हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
91/ 6
(36)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પૂનમ સિન્હા
પૂનમ સિન્હા News
loksabha election 2019
ન ઘરના, ન ઘાટના રહ્યાં શોટગન... પત્ની પણ ભૂંડી રીતે હારી
લોકસભા ઈલેક્શન 2019ના પરિણામની તસવીર હવે લગભગ ક્લિયર થઈ ગઈ છે અને દેશમાં ફરીએકવાર ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર બનવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી લહેરની આગળ કોંગ્રેસ કે મહાગઠબંધન ટકી શક્યુ નથી. આ તમામની વચ્ચે બીજેપી છોડીને કોંગ્રેસનો હાથ પકડનાર શત્રુધ્ન સિન્હા ભૂંડી રીતે હારી ગયા છે.
May 23,2019, 19:33 PM IST
લોકસભા ચૂંટણી 2019
બસપા સુપ્રીમો માયાવતીએ પ્રથમ વખત સપા માટે આપ્યો મત!
બસપા સુપ્રીમો માયાવતીએ લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં સોમવાર સવારે અહીં તેમના મતાધિકારીનો ઉપયોગ કર્યો છે. લખનઉ સીટથી આ વખતે બસપાના ઉમેદવાર મેદાનમાં ઉતર્યા નથી કેમ કે, સપા-બસપા-આરએલડી મહાગઠબંધન અંતર્ગત લખનઉ સીટ સપાના ખાતે ગઇ છે.
May 6,2019, 15:02 PM IST
રાજનાથ સિંહ
લખનઉમાં રાજનાથ સિંહ સામે કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને આપી ટિકિટ
લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસ દ્વારા 3 વધુ ઉમેદવારના નામ જાહેર કરાયા છે, જેમાં લખનઉ ઉપરાંત ઈન્દોર અને કેસરગંજ લોકસભા સીટ માટેના ઉમેદવારના નામની પણ જાહેરાત કરી છે
Apr 16,2019, 23:41 PM IST
રાજનાથ સિંહ
પૂનમ સિન્હા દ્વારા લખનઉમાં ચૂંટણી લડવા અંગે શું કહ્યું રજનાથે?
ઉલ્લેખનીય છે કે, બોલિવૂ઼ડ અભિનેતા શત્રુધ્ન સિન્હાના પત્ની પૂનમ સિન્હા મંગળવારે સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા છે અને તેઓ લખનઉની બેઠક પર ચૂંટણી લડે તેવી પૂરી સંભાવના છે
Apr 16,2019, 19:41 PM IST
પૂનમ સિન્હા
શત્રુધ્ન સિન્હાના પત્ની પૂનમ જોડાયા સપામાં, લખનઉથી લડી શકે છે ચૂંટણી
મંગળવારે પૂનમે સમાજવાદી પાર્ટીના નેતા ડિમ્પલ યાદવની મુલાકાત કરી હતી અને આ દરમિયાન જ ડિમ્પલે પૂનમને સમાજવાદી પાર્ટીનું સભ્યપદ અપાવ્યું હતું, ઉલ્લેખનીય છે કે, શત્રૂધ્ન સિન્હા થોડા સમય પહેલા જ ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા છે
Apr 16,2019, 16:53 PM IST
લોકસભા ચૂંટણી 2019
લખનઉમાં રાજનાથ સિંહને ટક્કર આપશે શત્રુઘ્ન સિન્હાની પત્ની
લખનઉ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવા રાજનાથ સિંહની સામે સત્રુઘ્ન સિન્હાની પત્ની પૂનમ સિન્હા ચૂંટણી લડી શકે છે. સૂત્રોના એહેવાલ અનુસાર સમાજવાદી પાર્ટી અને બસપાનું ગઠબંધન પૂનમ સિન્હાને ટિકિટ આપી શકે છે.
Apr 16,2019, 15:09 PM IST
loksabha elections 2019
શત્રુઘ્ન સિન્હાની પત્નીને લખનઉથી લડાવાશે, રાજનાથને પાડી દેવાનો આ છે પ્લાન
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પૂનમ સિંહ સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી અહીં લડશે તેમના સમર્થનમાં કોંગ્રેસ કોઇ જ ઉમેદવાર નહી ઉતારે
Apr 4,2019, 19:10 PM IST
લોકસભા ચૂંટણી 2019
શોટગને બતાવ્યો પાવર, ચૂંટણી તો પટણા સાહિબથી જ લડશે
રાજકારણમાં પોતાના અનોખા અંદાજ માટે મશહૂર ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ આજે સ્પષ્ટતા કરી નાખી કે તેઓ કોઈ પણ સંજોગોમાં આગામી લોકસભા ચૂંટણીમાં પટણા સાહિબથી જ મેદાનમાં ઉતરશે.
Mar 3,2019, 15:24 PM IST
Trending news
Nitish Reddy
Nitish Reddy માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ મેલબર્નમાં સદી! લાગી લાખો રૂપિયાની લોટરી
hair fall
Hair Fall: આ શાકની છાલથી અટકી જશે ખરતા વાળ, કચરામાં ફેંકવાનું બંધ કરી આ રીતે યુઝ કરો
gujarat
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના; 181 યાત્રીકો લઈ જઈ રહેલ પ્લેન ક્રેશ, 28ના દર્દનાક મોત
lucky zodiac
Lucky Zodiac: મેષ સહિત 3 રાશિઓ પર હનુમાનજીના રહેશે આશીર્વાદ, 2025 માં ઈચ્છા થશે પુરી
america
ઘરમાં ચિમની હોય તો સાવધાન! થઈ શકે છે તમારી સાથે મોટો હાદસો; જાણીતી અભિનેત્રીનું મોત
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી