हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બિનસચિવાલય ક્લાર્ક
બિનસચિવાલય ક્લાર્ક News
Congress
બિન સચિવાલય આંદોલનને કોંગ્રેસે દત્તક લીધું, પરીક્ષા રદ્દ ન થાય ત્યાં સુધી
બિનસચિવાલય આંદોલનમાં વિદ્યાર્થી નેતા બનેલા યુવરાજસિંહે પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે ચાલુ કરેલુ આંદોલન અધવચ્ચે જ સંકેલીને ચાલતી પકડી છે
Dec 6,2019, 0:10 AM IST
Suddenly
યુવરાજનાં સુર મીઠા બન્યા:બ્રહ્મજ્ઞાન બાદ કહ્યું પરીક્ષા રદ્દ ના થઇ શકે !
Bin Sachivalay Exam: બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની માંગ સાથે ઉતરેલા યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના આક્રમક સુર અચાનક મીઠા મોરલી જેવા થઇ ગયા છે. યુવરાજસિંહને અચાનક બ્રહ્મજ્ઞાન થયું છે કે 6 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા રદ્દ થઇ શકે નહી. સરકાર અને અધિકારીઓને મળ્યા બાદ અચાનક આક્રમક યુવરાજસિંહ શાંત અને સોમ્ય બની ગયા છે. વિદ્યાર્થી નેતા તરીકે પોતાની ઓળખ પ્રસ્તાપિત કરી ચુકેલા યુવરાજસિંહે સરકાર સાથે 2 બેઠક બાદ જ તેના તેવર બદલાઇ ચુક્યા છે.
Dec 5,2019, 18:46 PM IST
બિન સચિવાલયની પરિક્ષા
દુપટ્ટા ખેંચીને પોલીસે અમને ભગાડ્યા: યુવતીનો આરોપ
Bin Sachivalay Clerk Exam: બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા તો કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. તો બીજી તરફ એક યુવતી દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, પોલીસે અમારા દુપટ્ટા ખેંચીને અમને ભગાડ્યા હતા.
Dec 4,2019, 17:15 PM IST
બિન સચિવાલયની પરિક્ષા
‘અસિત વોરાએ તપાસનું કહ્યું હતુંમ કેટલે પહોંચી તપાસ?’: ઉમેદવાર
બિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા તો કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે એક ઉમેદવારો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અસિત વોરાએ તપાસનું કહ્યું હતુંમ કેટલે પહોંચી તપાસ.
Dec 4,2019, 16:05 PM IST
બિન સચિવાલયની પરિક્ષા
ગાંધીનગરમાં ઉમેદવારોનો જમાવડો, પોલીસે લાગુ કરી કલમ 144
બિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા તો કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. તો બીજી તરફ કોઇ અઇચ્છનીય ઘટના ન સર્જાય તે માટે પોલીસ દ્વાર ગાંધીનગરમાં કલમ 144 લગાવી દેવામાં આવી હતી.
Dec 4,2019, 15:55 PM IST
બિન સચિવાલયની પરિક્ષા
બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાની ઉમેદવારોની માગ
બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાની ઉમેદવારોની માગ
Dec 4,2019, 15:50 PM IST
બિન સચિવાલયની પરિક્ષા
પોલીસ અંગ્રેજ શાસનની યાદ અપાવી રહી છે: સી. જે. ચાવડા
બિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા તો કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. જો કે, પોલી દ્વારા ઉમેદવારોને રોકવાના મુદ્દા પર કોંગ્રેસના નેતા સીજે ચાવડાએ જણાવ્યું હતું કે, પોલીસ અંગ્રેજ શાસનની યાદ અપાવી રહી છે
Dec 4,2019, 15:50 PM IST
બિન સચિવાલયની પરિક્ષા
બિન સચિવાલયની પરિક્ષા ગેરરીતિ સામે ઉમેદવારોનો આક્રોશ
બિનસચિવાલય પરીક્ષા (BinSachivalay Clerk Exam) માં થયેલી ગેરરીતિના કિસ્સા સીસીટીવી ફૂટેજ સાથે સામે આવ્યા બાદ રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓનો આ આક્રોશ (Students protest) હાલ ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. બિનસચિવાયલયની પરીક્ષાના કૌભાંડો બહાર આવ્યા બાદ ઉમેદવારો દ્વારા પરીક્ષા કેન્સલ કરવાની માંગ ઉઠી છે. સાથે ઉમેદવારોએ ગાંધીનગર (gandhinagar) માં ઉગ્ર દેવાખો કરવાની પણ ચીમકી આપે છે. ત્યારે બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના વિરોધમાં વિદ્યાર્થી સંગઠનો ગાંધીનગરમાં વિરોધ પર ઉતરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી.
Dec 4,2019, 14:55 PM IST
Congress
બીનસચિવાલય ક્લાર્કની પરિક્ષામાં તમને થયો છે અન્યાય? કોંગ્રેસ કરશે મદદ
જે કોઇ પણ વ્યક્તિને પરિક્ષામાં ગેરરીતિ થઇ હોવાનો અનુભવ થતો હોય તે આ નંબર પર મિસકોલ કરીને કોંગ્રેસનાં અભિયાનમાં જોડાઇ શકશે
Dec 2,2019, 22:21 PM IST
X RAY
X ray : માત્ર ઉપર છલ્લા સમાચાર નહી સમાચારોનું સચોટ વિશ્લેષણ
X ray : માત્ર ઉપર છલ્લા સમાચાર નહી સમાચારોનું સચોટ વિશ્લેષણ
Nov 29,2019, 22:40 PM IST
સુપર ફાસ્ટ 100
સુપર ફાસ્ટ 100: દિવસભરનાં મહત્વનાં 100 સમાચાર
સુપર ફાસ્ટ 100: દિવસભરનાં મહત્વનાં 100 સમાચાર જે ન માત્ર તમારે જાણવા જરૂરી છે પરંતુ તમારા જીવનને ક્યાંકને ક્યાંક અસર પણ કરે છે.
Nov 29,2019, 22:25 PM IST
બિન સચિવાલય ક્લાર્ક
વિદ્યાર્થી આનંદો ! બિનસચિવાલય ક્લાર્કની ખાલી જગ્યાઓમાં વધારો
ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો મામલે નવી માહિતી સામે આવી રહી છે. આગામી એક મહિનામાં આવશે નવી જાહેરાત કરવામાં આવશે. અંદાજે 4500 જેટલી નવી ભરતીની જાહેરાત કરાશે. હાલની 3500 જેટલી જગ્યાઓમા કરાશે વધારો કરીને 4500 કરવામાં આવશે. સ્નાતક સુધીનો અભ્યાસ ફરજીયાત રહેશે. વય મર્યાદામાં પણ કરાશે વધારો.
Oct 14,2019, 19:55 PM IST
Trending news
gujarat government
દેશમાં સૌથી પહેલા ગુજરાત લાવશે શાળામાં મોબાઈલ ઉપયોગ પર ગાઈડલાઈન, સરકારી કરી જાહેરાત
gujarat
'સમાજના આગેવાનો ક્યાં ઊદેરી બનીને ફરો છો, આજે દલાલો બની ફાઈલો પાસ કરાવવા ગાંધીનગર..'
Varun Chakaravarthy
W,W,W,W,W...ઈંગ્લેન્ડ સિરીઝ પહેલાં શાનદાર ફોર્મમાં આ ભારતીય બોલર, લીધી 5 વિકેટ
Ahmedabad
'માવડિયા અને બહેનોના ભયલા મારી પણ ઈજ્જત લૂંટાઈ, હું પણ પાટીદારની જ દીકરી'
Home Remedies
Home Remedies: તવા પર શેકી લેવાથી પેટના દુખાવાની દવા બની જાય આ 3 મસાલા
OPPO Gujarat
Oppo Reno 13 series લોન્ચ, મળશે પાવરફુલ બેટરી સાથે શાનદાર ફીચર્સ
spiritual
1000 કિલોમીટરથી વધુ દોડી અયોધ્યા પહોંચ્યો 6 વર્ષીય દેસી ટાર્ઝન,બનાવ્યો અનોખો રેકોર્ડ
Unique Cricket Records
દુનિયાનો એકમાત્ર ખૂંખાર ખેલાડી જેણે 1 બોલ પર કર્યા 17 રન, નિર્દયતાથી બોલરોને ઝૂડતો
Devayat Khavad
'જો જે ભાઈ તારા મનની મનમાં ના રહી જાય...બે લોકગાયકો વચ્ચે વિવાદ વધ્યો, ગઢવીનો લલકાર
gujarat
આ જિલ્લામાં શું અંધારપટ છવાશે? 10 નગર પાલિકાએ દેવાળું ફુંક્યું! કરોડોના બિલો બાકી