हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મ્યુનિસિપલ નોકર મંડળ
મ્યુનિસિપલ નોકર મંડળ News
Ahmedabad
અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢેર, સફાઈ કર્મઓની હડતાળ ત્રીજે દિવસે પણ થયાવત
અમદાવાદમાં સફાઈ કર્મચારીઓની હડતાળ ત્રીજા દિવસે પણ યથાવત છે. અમદાવાદમાં સફાઈ કર્મચારીઓની હડતાળતાથી 48 વોર્ડમાં સફાઈ કામગીરીને અસર પડી છે. શહેરના રસ્તાઓ પર ઠેરઠેર કચરો જોવા મળી રહ્યો છે. પોતાની માગણીઓ પર અડગ સફાઈ કર્મચારીઓની વાત વહીવટી તંત્રએ ધ્યાને ના લેતાં હવે સફાઈ કર્મચારીઓ જાહેર રસ્તા પર કચરો ફેંકીને વિરોધ નોંધાવી રહ્યા છે. અમદાવાદના બોડકદેવમાં આવેલી લાડ સોસાયટી રોડ પર કરી સફાઈ કર્મચારીઓએ કચરાના ઢગલા કરી નાંખ્યા છે. અધિકારીઓ સામે ફરિયાદ કરવાની અને વારસાઈ હકની માંગણી પણ કર્મચારીઓ અડગ છે. અમદાવાદ તમામ 48 વોર્ડમાં સફાઈ કામગીરીને 3 દિવસથી અસર થઈ છે. કોરોના કાળમાં અમદાવાદ શહેરના રસ્તાઓ પર કચરા જોવા મળી રહ્યા છે. ત્રણ દિવસથી શહેરની સફાઈ નથી થઈ.
Dec 26,2020, 14:26 PM IST
Ahmedabad
આજે સમગ્ર અમદાવાદમાં સફાઈકામ બંધ, કર્મચારીઓ હડતાળ પર ઉતર્યાં
ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝોનલ ઓફિસમાં એક સફાઇકર્મીએ ઝેરી દવા પીધી હતી. શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી ઝોનલ ઓફિસમાં આ ઘટના બની હતી. સફાઇકર્મીઓ પોતાના વિવિધ પ્રશ્નો મુદ્દે અહીં રજૂઆત કરવા પહોંચ્યા હતા. અહીં હાજર રહેલા ઉપરી અધિકારી દ્વારા યોગ્ય જવાબ ન આપવા એક સફાઇકર્મીએ ઝેરી દવા પી લીધી હતી. થલતેજના સફાઈકર્મી દ્વારા આત્મહત્યા કરવાના પ્રયાસનો મામલે આજે સમગ્ર શહેરમાં સાફાઈકર્મીઓ હડતાળ પર ઉતરી ગયા છે.
Dec 24,2020, 10:49 AM IST
Jamnagar
Sweepers Strike In Jamnagar
Sweepers Strike In Jamnagar
Oct 6,2020, 13:35 PM IST
AMC
Sweeper On Strike In Ahmedabad
Sweeper On Strike In Ahmedabad
Oct 6,2020, 11:55 AM IST
Fatafat Khabar
Fatafat Khabar: Watch 06 October All Important News Of The State
Fatafat Khabar: Watch 06 October All Important News Of The State
Oct 6,2020, 10:25 AM IST
hathras case
આજે આખા અમદાવાદમાં ક્યાંય સફાઈકામ નહિ થાય, 20,000 કર્મચારીઓ છે હડતાળ પર
Oct 6,2020, 8:36 AM IST
Trending news
astrology
Shani Dev: શનિ દેવને ખૂબ જ પ્રિય છે આ 3 રાશિઓ, હંમેશા પકડી રાખે છે હાથ
Salim Khan
સલમાન ખાને લગ્ન કેમ ન કર્યાં? પિતા સલીમે વર્ષો બાદ ખોલ્યું સિક્રેટ
Whatsapp
WhatsApp યૂઝર્સ માટે મોટા ખુશખબર! ફરી એકવાર નવા અપડેટમાં આવશે કમાલનું ફીચર
USA
આવશે 10ની તીવ્રતાનો 'મહાભૂકંપ', મરશે હજારો લોકો, ભવિષ્ય જણાવનાર પાદરીની ખૌફનાક આગાહી
Kho Kho World Cup 2025
ડાંગની દીકરીએ દેશમાં ડંકો વગાડ્યો, ખો ખો વર્લ્ડકપમાં ભારતીય ટીમમાં મેળવ્યુ સ્થાન
Reliance Jio
Jio યુઝર્સને મોજે દરિયા! 2 વર્ષ માટે આ સુવિધા કરી ફ્રી...2 વર્ષમાં બચશે 3600 રૂપિયા
Junagadh
હું સાહેબ છું તારી...! કહીને મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરે TRBના જવાનને બતાવ્યો પાવર!
Viral Video
ધોધના પથ્થરોમાં પછડાતો પછાડતો યુવક પડ્યો પાણીમાં! Live Video જોઈને થથરી જશો!
first 5D lab of india
હવે બાળકો વર્ગખંડમાં બેસીને લગાવશે બ્રહ્માંડનું ચક્કર, સુરતની આ શાળામાં પહેલી 5D લેબ
Indian Cinema
આ હતી ભારતની પહેલી 'A' સર્ટિફાઈડ ફિલ્મ, અભિનેત્રી મધુબાલાએ કર્યો હતો લીડ રોલ