हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મુથૈયા મુરલીધરન
મુથૈયા મુરલીધરન News
શ્રીલંકા
મુથૈયા મુરલીધરને જણાવ્યું તમિલનાડુમાં કેમ થઇ રહ્યો છે તેમની બાયોપિક '800'નો વિરોધ
શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને સનરાઇઝર્સ હૈદ્રાબાદ (SRH)ના બોલિંગ કોચ મુથૈયા મુરલીધરન (Muttiah Muralitharan) એ કહ્યું કે તેમની જીંદગી પર પ્રસ્તાવિક બાયોપિક '800' ફક્ત તેમના રમતની ઉપલબ્ધિઓ વિશે છે.
Oct 17,2020, 16:16 PM IST
માન્ચેસ્ટર ટેસ્ટ
ENG vs WI: ઈંગ્લેન્ડે 2-1થી જીતી સિરીઝ, ત્રીજી ટેસ્ટમાં વિન્ડિઝને 269 રને હરાવ્યું
ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર નિર્ણાયક ટેસ્ટના અંતિમ દિવસે 399 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ 129 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
Jul 28,2020, 20:43 PM IST
Stuart Broad
500 ટેસ્ટ વિકેટ ઝડપનાર વિશ્વનો 7મો બોલર બન્યો સ્ટુઅર્ટ બ્રોડ
સ્ટુઅર્ટ બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ ઝડપનાર વિશ્વનો 7મો બોલર બની ગયો છે. સ્ટુઅર્ટ બ્રોડે માન્ચેસ્ટર ટેસ્ટમાં પાંચમાં અને અંતિમ દિવસે વેસ્ટ ઈન્ડિઝના ક્રેગ બ્રેથવેટને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 500 વિકેટ પૂરી કરી હતી.
Jul 28,2020, 16:57 PM IST
Muttiah Muralitharan
હેપી બર્થડે મુરલીધરનઃ ટેસ્ટ અને વનડેમાં વિકેટોનો 'મહારેકોર્ડ'
ક્રિકેટ ઇતિહાસમાં સૌથી સફળ બોલર રહેલા શ્રીલંકાના દિગ્ગજ મુથૈયા મુરલીધરન આજે 17 એપ્રિલે પોતાનો 48મો જન્મદિવસ મનાવી રહ્યો છે. વર્ષ 1972માં કેન્ડીમાં જન્મેલા મુરલીધરને ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ લીધી છે, જે આ ફોર્મેટમાં સર્વાધિક છે. પરંતુ તેની બોલિંગ એક્શનને લઈને જરૂર વિવાદ રહ્યો અને 1995માં તો અમ્પાયરે તેના બોલને નો-બોલ ગણાવી દીધો હતો.
Apr 17,2020, 11:44 AM IST
Virat Kohli
29મી જીતની સાથે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજો સૌથી સફળ કેપ્ટન
ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ જીત હાસિલ કરવાના મામલામાં વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ટેસ્ટ કેપ્ટન વિવિયન રિચર્ડ્સ, એમએસ ધોની અને માઇકલ વોનથી આગળ છે.
Oct 6,2019, 16:32 PM IST
India vs South Africa
આફ્રિકા પર ભારતની ધમાકેદાર જીતથી બન્યા મોટા રેકોર્ડ, રોહિતે મારી બાજી
વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ભારતે આફ્રિકાને 203 રને પરાજય આપીને ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
Oct 6,2019, 15:30 PM IST
India vs South Africa
ભારત vs આફ્રિકાઃ અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં પૂરી કરી 350 વિકેટ
સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને પોતાની 66મી ટેસ્ટમાં 350 વિકેટ પૂરી કરી લીધી છે. આફ્રિકાના બેટ્સમેન થેયુનિસ ડે બ્રૂયનને બોલ્ડ કરવાની સાથે અશ્વિને શ્રીલંકાના પૂર્વ ઓફ સ્પિનર મુથૈયા મુરલીધરનના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી લીધી છે.
Oct 6,2019, 14:42 PM IST
28 ઓગસ્ટ
ક્રિકેટના સૌથી સફળ બોલરે આજના દિવેસ શરૂ કર્યું હતું કરિયર
ક્રિકેટના ઇતિહાસમાં 28 ઓગસ્ટના હસ્તાક્ષર બોલ્ડ અક્ષરોમાં નોંધાયા છે. 27 વર્ષ પહેલા આજના દિવસે એક પાતળા-દુબળા છોકરાએ ઓસ્ટ્રેલિયા સામે કોલંબોમાં પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. તે પ્રથમ ટેસ્ટમાં ત્રણ વિકેટ અને બીજી ટેસ્ટમાં માત્ર એક વિકેટ લઈ શક્યો હતો
Aug 28,2019, 9:02 AM IST
સચિન તેંડુલકર
સચિન તેંડુલકર આ ક્રિકેટરની બાયોપિકમાં જોવા મળશે, થઈ ગઈ મોટી જાહેરાત
બાયોપિક ફિલ્મ '800'ના પ્રોડક્શન હેડે જણાવ્યું છે, 'આ ફિલ્મ માત્ર મુરલીધરનના ક્રિકેટ કરિયરમાં બનાવેલા રેકોર્ડ્સ પર જ નહીં, પરંતુ તેમની અંગત જિંદગી અને તેના પરિવાર પર પણ આધારિત હશે.
Jul 31,2019, 16:02 PM IST
Glenn McGrath
જાણો ક્યા બોલરના નામે નોંધાયેલો છે સૌથી વધુ વિકેટનો રેકોર્ડ
વિશ્વકપમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ગ્લેન મેક્ગ્રાના નામે નોંધાયેલો છે. મેક્ગ્રા વિશ્વનો એકમાત્ર બોલર છે, જેણે વિશ્વકપમાં 70થી વધુ વિકેટ ઝડપી છે.
May 15,2019, 17:51 PM IST
મુથૈયા મુરલીધરન
તમારી ટીમમાં 11 કોહલી કે 11 સચિન ન હોઈ શકેઃ મુરલીધરન
પૂર્વ ઓફ સ્પિનર મુથૈયા મુરલીધરને ભારતીય ટીમની આ ટિપ્પણીઓને ખોટી ગણાવી છે. તેનું માનવું છે કે લોકોએ ધૈર્ય રાખવાની જરૂર છે.
Mar 12,2019, 21:47 PM IST
Trending news
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END