हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બાળ તસ્કરી
બાળ તસ્કરી News
Anand
પાપ છાપરે ચડીને પોકારે! આણંદની આ હોસ્પિટલ મોટા વિવાદમાં ફસાઈ! 1991નું કૌભાંડ હવે..
આણંદ શહેરની ચિરાગ હોસ્પિટલ પર યુવક દ્વારા ગંભીર આરોપ કરવામાં આવ્યા છે. ત્યારે યુવક કેવલ જોષીએ હોસ્પિટલનાં ર્ડાક્ટર કનુ નાયક પર આક્ષેપ કર્યો છે. જેમાં યુવકે ર્ડાક્ટર કનુ નાયક દ્વારા બાળ તસ્કરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે.
Aug 29,2023, 20:42 PM IST
100 Gam 100 Khabar
100 ગામ 100 ખબર: સુરતમાંથી ઝડપાયુ માનવ તસ્કરીનું મસમોટું કૌભાંડ
સુરતમાં માનવ તસ્કરી (human trafficking scandal) નું મસમોટું કૌભાંડ પકડાયું છે. પુણાના સીતાનગરમાં રાજસ્થાન, દિલ્હી પોલીસ અને ચાઈલ્ડ કમિશન તથા સુરત પોલીસ (Surat police)દ્વારા મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ‘બચપન બચાવો’ અંતર્ગત 125થી વધુ બાળકોને (child trafficking) શોધી કાઢવામાં આવ્યા હતા. આ બાળકો પાસેથી સ્થાનિક ઉદ્યોગમાં કામ કરાવવામાં આવતું હતું. વહેલી સવારે કરાયેલા આ સયુંક્ત ઓપરેશનથી દોડધામ મચી હતી. પોલીસ દ્વારા કેટલાક દલાલો અને વચેટીયાઓની પણ અટકાયત કરવામાં આવી હતી, જેઓ આ બાળકોને લઈ આવ્યા હતા.
Dec 30,2019, 11:25 AM IST
child trafficking
સુરતમાં બાળ તસ્કરીનું મસમોટું કૌભાંડ પકડાયું, મજૂરી માટે લવાયેલા 125થી વધુ
સુરતમાં માનવ તસ્કરી (human trafficking scandal) નું મસમોટું કૌભાંડ પકડાયું છે. પુણાના સીતાનગરમાં રાજસ્થાન, દિલ્હી પોલીસ અને ચાઈલ્ડ કમિશન તથા સુરત પોલીસ (Surat police)દ્વારા મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ‘બચપન બચાવો’ અંતર્ગત 125થી વધુ બાળકોને (child trafficking) શોધી કાઢવામાં આવ્યા હતા. આ બાળકો પાસેથી સ્થાનિક ઉદ્યોગમાં કામ કરાવવામાં આવતું હતું. વહેલી સવારે કરાયેલા આ સયુંક્ત ઓપરેશનથી દોડધામ મચી હતી. પોલીસ દ્વારા કેટલાક દલાલો અને વચેટીયાઓની પણ અટકાયત કરવામાં આવી હતી, જેઓ આ બાળકોને લઈ આવ્યા હતા. તમામ બાળકોને મુક્ત કરાવીને પુણા પોલીસ સ્ટેશન લવાયા હતા, તો રાજસ્થાનના બાળકોને પરત લઈ જવાશે. આમ, રાજસ્થાન અને ગુજરાત સરકારને આ કામમાં મોટી સફળતા મળી છે.
Dec 29,2019, 13:11 PM IST
મહિલા ક્રાઈમ બ્રાન્ચ
અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી 'બાળકોની તસ્કરી' કરતી ગેંગ
શહેરની મહિલા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, શહેરમાં બાળકોની તસ્કરી કરતી એક ગેંગ સક્રિય છે અને બહારથી બાળકોને લાવીને તેમની પાસે ભીખ મગાવાનો ધંધો કરે છે. આથી મહિલા ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સતત 15 દિવસ સુધી વોચ ગોઠવીને તમામ માહિતી એક્ઠી કરી હતી અને પછી આ ઓપરેશન પાર પાડ્યું હતું.
Jul 12,2019, 21:56 PM IST
human trafficking
છત્તીસગઢ: મદરેસાની લાલચે મુંબઇ લવાઇ રહ્યા હતા 13 બાળકો, તસ્કરીની આશંકા
શાલિમાર કુર્લા એક્સપ્રેસમાં એક વ્યક્તિ શંકાસ્પદ રીતે 12થી વધારે બાળકો સાથે બેઠેલી હોવાથી ટીટીને ચેકિંગ દરમિયાન શંકા જતા ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી
Jun 29,2019, 18:00 PM IST
Trending news
gujarat
ગુજરાતમાં ફરી એકવાર નકલી ખેલનો ભાંડો ફૂટ્યો! નામાંકિત બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી ઝડપાયુ
Waaree Energies Update
આ કંપનીનો 100% હિસ્સો ખરીદશે Waaree Energies, આ શેર પર રાખજો નજર
health
2025માં પેન્ડુલમ લાઈફસ્ટાઈલ બની રહી છે લોકોની પહેલી પસંદ, Gen Z માટે ગેમ ચેન્જર!
mutual fund
કમાણી કરવાની મોટી તક! હવે માત્ર 100 રૂપિયાથી નવા ફંડમાં શરૂ કરો રોકાણ, થઈ જશો માલામા
gujarat
માથાના ભાગે પાવડાના ફટકા મારી પતિની દર્દનાક હત્યા! કળિયુગી પત્નીનું મોટું કારસ્તાન
health
સતત પેટમાં થતા દુખાવાને એક મિનિટ માટે પણ ન કરો ઈગ્નોર, લીવરમાં આ બિમારીઓનું કારણ...
breaking news
બહુચરાજી જવાનો પ્લાન બનાવતા હોય તો સાવધાન! આ અહેવાલ વાંચ્યા વગર નીકળ્યા તો થશે ધક્કો
Home loan
પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? આવી રીતે બચાવી શકો છો ડબલ ટેક્સ
vehicle insurance claim
વ્હીકલ ઇન્સ્યોરન્સ હોવા થતા નથી મળી રહ્યો ક્લેમ, આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન
BHAVNAGAR FLYOVER
ટ્રાફિક સમસ્યા હળવી કરવા આ શહેરમાં બનશે વધુ ત્રણ ફ્લાયઓવર; જાણો ક્યાં બનશે નવા બ્રિજ