हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભગા બારડ
ભગા બારડ News
Bhaga Barad
ભાજપને આંચકો: હાઇકોર્ટે તલાલાના MLA તરીકે ભગા બારડને બહાલ કર્યા
કોંગ્રેસના તાલાલા વિધાનસભાના ધારાસભ્ય ભગવાન બારડનું (ભગા બારડ) ધારાસભ્યપદ રદ્દ કરવાનાં સરકારનાં નિર્ણયને હાઇકોર્ટે પલટાવી દીધો છે. આ ચુકાદાને કારણે વિધાનસભામાં ભગા બારડનું સભ્યપદ યથાવત્ત રહેશે. સુત્રાપાડા કોર્ટ 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારતા વિધાનસભા અધ્યક્ષ ભગાબારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.જેના પગલે ચૂંટણી પંચે તલાલા બેઠકની પેટાચૂંટણી પણ જાહેર કરી હતી. જેની સામે ભગા બારડેહ હાઇકોર્ટમાં અપીલ કરી હતી.
Nov 6,2019, 21:45 PM IST
Bhaga Barad
પૂર્વ MLA ભગા બારડને મળ્યા રાહતના સમાચાર, હાઈકોર્ટે સજા પર આપ્યો સ્ટે
હાઈકોર્ટથી ધારાસભ્ય ભગા બારડને હાઈકોર્ટ દ્વારા મોટી રાહત મળી છે. હાઈકોર્ટે ખાણ ખનીજ કેસ મામલે તાલાળાના ધારાસભ્ય ભગા બારડની સજા પર સ્ટે આપ્યો છે.
Jul 10,2019, 13:49 PM IST
લોકસભા ચૂંટણી 2019
Breaking : SCએ આપી ભગા બારડને મોટી રાહત, તલાલા પેટાચૂંટણી કેન્સલ
ઈલેક્શન પહેલા જ ભગવાન બારડને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે. તલાલા બેઠક ખાલી કરવાના જાહેરનામા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચના જાહેરનામા પર રોક લગાવી છે.
Apr 1,2019, 12:21 PM IST
લોકસભા ચૂંટણી 2019
હાઈકોર્ટે ભગા બારડની અરજી ફગાવતા હવે તલાલામાં પેટાચૂંટણી થશે
હાઈકોર્ટે ભગા બારડના ડિસક્વોલિફિકેશનનો ફેંસલો યથાવત રાખતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ત્યારે હવે તલાલા બેઠક પર 23 માર્ચના રોજ પેટાચૂંટણી યોજાશે. હાઈકોર્ટે ભગા બારડની સજા પર કન્વીક્શન અને 2500નો દંડ યથાવત રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે 10મી માર્ચે તલાલા બેઠક પર પેટા-ચૂંટણીનું જાહેરનામું પાડ્યું, ત્યારે ભગા બારડની સજા પર સ્ટે હતું.
Mar 27,2019, 14:10 PM IST
Trending news
Naga monks cold weather
આટલી ઠંડીમાં પણ નાગા સાધુઓ કેવી રીતે રહી શકે છે નગ્ન, જાણો તેની પાછળનું વિજ્ઞાન
GPBS
પાટીદારોનો પાવર છે! પાટીદાર બિઝનેસ સમિટ હવે ખરા અર્થમાં ગ્લોબલ બનશે, વિદેશની ધરતી પર
PM Naredra Modi
PM મોદીએ કહ્યું- જ્યારે અમેરિકાએ વિઝા કેન્સલ કર્યા તો એક સંકલ્પ લીધો હતો
Brahmi
Indian Herb: યાદશક્તિ વધારતી આ ભારતીય જડીબુટ્ટી પાછળ વિદેશીઓ પાગલ, જાણો 4 ફાયદા વિશે
BJP gujarat
ભાજપમાં પ્રમુખોની નિમણૂંક માટે દિલ્હીથી આવી મોટી ખબર, પોતાના માણસો ગોઠવવા લોબિંગ શરૂ
Anushka Sharma
અનુષ્કા શર્માએ પકડ્યો ભક્તિનો માર્ગ, પ્રેમાનંદજી મહારાજ પાસે માંગ્યા આવા આશીર્વાદ
big decision
2025 નું વર્ષ ગુજરાતીઓને ફળ્યું, દાદાએ આપી નાગરિકોને વધુ એક સુવિધાની ભેટ
Ravindra Jadeja
રવિન્દ્ર જાડેજાએ બધાને ચોંકાવ્યા, અચાનક આ પોસ્ટ જોઈને ફેન્સના શ્વાસ અદ્ધર થયા
Viral Video
જો તમને 5 રૂપિયાના પડીકા ખાવાની આદત હોય તો ચેતી જજો, ગોપાલ નમકીનમાંથી નીકળ્યો ઉંદર
Artificial Intelligence
જો તમે આ નોકરી કરતા હોવ તો સાવધાન! AI છીનવી લેશે આ 7 પ્રકારની નોકરી