हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મનીષ સિસોદિયા
મનીષ સિસોદિયા News
મનીષ સિસોદિયા
દિલ્હીઃ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને કોરોના બાદ થયો ડેન્ગ્યુ
મનીષ સિસોદિયાને કોરોના વાયરસ બાદ ડેન્ગ્યુ થયો છે. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ તેમને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.
Sep 24,2020, 22:03 PM IST
manish sisodia
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કોરોનાથી સંક્રમિત
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કોરોના પોઝિટિવ છે, તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
Sep 14,2020, 20:13 PM IST
મનીષ સિસોદિયા
શાહની વાત પર બોલ્યા સિસોદિયા, દિલ્હીમાં જુલાઇના અંતમાં 5.5 લાખ કેસ થવાની સંભાવના બહુ
ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે દિલ્હીમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતિ વિશે એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. આ ઇન્ટરવ્યુમાં તેમણે દિલ્હીમાં કોરોના વાયરસ વિશે અફવા ફેલાવવા માટે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને દોષી ઠેરવ્યા હતા. આ પછી મનીષ સિસોદિયાએ અમિત શાહની વાતનો જવાબ આપતા એક નિવેદન બહાર પાડ્યું છે.
Jun 29,2020, 7:26 AM IST
દિલ્હી
દિલ્હીમાં સતત વધી રહી છે કોરોન દર્દીઓની સંખ્યા, સરકારે લીધો આ મોટો નિર્ણય
રાજધાની દિલ્હી (Delhi) માં કોરોના વાયરસ (Coronavirus) દર્દીઓની વધતી જતી સંખ્યાને જોતા ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia)એ દિલ્હીના ખાનગી હોસ્પિટલમાં 20 ટકા બેડ કોરોન દર્દીઓ માટે રિઝર્વ કરવાનો આદેશ કર્યો છે
Jun 4,2020, 19:51 PM IST
manish sisodia
કેજરીવાલ સરકારની કેન્દ્રને અપીલ- પગાર આપવાના પૈસા નથી, 5 હજાર કરોડની તત્કાલ કરો મદદ
દિલ્હી સરકારે કોરોના વાયરસ લૉકડાઉન વચ્ચે કેન્દ્રની મોદી સરકાર પાસે મદદની રજૂઆત કરી છે. કહેવામાં આવ્યું છે કે તેના સ્ટાફને પગાર આપવાના પૈસા નથી. તેથી તત્કાલ 5 હજાર કરોડની મદદ કરો.
May 31,2020, 15:06 PM IST
પરીક્ષા રદ્દ
Delhi Violence: દિલ્હીમાં હિંસા યથાવત, શાળાઓમાં રજા, બોર્ડની પરીક્ષાઓ પણ સ્થગિત
આ પહેલા સોમવાર (24 ફેબ્રુઆરી)એ પણ મનીષ સિસોદિયાએ આ વિસ્તારમાં શાળા બંધ રાખવાની જાહેરાત કરી હતી.
Feb 25,2020, 22:04 PM IST
દિલ્હી
અરવિંદ કેજરીવાલે કરી મંત્રાલયોની વહેંચણી, પોતાની પાસે કોઇ પોર્ટફોલિયો રાખ્યો નહી
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શપથ ગ્રહણના એક દિવસ બાદ સોમવારે પોતાનો કાર્યભાર સંભાળતાં જ મંત્રાલયોની વહેંચણી કરી દીધી છે. અરવિંદ કેજરીવાલે પોતાની પાસે કોઇ મંત્રાલય રાખ્યું નથી. દિલ્હી જલ બોર્ડની જવાબદારી સત્યેન્દ્ર જૈનને આપી છે. પર્યાવરણ મંત્રાલય કૈલાશ ગેહલોત રાય સંભાળશે.
Feb 17,2020, 17:29 PM IST
દિલ્હી સરકાર
કેજરીવાલ સહિત દિલ્હી સરકારના 5 મંત્રી કરોડપતિ
દિલ્હી સરકારમાં સૌથી ધનવાન મંત્રી નઝફગઢથી ધારાસભ્ય 45 વર્ષીય કૈલાશ ગેહલોત છે અને સૌથી ઓછી સંપત્તિ ગોપાલ રાયની પાસે છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના એક રિપોર્ટ પ્રમાણે ગેહલોતે 46.07 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ હોવાની જાણકારી આપી છે.
Feb 16,2020, 19:31 PM IST
દિલ્હી ચૂંટણી પરિણામ
જૂની ટીમ સાથે નવી સરકાર ચલાવશે કેજરીવાલ, કેબિનેટમાં નહીં કરે ફેરફાર
સૂત્રો પ્રમાણે, અરવિંદ કેજરીવાલના મંત્રીમંડળમાં મનીષ સિસોદિયા, સતેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, ઇમરાન હુસૈન અને રાજેન્દ્ર પાલ ગૌતમ સામેલ થઈ શકે છે.
Feb 12,2020, 18:29 PM IST
manoj tiwari
મનોજ તિવારીએ કેજરીવાલ સરકાર પર લગાવ્યો 2000 કરોડના ગોટાળાનો આરોપ
દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કેજરીવાલ સરકાર પર 2000 કરોડ રૂપિયાનાં ગોટાળાનો આરોપ લગાવ્યો છે
Jul 1,2019, 18:04 PM IST
મનીષ સિસોદિયા
VAT વિભાગના ખાતા હેક કરી ચોપડ્યો 250 કરોડનો ચૂનો
Dec 13,2018, 9:48 AM IST
Atal Bihari Vajpayee
વાજપેયીનું નિધન: કાલે દિલ્હીમાં તમામ શાળા અને સરકારી ઓફીસ રહેશે બંધ
લાંબા સમયથી બિમાર રહેલા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગુરૂવારે દિલ્હીની એમ્સમાં નિધન થઇ ગયું
Aug 16,2018, 21:11 PM IST
manish sisodia
SCના નિર્ણય બાદ સિસોદિયા બોલ્યા- ઓફિસરોનું ટ્રાન્સફર-પોસ્ટિંગ હવે અમારા હા
ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કેબિનેટની બેઠક બાદ આયોજીત પીસીમાં કહ્યું કે, દેશની સર્વોચ્ચ કોર્ટે જે નિર્ણય આપ્યો છે, તેને લઈને કેબિનેટની બેઠક થઈ. બેઠકમાં કાયદા પ્રધાન કૈલાશ ગહલોતે નિર્ણયને કેબિનેટ સમક્ષ રાખ્યો.
Jul 4,2018, 19:04 PM IST
manish sisodia
ધરણા પર બેઠેલા મનીષ સિસોદિયાએ LGને કહ્યું- સર ઈદ મળવાના બહાને બોલાવી લો
મનીષ સિસોદિયાએ કહ્યું- કહે છે કે હોળી, દિવાળી અને ઈદ પર તો દુશ્મનને પણ ગળે લગાવી લેવામાં આવે છે.
Jun 16,2018, 20:41 PM IST
Trending news
Kapil Sharma
કપિલ શર્મા ખરાબ રીતે થયો ટ્રોલ, ફિલ્મ ડાયરેક્ટર એટલીના દેખાવની મસ્તી કરવી પડી ભારે
Salman Khan
બોલીવુડમાં સુપરસ્ટાર છે સલમાન પણ હોલીવુડમાં સુપર ફ્લોપ સાબિત થયો, આ હતી પહેલી ફિલ્મ
gujarat
આ ચોર તો છે ભારે શોખીન! પૈસા, હવે તમારી પાસે આ કાર હોય તો સાચવજો! નહીં તો એક ક્ષણમાં
jaggery
ડાયાબિટીસમાં ખાંડ સફેદ ઝેર સાબિત થાય તો શું ગોળ ખાવો સેફ છે ? જાણો સાચો જવાબ
Amit Shah
અમિત શાહના ભાષણની ક્લિપ શેર કરનારા કોંગ્રેસીઓને X ની નોટિસ
Ahmedabad
આખરે આ સમસ્યાનો અંત! Ahmedabad Metro માં મુસાફરો કરતા લોકો માટે ખુશીના સમાચાર
Venus Transit 2024
શુક્ર કરશે મંગળના નક્ષત્રમાં પ્રવેશ, 22 ડિસેમ્બરથી શરુ થશે 3 રાશિઓનો ગોલ્ડન પિરિયડ
Congress Workers Death
આસામ અને યુપીમાં કોંગ્રેસના બે કાર્યકર્તાઓના મોત, રાહુલ-પ્રિયંકાનો BJP પર ગંભીર આરોપ
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Shani Dev
Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા