हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
માઈક પોમ્પિઓ
માઈક પોમ્પિઓ News
ભારત અમેરિકા 2 પ્લસ 2 બેઠક
ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક BECA કરાર પર થયા હસ્તાક્ષર
ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક Basic Exchange and Cooperation Agreement (BECA) કરાર પર હસ્તાક્ષર થઈ ગયા છે. આજે બંને દેશો વચ્ચે 2+2 સંવાદ થયો. જેમાં બંને દેશના રક્ષામંત્રીઓ અને વિદેશમંત્રીઓ મળ્યા.
Oct 27,2020, 14:55 PM IST
ભારત અમેરિકા 2 પ્લસ 2 બેઠક
ભારત-US વચ્ચે આજે 2+2 બેઠક, BECA પર હસ્તાક્ષર થતા જ ચીન-PAKની મુશ્કેલીઓ વધશે
ટુ પ્લસ ટુ વાર્તામાં બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ (BECA) કરાર થવા જઈ રહ્યો છે. જેનાથી ચીન અને પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી શકે છે.
Oct 27,2020, 7:31 AM IST
Mike Pompeo
અમેરિકાએ ફરી આપ્યો ભારતને મજબૂત સાથ, લદાખ હિંસા મુદ્દે ચીનને લગાવી ફટકાર
અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ (Mike Pompeo)એ બુધવારે કહ્યું કે પૂર્વ લદાખમાં હાલમાં જ ભારત વિરુદ્ધ ચીનની સેના દ્વારા શરૂ કરાયેલા ઘર્ષણ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના 'અસ્વીકાર્ય વ્યવહાર'નું તાજુ ઉદાહરણ છે. તેમણે ટિકટોક સહિત 59 ચીની એપને પ્રતિબંધિત કરવાના ભારતના નિર્ણયની પ્રશંસા કરી અને કહ્યું કે તે ભારતના લોકોની સુરક્ષા સામે જોખમ હતી. પોમ્પિઓએ કહ્યું કે 'એ મહત્વપૂર્ણ છે કે આપણા જેવા લોકતંત્ર મળીને કામ કરે, ખાસ કરીને ત્યારે જ્યારે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સ્પષ્ટ રીતે પડકારો રજુ કરી રહી છે.'
Jul 23,2020, 7:17 AM IST
america
ભારતના પગલે હવે અમેરિકામાં પણ TikTok સહિત ચાઈનીઝ એપ્સ પર મૂકાઈ શકે છે પ્રતિબંધ
જે રીતે અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો તેવું જ લાગે છે કે જોવા મળી રહ્યું છે. ચાઈનીઝ એપ્સ (Chinese Apps) પર પ્રતિબંધ મૂકીને ભારતે ચીનને જોરદાર આંચકો આપ્યો અને હવે અમેરિકા (America) પણ ચીન (China) ને આંચકો આપવાની તૈયારીમાં છે. અમેરિકા પણ ટિક ટોક સહિત ચીની મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવવા પર ગંભીરતાપૂર્વક વિચારી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ સોમવારે મોડી રાતે આ અંગે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અમે નિશ્ચિત રીતે ચીની એપ પર પ્રતિબંધ મૂકવા અંગે વિચારી રહ્યાં છીએ. આ બાજુ ઓસ્ટ્રેલિયામાં પણ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવવાની માગણી જોર પકડી રહી છે. ભારતમાં ટિકટોક બેન થવાથી ચીની કંપનીને લગભગ 6 અબજ ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે.
Jul 7,2020, 11:54 AM IST
america
ખુલીને ભારતના સપોર્ટમાં આવ્યું અમેરિકા, ચીનની દાદાગીરી રોકવા પોતાની સેના મોકલશે
ભારત સાથે સરહદ વિવાદ ઊભો કરીને ચીને પોતાના માટે જ સમસ્યા નોતરી લીધી છે. અમેરિકાએ હવે ભારત સહિતના દેશો સામે ચીનની દાદાગીરીને રોકવા માટે એશિયામાં પોતાની સેના તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.
Jun 26,2020, 8:16 AM IST
પુલવામા આતંકી હુમલો
આ એક વ્યક્તિના કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો તણાવ ઓછો થયો!
અમેરિકાના વિદેશ મંત્રાલયના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવામાં ગત અઠવાડિયે મહત્વની ભૂમિકા ભજવી હતી.
Mar 6,2019, 12:36 PM IST
Trending news
California wildfires
અમેરિકાના લોસ એન્જેલસમાં આગનું તાંડવ, ભીષણ આગમાં હજારો મકાન સ્વાહા
7th Pay Commission
7th CPC: 56% કન્ફર્મ થયું કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA), જાણો અપડેટ
Ahmedabad
ગુજરાતમાં ધીમે પગલે HMPV વાયરસની એન્ટ્રી, અમદાવાદમાં નોંધાયો પહેલો કેસ
Flower Show
અમદાવાદના ફ્લાવર શોની મોટી ખબર, આ કામ માટે ભાડે મળશે ફ્લાવર શો
Adani Wilmar News
275ના ભાવે શેર વેચી રહી છે અદાણીની આ કંપની, આવતીકાલથી ખરીદવાનો મોકો
Pushpa 2
કઈ રીતે બનાવવામાં આવી અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'? જાણવા ઈચ્છો છો તો જુઓ આ 2 Video
Diabetes
માત્ર વધુ પડતી મીઠાઈ ખાવાથી જ નથી થતું ડાયાબિટીસ, આ કારણોથી પણ થઈ શકે છે સુગર
Kajal Maheriya Vs Sagar Patel
મા ઉમિયા પર અભદ્ર ટિપ્પણીનો વિવાદ વકર્યો, લોકગાયક કાજલ મેહરિયાએ કર્યો મોટો દાવો
Photo Ban
ભારતમાં આ જગ્યાઓ પર ફોટા પાડવા પર છે પ્રતિબંધ, જો પકડાયા તો સીધા જઈ શકો છો જેલ ભેગા
crocodile city
ગુજરાતની આ નદીમાં 300 થી વધુ મગર છે, મગરોની નગરીમાં થઈ રહ્યું છે મોટું આયોજન