हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બીજો દિવસ
બીજો દિવસ News
ઈન્ટર્ન તબીબોની હડતાળ
ઇન્ટર્ન તબીબોની હડતાળ આજે પણ યથાવત, DyCMએ કહ્યું- ગેરહાજરી પૂરો તો મળ્યો આ જવાબ
રાજ્યના ઇન્ટર્ન તબીબો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. હડતાળનો આજે બીજો દિવસ છે. અંદાજે બે હજાર જેટલા ઇન્ટર્ન તબીબો સરકાર સામે લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તરફથી સંતોષકારક જવાબ ના મળતા હડતાળ યથાવત રાખવાનો નિર્ણય તેમણે લીધો છે.
Dec 15,2020, 10:12 AM IST
Good Newwz
'ગુડ ન્યૂઝ'એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, બીજા દિવસે પણ થઈ છપ્પરફાડ કમાણી
સુપરસ્ટાર અક્ષયકુમાર (Akshay Kumar) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ગુડ ન્યૂઝ (Good Newwz) ને દર્શકો તરફથી ભરપૂર પ્રેમ મળતો જોવા મળી રહ્યો છે. 27 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થયેલી ફિલ્મની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં. રાજ મહેતા દ્વારા નિર્દેશિત આ ફિલ્મને અક્ષયકુમાર ઉપરાંત કરીના કપૂર ખાન, દિલજીત દોસાંજ, અને કિયારા અડવાણી પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મની બીજા દિવસની કમાણી પણ હવે સામે આવી ગઈ છે. જેને જોઈને લાગી રહ્યું છે કે આ ફિલ્મ લોકોને ખુબ પસંદ પડી રહી છે.
Dec 29,2019, 13:39 PM IST
ટ્રાફિકના નવા નિયમો
ટ્રાફિકના નવા નિયમનો અમલીકરણનો આજે બીજો દિવસ, નહીં ચાલે બાંધછોડ
ગુજરાતમાં હવે નવા ટ્રાફિકના નિયમોનું અમલીકરણ શરૂ થઈ ગયું છે. આજે બીજો દિવસ છે. આ અંગે હવે કોઈ બાંધછોડ ચાલશે નહીં. પ્રથમ દિવસે અનેક લોકો ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડાયા. પોલીસ દ્વારા ચુસ્ત રીતે નિયમોનું અમલીકરણ કરાવાઈ રહ્યું છે.
Nov 2,2019, 10:57 AM IST
ડ્રીમ ગર્લ
'ડ્રીમ ગર્લ' બનીને આયુષ્યમાને મચાવી જબરદસ્ત ધમાલ, બે દિવસમાં કરી અધધધ કમાણ
અભિનેતા આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ તેના માટે ખુબ જ લકી સાબિત થઈ રહી છે. પહેલા દિવસે ફિલ્મે 10 કરોડ જેટલું ઓપનિંગ મેળવ્યું. જ્યારે બીજા દિવસે શનિવારે તો ફિલ્મે તેના કરતા પણ ખુબ વધુ એટલે કે સાડા સોળ કરોડ જેટલી કમાણી કરી છે.
Sep 15,2019, 11:53 AM IST
Trending news
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન