हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
ZAM
26/ 1
(3.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મૂંછ
મૂંછ News
lifestyle
ઉંમર વધતી જાય છે પણ નથી આવતા દાઢી-મૂંછના વાળ? માર્કેટમાં રહેવા અપનાવો આ નુસખા
Lifestyle: શું તમે આછી-અધૂરી દાઢી-મૂંછથી પરેશાન છો? શું તમે કુદરતી રીતે દાઢી-મૂંછોને ઉધારવા માગો છો? તો આ ખબર તમારા માટે છે. શું સાચે જ બજારમાં મળતા તેલથી માલિશ કરવાથી દાઢી કે મૂંછના વાળ નાના થઈ શકે છે. જાણો વિગતવાર...
Jun 21,2024, 16:25 PM IST
અભિનંદન
અમદાવાદી યુવાનો કહે છે, ‘મૂંછે હો તો અભિનંદન જૈસી...’
અભિનંદન... આ નામ કોઈ ઓળખાણનું મહોતાજ નથી. સર્જિકલ સ્ટ્રાઈક બાદ મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ થયા બાદ ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનને જે રીતે ગણતરીના કલાકો બાદ જ પાકિસ્તાન સરકાર દ્વારા છોડી મુકવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધી અભિનંદનના નામનો અને મૂછોનો યુવાનોમાં ખાસો ક્રેઝ જોવા મળી રહ્યો છે. યુવાનો અભિનંદન જેવી મૂછો કરવા માટે યુવાનો સામેથી હેર સલૂનમાં પહોંચી રહ્યા છે અને પોતાની મૂછોનો અભિનંદનની મૂછો જેવો શેપ પણ આપી રહ્યા છે. યુવાનોમાં વધી રહેલા ક્રેઝ વિશે જાણવા જ્યારે હેર ડ્રેસર સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, છેલ્લા 10 દિવસથી લગભગ 30 જેટલા યુવાનોએ અભિનંદન જેવી મૂછો બનાવડાવી છે. યુવાનો અભિનંદન જેવી મૂછો બનાવડાવીને પોતાની દેશભક્તિ અને દેશપ્રેમ પણ દર્શાવી રહ્યા છે.
Mar 17,2019, 8:34 AM IST
Trending news
Unseasonal rains
સરકાર 10 હજારથી વધુ ખેડૂતોને ચુકવશે સહાય, કમોસમી વરસાદને કારણે થયું હતું નુકસાન
bollywood
લગ્નના સાત દિવસમાં જ બદલાઈ ગયો ઝહીર, સોનાક્ષીના પતિનો Video Viral
Queen of Fruits
Queen of Fruits: ફળનો રાજા કેરી, તો રાણી કોણ? જાણો આ સીઝનલ ફળ વિશે
astro tips
Kalava on Tree: નોકરીમાં વારંવાર આવે છે સમસ્યા ? તો આ ઝાડ પર બાંધી દો લાલ દોરો
National Doctors Day
ડોક્ટર બનવા માંગતા વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની ભેટ, હવે ચમકશે તમારી કિસ્મત
gujarat government
દાદાની સરકારની વધુ એક સફળતા : CMOએ ISO ૯૦૦૧:૨૦૧૫નું સર્ટિફિકેશનની જાળવી પરંપરા
T20 World Cup
દ.આફ્રીકાના પૂર્વ ક્રિકેટરે સૂર્યાના કેચ પર સવાલ ઉઠાવનારાઓને આપ્યો જડબાતોડ જવાબ
Good news for Gujarat farmers
ખેડૂતોને બખ્ખાં! જીરું પકવનારાની બની જશે જિંદગી, સોનાના ભાવે આ દેશ ખરીદશે આપણું જીરુ
new laws
આજથી દેશમાં 3 નવા કાયદા લાગુ : ઝીરો FIR, 30 દિવસમાં ચુકાદો, જાણો કેવા ફેરફારો થયા
Chanakya Niti
આચાર્ય ચાણક્યની આ 10 નીતિઓનું કરો પાલન, જીવનના મુશ્કેલથી મુશ્કેલ સમયમાં આપશે સાથ