हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પરેશ ગોસ્વામી આગાહી
પરેશ ગોસ્વામી આગાહી News
Rain Alert
આ તારીખથી ફરી જોવા મળશે ઉથલપાથલ! હવે દક્ષિણ ગુજરાતનો વારો, આ સિસ્ટમ ગુજરાતમાં આવી તો
Ambalal Patel Rain Update: ઉત્તર ગુજરાત બાદ હવે ફરીથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પહોંચ્યો છે. આજે નવસારીના વાંસદામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે ડાંગના વઘાઈ અને ભરૂચના વાલિયામાં દોઢથી પોણા બે ઈંચ સુધી વરસાદ પડ્યો છે. બંગાળની ખાડીમાં ફરી વરસાદી સિસ્ટમ બન તે સિસ્ટમ કદાચ વેલ માર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે.
Sep 7,2024, 17:01 PM IST
paresh goswami rain forecast
નવસારીમાં જળપ્રલય! બે નદીઓના વહેણથી કેમ સંકટમાં મૂકાયું માનવ જીવન? CM ખુદ રાખી રહ્યા
સૌથી પહેલાં તમે નવસારીના બીલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારના આ દ્રશ્યો. બીલીમોરાના દેગામવાળાની ચાલ, વાડિયા શિપયાર્ડ વિસ્તારમાં લોકોના ઘરમાં નદીનું પાણી ઘૂસી ગયું છે. ઘરમાં પાણી ભરાવાના કારણે લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા હતા.
Aug 5,2024, 18:58 PM IST
paresh goswami rain forecast
આ તારીખોમાં છે એલર્ટ! પરેશ ગોસ્વામીએ કહ્યું; 5 દિ' વરાપ, પછી સર્જાશે ભારે લો પ્રેસર
Paresh Goswami Forecast: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગેનું અનુમાન કર્યુ છે. જેમાં તેમણે જણાવ્યું છે કે જુલાઈ મહિનાની જેમ ઓગસ્ટમાં પણ સારો વરસાદ વરસશે. ઓગસ્ટ મહિનો તો સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ સારો રહે તેવું અનુમાન છે.
Aug 5,2024, 18:28 PM IST
Gujarat Weather
અંબાલાલે ગુજરાતની જનતાને કરી સાવચેત; ગુજરાતીઓને માથે તોળાય રહ્યું છે એક મોટું સંક્ટ
Gujarat Rains: ગુજરાતના ખેડૂતો માથે ભરશિયાળે વધુ એક મોટી ઘાત આવી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. ગુજરાતની ચિંતા વધારવા માટે પરી એકવાર રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડશે. એટલું જ નહીં કમોસમી વરસાદ બાદ રાજ્યમાં હાડ થીજવતી ઠંડીની પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.
Jan 28,2024, 19:31 PM IST
Gujarat Weather
ક્યારેય નહી સાંભળી હોય આવી વિચિત્ર આગાહી! ઠંડી-ગરમી-વરસાદ વચ્ચે અંબાલાલનો નવો વરતારો
Gujarat Weather Forecast : ગુજરાતમાં ફરી માવઠું પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ કેવું વાતાવરણ રહેશે તેને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ રાજ્યનું વાતાવરણ ડ્રાય રહેશે. રાજ્યમાં વરસાદની શક્યતા નથી. લઘુતમ તાપમાનમાં ફેર નહીં પડે, નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં 11.8 ડિગ્રી અને અમદાવાદનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું.
Jan 27,2024, 17:05 PM IST
Gujarat weather winter forecast
આ આગાહી ઘાતક સાબિત થશે? ગુજરાતમાં બદલાશે હવામાન, કયા વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ?
Gujarat Weather Forecast: જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે. જેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર અસર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે. 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. જેની અસરના ભાગ રૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્માં વરસાદની શક્યતા છે. જયારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. 17-19 જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે.
Jan 20,2024, 17:15 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા