हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
ENG
1/ 0
(0.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મધર્સ ડે
મધર્સ ડે News
Kutch
દીકરી બૂમો પાડતી રહી, અને માતા ગળુ દબાવતી ગઈ... મધર્સ ડેએ સામે આવી માતાની બર્બરતા
Mothers Day 2024 : ભુજના માધાપરમાં બાળકીને માર મારતો વીડિયો વાયરલ,,, પ્રિયંકા ગોધારા વિરૂદ્ધ પ્રિયંકાના પૂર્વ પતિએ માધાપર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી ફરિયાદ,,, વીડિયો 2 વર્ષ પહેલાંનો હોવાનું આવ્યું સામે,,, બાળકીથી તેલ ઢોળાતા બાળકીની માતા થઈ હતી ગુસ્સે
May 12,2024, 15:32 PM IST
Dahod
Dahod : મધર્સ ડે ના દિવસે બે બાળકોની માતાએ ગુમાવ્યો પોતાનો જીવ
કોરોનાએ માઝા મુકી છે, સરકાર તમામ પ્રકારે કોરોનાને ડામવામાં નિષ્ફળ રહી હોય તેવા દ્રષ્યો જોવા મળી રહ્યા છે. કેટલાક પરિવારોનાં માળા આ કોરોનાને કારણે વિખેરાઇ ચુક્યા છે. જ્યારે આજે માતૃત્વ દિવસે જ દાહોદમાં કોરોનાએ બે નાના બાળકોને માથેથી માતા પિતાની છત્રછાયા છીનવી લીધું છે. સ્મશાનમાં જ્યારે 7 વર્ષનાં પુત્રએ માતાને અગ્નિદાહ આપ્યો ત્યારે હાજર સૌ કોઇ લોકોની આંખો ભિંજાઇ ગઇ હતી.
May 9,2021, 23:01 PM IST
Kangana Ranaut
મધર્સ ડે પર કંગના રનોતે લખી માતા માટે સુંદર કવિતા
મધર્સ ડે પર બધા માતા માટે પોતાનો પ્રેમ અને ભાવનાઓ વ્યક્ત કરવા માટે અલગ-અલગ રીત શોધે છે. આ વખતે કંગના રનોતે પોતાની માતા માટે કવિતા લખી છે. આ કવિતા તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
May 10,2020, 9:39 AM IST
mothers day 2020
મધર્સ ડેઃ માતાની મમતા પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો અવસર
માંના અનેક નામ હોય છે પણ માતાને ભલે કોઈપણ નામ બોલાવવામાં આવે એમાં પ્રેમની લાગણીનો અહેસાસ થાય છે. માતૃત્વની આ ખાસ લાગણીની ઉજવણી કરવા માટે મે મહિના બીજા રવિવારે મધર્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવે છે.
May 10,2020, 8:41 AM IST
Ahmedabad
મધર્સ ડે નિમિત્તે ફેમસ સિંગર શાન અને રીચા શર્માએ ઝી 24 કલાક સાથે કરી ખાસ વાતચીત
અમદાવાદના કાંકરિયા ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમમાં ઝી ટીવીની સારેગામાપા લીટલ ચેમ્પનો કોન્સર્ટ યોજાશે, કાર્યક્રમમાં જજ તરીકે શાન, રીચા શર્મા તથા શોના એન્કર રવિ દુબે હાજર રહેશે, શોના ત્રણેય જજે ઝી 24 કલાક સાથે કરી ખાસ વાતચીત
May 12,2019, 17:15 PM IST
Ahmedabad
અમદાવાદના યુવાનોએ કંઈક આવી રીતે મનાવ્યો મધર્સ ડે, જોઈને આવી જશે આંસુ
અમદાવાદના યુવાનોએ વૃદ્ધાશ્રમમાં જઈ સંતાનોથી દૂર રહેતી માતાઓ સાથે મનાવ્યો મધર્સ ડે
May 12,2019, 15:58 PM IST
Mother's Day
સુરતમાં કઈંક આ રીતે ઉજવવામાં આવ્યો મધર્સ ડે
સુરતની ફેશન ઇન્સ્ટિટ્યૂટમાં ઉજવાયો મધર્સ ડે. વિદ્યાર્થીનીઓએ જુદા જુદા રૂપમાં રેમ્પ વૉક કર્યું.
May 12,2019, 14:36 PM IST
zee24kalak
રાજકારણમાં હોવા છતાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા સંતાન માટે કેવી રીતે ફાળવે છે સમય ?
રાજકારણમાં હોવા છતાં સંતાન માટે કેવી રીતે ફાળવે છે સમય ? ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાની મધર્સ ડે નિમિતે ઝી24કલાક સાથે ખાસ વાતચીત
May 12,2019, 12:00 PM IST
મધર્સ ડે
આજે આખી દુનિયામાં MOTHER'S DAYનું સેલિબ્રેશન
માંના અનેક નામ હોય છે પણ માતાને ભલે કોઈપણ નામ બોલાવવામાં આવે એમાં પ્રેમની લાગણીનો અહેસાસ થાય છે. માતૃત્વની આ ખાસ લાગણીની ઉજવણી કરવા માટે મે મહિના બીજા રવિવારે મધર્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવે છે.
May 12,2019, 11:32 AM IST
Tapi
Mothers Day : પુત્ર માટે જીવ ઘસી નાંખતી ગુજરાતની આ માતાને સો સો સલામ
સમગ્ર દેશમાં આજે મધર્સ ડે ઉજવાઈ રહ્યો છે, ત્યારે કહેવાય છે કે માની મમતા દીકરા દીકરીઓ માટે અપરંપાર છે. ‘મા તે મા બીજા બધા વગડાના વા’ની કહેવત આજે પણ સમાજમા પગલે પગલે જોવા મળે છે. ત્યારે વાત કરીએ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મોરદેવી ગામની એક માતાની, જે પોતાના જીવનની અમૂલ્ય ક્ષણો પોતાના વ્હાલા દીકરા માટે કુરબાન કરી રહી છે. પોતાના લાચાર સંતાન પાછળ... વર્ષ 2005માં આ માતાની કૂખે જન્મેલા પુત્રની શારીરિક સ્થિતિ ધોરણ બીજામાં ભણતી વખતે બગડ્યા બાદ પોતાના અનેક અરમાનો છોડી પથારીવશ પુત્રની સેવામાં જિંદગી વિતાવી રહી છે. હજુ પણ માતાની મમતાએ પુત્રના સાજા થવાની આશા છોડી નથી. તો આવો જોઈએ મધર્સ ડેના દિવસે માતાની મમતાનો ખાસ અહેવાલ.
May 12,2019, 9:01 AM IST
મધર્સ ડે
રાજકારણમાં હોવા છતા રિવાબા ‘મા’ બનીને સંતાનને આપે છે વાત્સલ્ય પ્રેમ
આજે દેશભરમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. કુદરત બધે પહોચી શકતો નથી એટલે જ કદાચ તેણે માતાનું સર્જન કર્યું હશે. ક્યારેક અચાનક ઠેસ લાગે લાગે ત્યારે મોઢામાંથી સૌથી પેહલો શબ્દ ‘મા’ નીકળે છે. માતાની મમતા તેમજ તેનું વાત્સલ્ય અજોડ છે. એટલેજ તો કેહવાય છે ‘મા તે મા બીજા બધા વગડા ના વા...’જનમોજનમ પણ માતૃઋણ ચુકી શકાતું નથી. જેને ન આપી શકાય તે કોઈ ઉપમા એટલે ’મા’ આવીજ વાતને ખરી રીતે રીતે સાબિત કરી બતાવી છે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા...
May 11,2019, 23:08 PM IST
Trending news
Mayonnaise Ban
દેશના આ રાજ્યએ માયોનીઝ પર મૂક્યો પ્રતિબંધ, ખાતા દેખાયા તો મર્યા સમજો
crime news
બ્યુટીશિયનના શરીરના 6 ટુકડા કરી લાશ પ્લાસ્ટીકની થેલીમાં ભરી દાટી, ચોંકાવનારો કિસ્સો
IPL 2025 Retention
IPL 2025 માં કોહલી કરતા વધુ રૂપિયા લઈ ગયો આ ખેલાડી, રોહિત-બુમરાહ પણ પાછળ રહી ગયા
IPL 2025 Retention
IPL 2025 ની મોટી જાહેરાત : હરાજીમાં ધોની-રોહિત-રાહુલને કોણે ખરીદ્યો, જુઓ લિસ્ટ
announcement
ગુજરાતના 74 લાખ પરિવારો માટે મોટી જાહેરાત, દિવાળીએ સરકારની ભેટ
diwali 2024
શ્રીરામના અયોધ્યા પરત ફરવા ઉપરાંત આ 5 કારણોથી પણ ઉજવાય છે દિવાળી, જાણો ઈતિહાસ
PM Modi On urban Naxals
એકતા દિવસ પર PMની હુંકાર! અર્બન નક્સલિયોંને કરો બેનકાબ, દેશને તોડનારાઓ સાવધાન!
pm narendra modi
ગુજરાતની ધરતીથી PM મોદીનો હુંકાર! 'દુનિયાને ટક્કર આપવા સક્ષમ છે આપણાં ફાઈટર પ્લેન'
gujarat tourist places
Picnic Spot: શિયાળામાં અમદાવાદ નજીકની આ પાંચ જગ્યાએ ફરવાની પડશે ખુબ મજા
bollywood
બ્લોકબસ્ટર ફિલ્મ આપીને પણ ઈન્ડસ્ટ્રીમાંથી ક્યાં ગાયબ થઈ ગઈ સલમાનની આ હીરોઈન?