हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લા નીનો
લા નીનો News
gujarat weather forecast
આખું ગુજરાત રેલમછેલ થશે! ફરી ભયંકર વરસાદી સિસ્ટમ સક્રિય, જાણો અંબાલાલની મારફાડ આગાહી
Gujarat Weather Forecast: ગુજરાતના માથા ફરી એક નવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. રથયાત્રા અંગે આગાહી કરતા હવામાન નિષ્ણાતે જણાવ્યું કે, રથયાત્રાના દિવસે પવનનું જોર રહેશે. કેટલાક ભાગોમાં વરસાદ તો શહેરમાં વરસાદી છાંટા આવી શકે છે. અષાઢી પાંચમે વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે. તો અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં એક સપ્તાહ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. તો ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદને ઓરેન્જ અલર્ટ અપાયું છે.
Jul 9,2024, 12:17 PM IST
gujarat weather forecast
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ; સૌથી વધુ ડોલવણમાં 5 ઈંચ, જાણો ક્યા કેટલો વરસ્યો?
સુરત જિલ્લામાં અવિરત વરસાદથી માંડવીનો કાકરાપાર ડેમ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં ડેમના આહ્વાદક દ્રશ્યો જોવા મળ્યા હતા. કાકરાપાર ડેમ સુરત તેમજ ભરૂચના ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે.
Jul 6,2024, 20:35 PM IST
gujarat weather forecast
આવી છે અંબાલાલની ભયંકર આગાહી, આ તારીખો નોંધી લો...આવી રહી છે ગુજરાત તરફ મોટી મુસીબત
Gujarat Rain Forecast: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા , ભરૂચ , સુરત , ડાંગ , નવસારી , વલસાડ , દમણ , દાદરા નગર હવેલી અને તાપીમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અહીં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે અહીં યલો એલર્ટ આપ્યું છે.
Jul 6,2024, 16:57 PM IST
gujarat weather forecast
આ તારીખો નોંધી લો...18 ફેબ્રુઆરી સુધી રહેશે અસર! ગુજરાતમાં અંબાલાલની ભયંકર આગાહી
Gujarat Monsoon 2024: ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. એક તરફ શિયાળાની સિઝનમાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યાં કેટલાંક વિસ્તારોમાં વચ્ચે વચ્ચે વરસાદી ઝાપટાં પણ પડી રહ્યાં છે. આ તમામની વચ્ચે ફરી એકવાર અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદી પણ આગાહી કરી દીધી છે. હાલ અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે તેના કારણે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે. આગામી પાંચ દિવસ વાતાવરણમાં મોટા ફેરફાર નહીં થાય. જી હા...તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ભેજ આવવાના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. એટલું જ નહીં, કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરાઈ છે.
Feb 7,2024, 17:01 PM IST
gujarat weather forecast
2024માં ક્યારેય ન સાંભળી હોય તેવી ઘાતક આગાહી: આ વર્ષે ગુજરાતમાં લોકોના નીકળશે છોતરા!
Gujarat Weather Forecast : રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, સાથો સાથ તેમણે ઠંડીને લઈ પણ મહત્વની આગાહી કરી છે. કમોસમી મૂસીબત સમાન માવઠાની આગાહી કરતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે.
Feb 17,2024, 20:05 PM IST
Trending news
health
કેન્સરથી બચવા માંગો છો તો દૂધને બનાવો તમારી ડાયટનો હિસ્સો, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Business
બીજાની લાપરવાહીના કારણે હવે ખરાબ નહીં થાય તમારું Credit Score,RBIએ કરી તમામ વ્સવસ્થા
LIC Bima Sakhi Yojana
સુપરહિટ છે PM Modi ની આ સરકારી સ્કીમ! 1 મહિનામાં 50 હજાર મહિલાઓએ કરી અરજી
gujarat government
દેશમાં સૌથી પહેલા ગુજરાત લાવશે શાળામાં મોબાઈલ ઉપયોગ પર ગાઈડલાઈન, સરકારી કરી જાહેરાત
gujarat
'સમાજના આગેવાનો ક્યાં ઊદેરી બનીને ફરો છો, આજે દલાલો બની ફાઈલો પાસ કરાવવા ગાંધીનગર..'
Varun Chakaravarthy
W,W,W,W,W...ઈંગ્લેન્ડ સિરીઝ પહેલાં શાનદાર ફોર્મમાં આ ભારતીય બોલર, લીધી 5 વિકેટ
Ahmedabad
'માવડિયા અને બહેનોના ભયલા મારી પણ ઈજ્જત લૂંટાઈ, હું પણ પાટીદારની જ દીકરી'
Home Remedies
Home Remedies: તવા પર શેકી લેવાથી પેટના દુખાવાની દવા બની જાય આ 3 મસાલા
OPPO Gujarat
Oppo Reno 13 series લોન્ચ, મળશે પાવરફુલ બેટરી સાથે શાનદાર ફીચર્સ
spiritual
1000 કિલોમીટરથી વધુ દોડી અયોધ્યા પહોંચ્યો 6 વર્ષીય દેસી ટાર્ઝન,બનાવ્યો અનોખો રેકોર્ડ