हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vijayanagar
Vijayanagar News
gujarat
જો તમે પોલો ફોરેસ્ટ ફરવા જવાનું વિચારી રહ્યા છો તો પહેલા આ સમાચાર વાંચી લો, નહીં તો
સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના પ્રવાસન સ્થળ પોલો ફોરેસ્ટ વિસ્તારમાં વધુ એકવાર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રીંછની વસ્તી ગણતરીના પગલે ત્રણ દિવસનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 13 જૂન થી 15 જૂન સુધી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે
Jun 9,2022, 22:46 PM IST
Sabarkantha
સાબરકાંઠા: વિજયનગરની એક મહિલાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત, પોલીસે તપાસ શરૂ કરી
વિજયનગરમાં એક મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જો કે, પરિવારજનોએ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી જ્યાં ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી
Mar 15,2022, 11:12 AM IST
Vijayanagar
વિજયનગરમાં ઉતરાયણનાં દિવસે પતંગ ચગાવવાના બદલે લોકો લગાવે છે દોટ
સ્થાપના કાળથી અનોખી ઉતરાયણ ઉજવવામાં આવે છે. જ્યાં પતંગ દોરીના દાવપેચ નહી પરંતુ દોટની રમત રમાય છે. ઉતરાયણ કાઢવાની આ પરંપરા આધારે વર્ષનો વરતારો પણ કાઢવામાં આવે છે. જે પરંપરા આજે પણ અકબંધ રાખવા ગામના યુવાનોમાં અનોરો ઉત્સાહ જોવા મળે છે. સાબરકાંઠા જિલ્લાના રાજસ્થાન રાજ્યના સીમાડે વસેલું વિજયનગર ગામ ભૌગોલિક વિષમતાઓ વચ્ચે અનેક પરંપરાઓનું પણ વાહક રહ્યું છે. જેમાં રાજસ્થાની પરિવેષ ભાષામાં રાજસ્થાની બોલીની છાંટ અને રિવાજોની સાથે ઉત્સવોમાં પણ રાજસ્થાની ઝલક જોવા મળે છે.
Jan 14,2021, 16:24 PM IST
ભેખડો ધસી
On The Way From Vijayanagar To Ider, The Road Side Cliff Collapsed
On The Way From Vijayanagar To Ider, The Road Side Cliff Collapsed
Sep 11,2020, 15:35 PM IST
સાબરકાંઠા
સાબરકાંઠાના વિજયનગરમાં 7 ઇંચ વરસાદ
સાબરકાંઠાના વિજયનગરમાં રાત્ર દરમિયાન 7.5 ઇંચ વરસાદ થયો છે. વિજયનગરના હરણાવ જળાશયમાંથી 4000 ક્યુસેક પાણીમાં છોડાયું છે. જળાશયમાં 4000 ક્યુસેક આવક સામે 4000 ક્યુસેક જાવક છે. ૩૩૧ મીટરની મુખ્ય સપાટીએ જળસ્તર પહોંચતા પાણી છોડાયું છે. તો સાથે જ ભિલોડાની હાથમતી અને બુઢેલી નદી ગાંડીતૂર બનતા નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરાયા છે. લોકોને નદી કિનારેથી દૂર રહેવા સૂચના અપાઈ છે.
Oct 1,2019, 13:37 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ