हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Stuart Broad
Stuart broad News
Stuart Broad
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે રચ્યો ઈતિહાસ, ટેસ્ટમાં પૂરી કરી 600 વિકેટ
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે ટેસ્ટ ક્રિકેટમાં કમાલ કરી દીધો છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની વિકેટનો આંકડો 600 પર પહોંચાડી દીધો છે. તે ટેસ્ટમાં 600 વિકેટ લેવાની સિદ્ધિ મેળવનાર બીજો ફાસ્ટ બોલર છે.
Jul 19,2023, 22:17 PM IST
Test cricket
Test Cricket ના ઈતિહાસમાં એક ઓવરમાં ભારતના આ બોલરે ફટકાર્યા છે સૌથી વધુ રન!
Bumrah: 4,w4,nb6,4,4,4,6,1… ટેસ્ટ ક્રિકેટની એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ. ટેસ્ટ ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ રન: ટેસ્ટ ક્રિકેટની એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ 1 વર્ષ પહેલા આ દિવસે (2 જુલાઈ 2023) બન્યો હતો. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ 35 રન બનાવ્યા હતા. આવો એક નજર કરીએ એવા ક્રિકેટરો પર જેમણે ટેસ્ટ મેચની એક ઓવરમાં સૌથી વધુ રન બનાવ્યા છે.
Jul 2,2023, 10:13 AM IST
jasprit bumrah
IND vs ENG: બુમરાહે બ્રોડને પડાવી દીધી બૂમ, ટેસ્ટ ક્રિકેટમાં રચી દીધો ઇતિહાસ
એક સમયે પાંચમી ટેસ્ટમાં ફક્ત 98 રન પર પોતાની 5 વિકેટ ગુમાવનાર ભારતીય ટીમે આ મેચમાં ઓલ આઉટ થતાં 416 રન બનાવી છે. પહેલા દિવસે ટીમ ઇન્ડીયા માટે સૌથી વધુ રન ઋષભ પંતે બનાવ્યા હતા. તેમણે 111 બોલમાં 146, તો બીજી તરફ જાડેજાએ 83 રન બનાવ્યા. બુમરાહે અણનમ 31 રનથી ટીમ ઇન્ડીયાને 400 ની ઉપર પહોંચાડી દીધો.
Jul 2,2022, 16:57 PM IST
ENG vs NZ
ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડ ટીમ જાહેર, આ બે અનુભવી ખેલાડીની થઈ વાપસી
ન્યૂઝીલેન્ડ સામે 2 જૂનથી શરૂ થતી ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે ટીમની જાહેરાત કરી દીધી છે. હવે બેન સ્ટોક્સની ફુલટાઇમ કેપ્ટન બન્યા બાદ આ પ્રથમ સિરીઝ હશે.
May 18,2022, 15:08 PM IST
eng vs ind
ઈંગ્લેન્ડને મોટો ઝટકો, વિરાટ સેનાને રાહત! આ ફાસ્ટ બોલર ટેસ્ટ સિરીઝમાંથી બહાર
ઈંગ્લેન્ડને મોટો ઝટકો મળ્યો છે. આ ફાસ્ટ બોલર ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.
Aug 11,2021, 21:48 PM IST
yuvraj singh
500 ટેસ્ટ વિકેટઃ યુવરાજ સિંહની ફેન્સને અપીલ, બ્રોડની સિદ્ધિની કરો પ્રશંસા
યુવરાજ સિંહે (Yuvraj Singh) ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ડ બ્રોડને 500 ટેસ્ટ વિકેટ હાસિલ કરવા માટે શુભેચ્છા આપી છે. યુવરાજે પોતાના ફેન્સને પણ બ્રોડની પ્રશંસા કરવાનું કહ્યું છે.
Jul 29,2020, 15:23 PM IST
માન્ચેસ્ટર ટેસ્ટ
ENG vs WI: ઈંગ્લેન્ડે 2-1થી જીતી સિરીઝ, ત્રીજી ટેસ્ટમાં વિન્ડિઝને 269 રને હરાવ્યું
ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર નિર્ણાયક ટેસ્ટના અંતિમ દિવસે 399 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ 129 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
Jul 28,2020, 20:43 PM IST
Stuart Broad
500 ટેસ્ટ વિકેટ ઝડપનાર વિશ્વનો 7મો બોલર બન્યો સ્ટુઅર્ટ બ્રોડ
સ્ટુઅર્ટ બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ ઝડપનાર વિશ્વનો 7મો બોલર બની ગયો છે. સ્ટુઅર્ટ બ્રોડે માન્ચેસ્ટર ટેસ્ટમાં પાંચમાં અને અંતિમ દિવસે વેસ્ટ ઈન્ડિઝના ક્રેગ બ્રેથવેટને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 500 વિકેટ પૂરી કરી હતી.
Jul 28,2020, 16:57 PM IST
England vs West Indies
નિર્ણાયક ટેસ્ટમાં ઉતરશે એન્ડરસન-બ્રોડ-આર્ચર? દાવ પર સિરીઝ
ત્રીજી ટેસ્ટમાં રોમાંચની આશા છે, જે જીત્યું ટ્રોફી તેના નામે થશે. ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ તેમાં કોઈ કસર છોડવાની નથી.
Jul 23,2020, 20:40 PM IST
james anderson
જો રૂટે કહ્યુ, જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડને દરેક મેચમાં સાથે રમાડવા મુશ્કેલ
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સિરીઝની શરૂઆતી મેચમાં ઈંગ્લેન્ડના ચાર વિકેટે થયેલા પરાજય બાદ એન્ડરસનને બીજી ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવ્યો છે. તો બ્રોડને બીજી ટેસ્ટમાં તક આપવામાં આવી.
Jul 16,2020, 19:07 PM IST
ક્રિકેટ
ASHES: ટેસ્ટ જીતી ઇંગ્લેન્ડે સિરીઝમાં કરી બરાબરી, X-ફેક્ટર રહ્યા આ ખેલાડી
ઇંગ્લેન્ડ સામે એશિઝ સિરીઝ (Ashes Series)ના છેલ્લી ટેસ્ટ મેચ જીતવી પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. પોતાના જ ઘરમાં 2-1થી પાછળ રહ્યા બાદ ટીમ સન્માનની લડાઇ લડી રહી હતી. એશિઝ ટ્રોફી તો તેઓ પરત લાવી શક્યા નથી કેમ કે સીરીઝ બરાબર કર્યા બાદ પણ ટ્રોફી ઓસ્ટ્રેલિયાની પાસે રહેવાની હતી
Sep 16,2019, 10:55 AM IST
james anderson
સ્ટુઅર્ટ બ્રોડ અને છોકરી? થયો ચોંકાવનારો ખુલાસો
ટેસ્ટ ક્રિકેટના સૌથી સફળ ઝડપી બોલર જેમ્સ એન્ડરસને પોતાના નવા પુસ્તક ‘બોલ, સ્લીપ, રીપિટ’માં આ ખુલાસો કર્યો છે.
May 23,2019, 16:48 PM IST
સ્ટૂઅર્ટ બ્રોડ
સ્ટૂઅર્ટ બ્રોડ 432 વિકેટ સાથે રિચર્ડ હેડલીનો રેકોર્ડ તોડી આગળ નિકળ્યો
બ્રોડની 432 વિકેટ થઈ, જ્યારે કપિલના નામે 434 વિકેટ નોંધાયેલી છે, અત્યારે ક્રિકેટ રમતા બોલરોમાં ઈંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે અને યાદીમાં તે 5મા નંબરે છે
Sep 8,2018, 23:39 PM IST
England
આ ક્રિકેટરનું તેની ગર્લફ્રેંડ સાથે થઇ ગયું બ્રેકઅપ, જાણો કેવી રીતે ક્રિકેટ બની કારણ
Aug 13,2018, 11:41 AM IST
જેમ્સ એન્ડરસન
VIDEO: માંડ માંડ બચ્યો આ ઈંગ્લેન્ડનો ખતરનાક બોલર, મોઢા પર લાગ્યો બોલ
બીજી ટેસ્ટ મેચ 9 ઓગસ્ટથી લોર્ડ્સમાં રમાશે, પરંતુ આ પહેલા જેમ્સ એન્ડરસનની સાથે એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ.
Aug 6,2018, 16:29 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા