છેલ્લે અફઘાનિસ્તાન વિરુદ્ધ 2018મા બેંગુલુરૂમાં શિખર ધવન અને મુરલી વિજયે સદીની ભાગીદારી કરી હતી.
Oct 2,2019, 15:59 PM IST
સ્વચ્છ ભારત મિશન
ટીમ ઈન્ડિયાએ કર્યું 'સ્વચ્છ ભારત મિશન'નું સમર્થન
2 ઓક્ટોબરે ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 150મી જયંતી પર જ્યારે ભારતીય ટીમ ગાંધી-મંડેલા ટેસ્ટ સિરીઝનો પ્રથમ મુકાબલો રમવા ઉતરી તો વિરાટ કોહલી એન્ડ કંપનીની જર્સી પર ડાબા હાથની કોણી પાસે સ્વચ્છ ભારત દિવસનો લોગો લાગેલો હતો.
Oct 2,2019, 15:46 PM IST
રોહિત શર્મા
રોહિત અને મયંકે બનાવ્યો રેકોર્ડ, પ્રથમ ઓપનિંગ ભાગીદારીમાં ફટકાર્યા 200
ભારત અને આફ્રિકા વચ્ચે વિઝાગમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમવાર ઓપનિંગ કરી રહ્યો છે.
Oct 2,2019, 15:30 PM IST
રોહિત શર્મા
IND vs SA: ઓપનિંગ 'ટેસ્ટ'માં રોહિત શર્મા પાસ, ફટકારી શાનદાર સદી
ફેન્સ વચ્ચે હિટમેનના નામથી જાણીતા રોહિત શર્માએ વનડે અને ટી20 અંદાજમાં પોતાની ઈનિંગની શરૂઆત કરી હતી. તેણે બીજી ઓવરના બોજા બોલ પર રબાડાને બેકવર્ડ પોઈન્ટ પર ચોગ્ગો ફટકારીને ખાતું ખોલ્યું હતું. મેચમાં રોહિત માટે આ બીજો બોલ હતો.
Oct 2,2019, 14:54 PM IST
રિષભ પંત
INDvsSA: વિશાખાપટ્ટનમમાં પ્રથમ ટેસ્ટ, રોહિત પ્રથમવાર કરશે ઓપનિંગ
યજમાન હોવાને નાતે ભારતને જીતનું પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યું છે. તેવામાં ભારતીય ટીમમાં રોહિત શર્મા પર વધુ નજર રહેશે.
Oct 1,2019, 20:33 PM IST
Virat Kohli
IND vs SA: સચિન, વીરૂ અને દ્રવિડની 'ખાસ ક્લબ'માં સામેલ થવાની નજીક વિરાટ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને આ એલીટ ક્લબમાં સામેલ થવા માટે હજુ 242 રનની જરૂર છે. જે અંદાજ અને ફોર્મમાં કોહલી જોવા મળી રહ્યો છે, તેથી લાગે છે કે તે સિરીઝમાં આ સિદ્ધિ હાસિલ કરી લેશે.
Oct 1,2019, 17:08 PM IST
World Test championship
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપઃ સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે 'પોઈન્ટનો જંગ'
કાગળ પર 'નબળી' દેખાઈ રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમ વિરુદ્ધ કોહલીની ટીમ ઈન્ડિયા થોડી મજબૂત છે, પરંતુ જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થયા બાદ ભારતીય ટીમનો પેસ એટેક થોડો નબળો દેખાઈ રહ્યો છે. પરંતુ ભારતની પાસે ઇશાંત શર્મા અને શમી જેવા અનુભવી બોલર છે.
Oct 1,2019, 16:25 PM IST
રોહિત શર્મા
IND vs SA: ટેસ્ટમાં વનડે-T20 જેવો કમાલ કરી શકશે રોહિત?
દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે 3 મેચોની સિરીઝની પ્રથમ ટેસ્ટ બુધવારથી અહીં રમાશે. આશા છે કે રોહિત શર્મા પોતાના ફોર્મને ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં પુનરાવર્તન કરી શકશે. ટેસ્ટ સિરીઝ પહેલા રોહિતને ઓપનિંગ બેટ્સમેનમાં ઉતારવાનો પ્રયોગ સફળ રહ્યો નથી.
Oct 1,2019, 15:30 PM IST
રિષભ પંત
IND vs SA: પ્રથમ ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ-11ની જાહેરાત, સાહા ઇન
સાહાએ પોતાની છેલ્લી ટેસ્ટ જાન્યુઆરી 2018મા આફ્રિકા વિરુદ્ધ રમી હતી. તેની ગેરહાજરીમાં પંતે જવાબદારી સંભાળી અને ઈંગ્લેન્ડ તથા ઓસ્ટ્રેલિયામાં સદીની સાથે રમતના મોટા ફોર્મેટમાં તે ટીમની પ્રથમ પસંદ બની ગયો હતો.
Oct 1,2019, 15:05 PM IST
Trending news
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી