हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિજયનગર
વિજયનગર News
Vijayanagar
વિજયનગરમાં ઉતરાયણનાં દિવસે પતંગ ચગાવવાના બદલે લોકો લગાવે છે દોટ
સ્થાપના કાળથી અનોખી ઉતરાયણ ઉજવવામાં આવે છે. જ્યાં પતંગ દોરીના દાવપેચ નહી પરંતુ દોટની રમત રમાય છે. ઉતરાયણ કાઢવાની આ પરંપરા આધારે વર્ષનો વરતારો પણ કાઢવામાં આવે છે. જે પરંપરા આજે પણ અકબંધ રાખવા ગામના યુવાનોમાં અનોરો ઉત્સાહ જોવા મળે છે. સાબરકાંઠા જિલ્લાના રાજસ્થાન રાજ્યના સીમાડે વસેલું વિજયનગર ગામ ભૌગોલિક વિષમતાઓ વચ્ચે અનેક પરંપરાઓનું પણ વાહક રહ્યું છે. જેમાં રાજસ્થાની પરિવેષ ભાષામાં રાજસ્થાની બોલીની છાંટ અને રિવાજોની સાથે ઉત્સવોમાં પણ રાજસ્થાની ઝલક જોવા મળે છે.
Jan 14,2021, 16:24 PM IST
પોળો ફોરેસ્ટ
શનિ-રવિમાં પોળો ફોરેસ્ટ ફરવા માટે જઇ રહ્યા છો? આ સમાચાર સૌથી પહેલા વાંચી લેજો
સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં આવેલા પોળોના જંગલો વર્ષાઋતુમાં વરસાદી માહોલથી સોળેકળાએ ખીલી ઉઠ્યું છે. ત્યારે પોળો ફોરેસ્ટની મુલાકાત કરનાર પ્રવાસીઓનો ધસારો દિવસેને દિવસે વધી રહ્યો છે. જેનો વિરોધ સ્થાનિક ધારાસભ્ય દ્વારા કરવામાં આવી રહ્યો છે.
Oct 2,2020, 23:02 PM IST
ભેખડો ધસી
On The Way From Vijayanagar To Ider, The Road Side Cliff Collapsed
On The Way From Vijayanagar To Ider, The Road Side Cliff Collapsed
Sep 11,2020, 15:35 PM IST
સાબરકાંઠા
સાબરકાંઠા: વૃક્ષ પરથી વિદ્યાર્થીનો મૃતદેહ લટકતો મળ્યો
વિજયનગરના પરોસડાના જંગલમાંથી વિધાર્થીની ઝાડ પર ગળેફાંસો ખાધેલી લાશ મળી. ખેડબ્રહ્માના દીપથલી ગામનો વિધાર્થી. ઇડરની ઉમેદગઢ શાળામાં ધો.11 માં અભ્યાસ કરતો હતો. રવિવારે ઘરેથી નીકળ્યા બાદ પરત ઘરે આવ્યો ન હતો. બે દિવસથી ગુમ વિધાર્થીની શોધખોળ કરી રહ્યા હતા પરિવારજનો. વિજયનગર પોલીસે લાશને રેફરલ હોસ્પિટલમાં ખસેડી પોસ્ટ મોર્ટમ હાથ ધર્યું.
Feb 5,2020, 16:11 PM IST
સાબરકાંઠા
સાબરકાંઠાના વિજયનગરમાં 7 ઇંચ વરસાદ
સાબરકાંઠાના વિજયનગરમાં રાત્ર દરમિયાન 7.5 ઇંચ વરસાદ થયો છે. વિજયનગરના હરણાવ જળાશયમાંથી 4000 ક્યુસેક પાણીમાં છોડાયું છે. જળાશયમાં 4000 ક્યુસેક આવક સામે 4000 ક્યુસેક જાવક છે. ૩૩૧ મીટરની મુખ્ય સપાટીએ જળસ્તર પહોંચતા પાણી છોડાયું છે. તો સાથે જ ભિલોડાની હાથમતી અને બુઢેલી નદી ગાંડીતૂર બનતા નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરાયા છે. લોકોને નદી કિનારેથી દૂર રહેવા સૂચના અપાઈ છે.
Oct 1,2019, 13:37 PM IST
Sabarkantha
જુઓ બેફામ બુટલેગરે PSI સાથે શું કર્યું
સાબરકાંઠા : વિજયનગરના પીએસઆઈ પર બુટલેગરે દારૂની કાર ચડાવી હતી.પીએસઆઈ ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ગત રાત્રીએ રાણી બોર્ડર પર વિજયનગર પોલીસે નાકાબંધી કરી હતી ત્યારે રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી આવતી કાર નાકાબંધી દેખી બુટલેગરે ભગાડી હતી અને પીએસઆઈ પર ચડાવી દીધી હતી.
May 10,2019, 14:37 PM IST
Sabarkantha
સાબરકાંઠાના વિજયનગરના જંગલમાં લાગી આગ
સાબરકાંઠાના ભાટેલા ગામ નજીકના જંગલમાં વહેલી સવારે આગ લાગી હતી. જંગલમાં લાગેલી આગ પ્રસરતા ટીમરું સહિતના ઝાડ આગની ઝપેટમાં આવ્યા હતા.જંગલમાં લાગેલી આગથી વન વિભાગ અજાણ હતું.ત્યારે સ્થાનિકોએ આગને કાબૂમાં કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.એક જ મહિનામાં જંગલમાં આગ લાગ્યાનો આ પાંચમો બનાવ છે.
May 7,2019, 14:02 PM IST
લોકસભા ચૂંટણી 2019
કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલને ચૂંટણી પંચે આપી નોટીસ, માગ્યો ખુલાસો
વિજયનગરમાં કોંગ્રેસના વિજય વિશ્વાસ સંમેલન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે સબસ્ટેશનને સળગાવી દેવાની ધમકી આપતા ચૂંટણી પંચ દ્વારા નોટીસ ફટકારી ખુલાસો માગ્યો છે.
Apr 20,2019, 11:57 AM IST
જમ્મુ અને કાશ્મીર
જમ્મુ : સરકાર હંમેશા કાશ્મીરી પંડિતોની સાથે છે-પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે છે. સવારે તેમણે લેહ પહોંચીને એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો. ત્યારબાદ તેમણે જમ્મુના વિજયનગરમાં અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ધાટન કર્યું. અહીં તેઓએ જનસભાને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે ભાજપ સરકાર આ પ્રદેશ માટે વિકાસના કામ કરી રહી છે.
Feb 3,2019, 14:03 PM IST
Trending news
Vitamin D
શિયાળામાં વિટામિન Dની કમીને સૂર્યપ્રકાશથી કરો પૂરી, જાણો તેને લેવાનો યોગ્ય સમય
Ahmedabad crime branch
અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર, વધુ એક વ્યક્તિ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયો
Rape case
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Bhartiya Janata Party
મહારાષ્ટ્રમાં મહાવિજય બાદ CM પર સસ્પેન્સ, શિંદેને ફરી મળશે કમાન કે ફડણવીસને?
Sayani Gupta
'કટ બોલ્યા પછી પણ તે મને Kiss કરતો રહ્યો...' સયાની ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો
Helmet
યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ વગર આવે છે વિદ્યાર્થીઓ
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર