हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બુરખો
બુરખો News
દિલ્હી હિંસા
PHOTOS: દિલ્હી હિંસાનો ભયાનક ચહેરો, બુરખાની આડમાં આ કઈ મહિલાઓ કરી રહી છે પથ્થરમારો
દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં ભડકેલી હિંસાએ ફરીથી દિલ્હીને શરમજનક સ્થિતિમાં મૂક્યું છે. ધાર્મિક કટ્ટરવાદી તોફાની તત્વોએ દેશની રાજધાની દિલ્હીમાં જે રીતે હિંસાની આગ ભડકાવી તેને જોઈને દિલ્હી થરથર કાંપી ઉઠ્યું. શાંતિ જાળવવા માટે જે પોલીસ કામગીરીમાં વ્યસ્ત હતી તેને જ નિશાન બનાવવામાં આવી. આ પથ્થમારા અને ફાયરિંગમાં દિલ્હી પોલીસનો એક જવાન શહીદ થયો.
Feb 26,2020, 12:56 PM IST
AR Rahman
હિન્દુ મટીને મુસલમાન બનનાર એ.આર. રહેમાનની દીકરી બુરખા મામલે થઈ ટ્રોલ
ઓસ્કાર એવોર્ડ વિનર ભારતીય સંગીતકાર એ.આર રહેમાન (ar rahman)ની દીકરી ખતીજા રહેમાન (khatija rahman) બુરખા પહેરવા પર અનેકવાર ટ્રોલ કરવામાં આવી છે. હવે લેખિકા તસ્લીમા નસરીને (taslima nasreen) ટ્વિટ કરી કે, મને રહેમાનનું સંગીત બહુ જ પસંદ છે. પરંતુ મને એ જોઈને ગૂંગળામણ થાય છે કે, ભણેલી-ગણેલી મહિલાઓનું પણ કેવી રીતે બ્રેનવોશ થાય છે. ગત વર્ષે પણ રહેમાનની દીકરી બુરખો પહેરવા મામલે ટ્રોલ થઈ હતી.
Feb 12,2020, 10:28 AM IST
burqa
બુરખો પહેરીને ફરી રહ્યો હતો યુવક, પોલીસે પકડ્યો તો ખુલી વિચિત્ર પ્રેમકથા
લોકો કહે છે કે પ્રેમ અને યુદ્ધમાં બધુ જ યોગ્ય છે. એવુ જ કંઇક યુપીની રાજધાની લખનઉમાં જ્યાં એક યુવક પોતાની પ્રેમિકાને મળવા માટે બુરખો પહેરીને મહિલા બની ગયો અને તેને મળવા માટે નિકળી ગયો. જો કે તે પોતાની પ્રેમીકાને મળે તે પહેલા તે પોલીસના હાથે ચડી ગયો અને તેની ઇચ્છા અધુરી રહી. પોલીસે આવીને તેના પ્રેમની ગાડીને બ્રેક મારી દીધી હતી.
Sep 15,2019, 18:34 PM IST
statue of indira gandhi
ઇંદિરા ગાંધીની પ્રતિમાને બુરખો પહેરાવાતા ચકચાર,કોંગ્રેસી કાર્યકરોનો હોબાળો
એક પાર્કમાં લાગેલી ઇંદિરા ગાંધીની મુર્તિને અરાજક તત્વો દ્વારા બુરખો પહેરાવી દેવાતા હોબાળો મચી ગયો હતો
Jun 3,2019, 18:03 PM IST
Sri Lanka
શ્રીલંકામાં ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ, મુસ્લિમ મહિલાઓ નહી પહેરી શકે નકાબ
શ્રીલંકામાં જાહેર સ્થળો પર મુસ્લિમ મહિલાઓ હવે નકાબ નહી પહેરી શકે, સુરક્ષાદળોને તમામ પ્રકારે સહયોગ કરવાની અપીલ
Apr 29,2019, 21:25 PM IST
સૌમ્યા સ્વામીનાથન
માથા પર સ્કાર્ફ પહેરવો હતો ફરજિયાત, ખેલાડીએ ચેસ ચેમ્પિયનશિપમાંથી નામ પરત લીધું
Jun 13,2018, 16:44 PM IST
સૌમ્યા સ્વામીનાથન
માથા પર સ્કાર્ફ પહેરવો હતો ફરજિયાત, ચેસ ચેમ્પિયનશિપમાંથી નામ પરત લીધું
ભારતની ચેસ સ્ટાર સૌમ્યા સ્વામીનાથન ઇરાનના હમદાનમાં યોજાનારી ચેસ ઇવેંટમાંથી બહાર થઇ ગઇ છે. સૌમ્યા મહિલાઓ માટે ઇરાનમાં માથા પર સ્કાર્ફના નિયમોના લીધે તે આ અયોજનમાંથી બહાર થઇ ગઇ છે. સૌમ્યાને એશિયન નેશનલ કપ ચેસ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનો હતો. આ ઇવેંટ 26 જૂલાઇથી 4 ઓગસ્ટ વચ્ચે યોજાવવાની હતી. તેમાં બધી મહિલાઓ માટે આ નિયમ છે કે તે માથા પર સ્કાર્ફ પહેરીને રમી શકે છે. સૌમ્યાને આ નિયમને તેમના અંગત અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યો અને ઇવેંટમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો.
Jun 13,2018, 11:28 AM IST
Trending news
breaking news
72 કલાકમાં પોલીસે 1 કરોડની લૂંટના ગુનાનું પગેરું મેળવી આરોપીઓને દબોચ્યા, તપાસમાં...
ICC
ICCની 'ODI ટીમ ઓફ ધ યર 2024'માં કોઈ ભારતીય ખેલાડી નહીં? કારણ છે જાણવા જેવું
Team India
આ ખેલાડી પાસે નિવૃત્તિ સિવાય નથી કોઈ વિકલ્પ, ટીમ ઈન્ડિયામાં વાપસીના તમામ દરવાજા બંધ
lifestyle
Weight Loss Tips: રોજ 5 મિનિટની મહેનત, ઝડપથી ઘટશે વજન, કરો આ એક એક્સરસાઈઝ
mukesh ambani
મુકેશ અંબાણી ગુજરાતના આ શહેરમાં બનાવશે દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર, ખાસ જાણો
ICC
ICC જાહેર કરી ODI ઓફ ધ યર ટીમ, એકપણ ભારતીય ખેલાડીને સ્થાન નહીં, પાકિસ્તાનને બખ્ખાં!
Rare astronomical event
ગુજરાતના આકાશમાં રાત્રે સર્જાશે એક અદ્ભુત દ્રશ્ય; દુર્લભ ઘટનાને નિહાળવા ભારે કુતૂહલ
National Girl Child Day
ગુજરાતમાં પરિવર્તનનો વાયરો ફૂંકાયો, દત્તક લેવામાં દીકરાઓ કરતા વ્હાલી બની દીકરી
karnataka
સાવધાન! HMPV બાદ ભારતમાં આ જીવલેણ વાયરસની એન્ટ્રી, દેશમા પહેલો કેસ, આ લોકોને છે ખતરો
Shattila Ekadashi 2025
Shattila Ekadashi 2025: ક્યારે છે ષટતિલા એકાદશી? એકાદશી પર ભુલથી પણ આ 5 ભુલ કરવી નહી