हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિકાસ સહાય
વિકાસ સહાય News
gujarat police
સખણા રહેજો 'સિંઘમ', તમને પણ દંડ થશે! ગુજરાતના પોલીસકર્મીઓ માટે જાહેર થયો પરિપત્ર
Ahmedabad News: ગુજરાતના પોલીસકર્મીઓ માટે સોશિયલ મીડિયા પોલિસી જાહેર કરવામાં આવી છે. પોલીસ કર્મીઓને સોશિયલ મીડિયા આચારસંહિતાનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યો છે.
Aug 18,2023, 19:01 PM IST
gandhinagar
ગાંધીનગર: IPS વિકાસ સહાયની બદલી
ગાંધીનગર: 1989 બેચના આઇપીએસ વિકાસ સહાયની બદલી કરાઈ. રક્ષા શક્તિ યુનિવર્સિટીના ડેપ્યુટી ડાયરેકટર જનરલ બદલી કરી પોલીસ ટ્રેનિંગના adgp તરીકે મુકાયા છે. વિકાસ સહાય લોક રક્ષક ભરતી બોર્ડના ચેરમેન પણ છે.
Feb 18,2020, 22:20 PM IST
High-voltage meeting
LRD મુદ્દે ઉચ્ચ અધિકારીઓ વચ્ચેની હાઇવોલ્ટેજ બેઠક પુર્ણ, અંતિમ નિર્ણય?
મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કૈલાસનાથનને મળીને એલઆરડી ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય રવાના થયા છે. હાલ આ હાઇવોલ્ટેજ મીટિંગ એલઆરડી અંગે ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે. આ બેઠકને એલઆરડી ભરતીનાં વિવાદને ઉકેલવાની દિશામાં ખુબ જ મહત્વપુર્ણ બેઠક માનવામાં આવી રહી છે. જો કે આ અંગે કોઇ પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. વિકાસ સહાયે જો કે આ અંગે મીડિયા સાથે કોઇ પણ પ્રકારની ચર્ચા કરવાની મનાઇ કરી હતી.
Feb 14,2020, 17:43 PM IST
લોક રક્ષક દળ
લોકરક્ષક દળની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર, હવે 26 ફેબ્રુઆરીથી શારીરિક કસ
લોકરક્ષક દળની લેવામાં આવેલા લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અગાઉ 5 ફેબ્રુઆરીના રોજ લેખિત પરિક્ષાની આખરી જવાબવહી અને ઉમેદવારોના ગુણ જાહેર કરાવામાં આવ્યા હતા. દરેક કેટેગરીના કટ ઓફ માર્ક જાહેર કરીને આગામી 26 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન રાજ્યના છ પોલીસ ગ્રાઉન્ડ ઉપર શારીરિક યોગ્યતા કસોટી લેવામાં આવશે.
Feb 18,2019, 21:57 PM IST
લોક રક્ષક દળ
LRD પરીક્ષા: વેબ સાઇટ પર ઉમેદવારોના ગુણ જાહેર કરાયા
મહત્વનું છે, કે લોકસક્ષક દળની ભરતીમાં પેપર લીક થતા મોટો વિવાદ સર્જાયો હતો. જેથી ભરતી બોર્ડ દ્વારા પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. જેથી પરીક્ષા 06-01-2019ના રોજ યોજવામાં આવી હતી. જેમાં 6 લાખ કરતા પણ વધારે લોકોએ પરીક્ષા આપી હતી.
Feb 5,2019, 20:52 PM IST
લોકરક્ષક દળ
LRD પરીક્ષામાં 525 સેન્ટરોમાં જૂની હાજરી શીટનો કરાયો ઉપયોગ
આજે રાજ્યભરમાં લેવાયેલી એલઆરડી પરીક્ષામાં 8.76 લાખ ઉમેવારોને કોલ લેટર ઇસ્યુ કરાયા હતા. જેમાંથી સાડા સાત લાખની આસપાસ ઉમેવારોએ પરીક્ષા આપી. આ બાબતને લઈને ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયએ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે, પેપર લીક બાદ છેલ્લા અનેક સમયથી પોલીસ, એસટી અને શિક્ષણ વિભાગએ મહેનત કરી હતી.
Jan 6,2019, 16:45 PM IST
રાજકોટ
લોકરક્ષક દળની પરીક્ષાને લઇ રાજકોટમાં પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત
પેપર લીક કાંડ બાદ રદ કરાયેલી પરીક્ષાનું ફરી આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 6 જાન્યુઆરીએ યોજવામાં આવી છે. 8.76 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે. જેને લઇ રાજકોટના પરીક્ષા કેન્દ્રો પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Jan 5,2019, 16:22 PM IST
લોકરક્ષક દળ
લોકરક્ષક દળની પરીક્ષા 6 જાન્યુઆરીએ, ઉમેદવારોને મળશે આ સુવિધા
પેપર લીક કાંડ બાદ રદ કરાયેલી પરીક્ષાનું ફરી આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 6 જાન્યુઆરીએ યોજવામાં આવી છે. 8.76 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે. ગત વખતે બનેલી ઘટનાને પુનઃ રિપીટ ન થાય તે પગલાં લીધા છે. પ્રિન્ટિંગ પ્રેસથી લઇને કંટ્રોલ રૂમ સુધીના પેપર લીક ન થાય તે પગલાં લીધા છે. ત્યારે 2440 સેન્ટરો પર 29 હજાર વર્ગખંડ રાખવામાં આવ્યા છે. આ તમામ વર્ગ ખંડમાં સીસીટીવી રાખવામાં આવ્યા છે.
Jan 4,2019, 18:09 PM IST
લોકરક્ષક દળ
લોકરક્ષક દળની પરિક્ષાને લઇને ભરતી બોર્ડનો મહત્વનો નિર્ણય, ઉમેદવારોએ જાણવુ
પેપર લીક થયા બાદ લોકરક્ષક દળની પરિક્ષાની 6 જાન્યુઆરીએ પરિક્ષા યોજાવા જઇ રહી છે. ત્યારે ઉમેદવારોને લઇ પોલીસ ભરતી બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
Dec 11,2018, 17:39 PM IST
Trending news
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી
love story
સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યો બાબૂ, પણ ફરી ગઈ સોના! મોદીજી સુધી પહોંચ્યો મામલો!