हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પંકજ ત્રિપાઠી
પંકજ ત્રિપાઠી News
Murder Mubarak
સસ્પેંસ ફિલ્મ જોવાના શોખીન રહે તૈયાર, OTT પર આવી રહી છે મર્ડર મુબારક ફિલ્મ, જુઓ ટીઝર
Murder Mubarak: જણાવી દઈએ કે મર્ડર મુબારક ફિલ્મ એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે જે સિનેમા ઘરોમાં નહીં પરંતુ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. મર્ડર મુબારક ફિલ્મનું ટીઝર મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે અને સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જણાવવામાં આવી છે.
Feb 5,2024, 12:53 PM IST
Main Atal Hoon
ફિલ્મી પડદે પંકજ ત્રિપાઠી દેખાડશે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવનની ઝલક
Main Atal Hoon Trailer: આ ફિલ્મને લઈને પંકજ ત્રિપાઠી ઘણા સમયથી ચર્ચામાં હતા. કારણ કે ફિલ્મમાં પંકજ ત્રિપાઠી દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મના ટ્રેલરમાં ફિલ્મના અન્ય કલાકારોના લુક્સ પણ જોવા મળે છે. આ ટ્રેલર જોઈને તમારા રુંવાડા પણ ઊભા થઈ જશે. ફિલ્મના ટ્રેલરને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
Dec 21,2023, 6:50 AM IST
Pankaj Tripathi
Pankaj Tripathi: કડક સિંહ બની પંકજ ત્રિપાઠી કરશે આ OTT પ્લેટફોર્મ પર એન્ટ્રી
Pankaj Tripathi: પંકજ ત્રિપાઠી આ ફિલ્મમાં શ્રીવાસ્તવ નામના વ્યક્તિની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક એટલે કે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના પોસ્ટરમાં પંકજ ત્રિપાઠી અત્યાર સુધીની ફિલ્મો કરતાં અલગ અંદાજમાં જોવા મળે છે. આ પોસ્ટર ની સાથે કેચી કેપ્શન પણ લખવામાં આવ્યું છે.
Nov 10,2023, 9:57 AM IST
OMG 2
અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 ને મોટો ઝટકો, સેંસર બોર્ડે આપ્યું A સર્ટીફિકેટ
OMG 2: ઓ માય ગોડ ટુ ફિલ્મને લઈને સૌથી મોટો ઝટકો ફિલ્મ મેકર્સને એ વાતનો લાગ્યો છે કે સેન્સર બોર્ડ એ આ ફિલ્મને એ સર્ટિફિકેટ આપ્યું છે. આ વાત સામે આવતા જ લોકોના મનમાં પણ પ્રશ્ન ઊભા થવા લાગ્યા છે કે આ ફિલ્મમાં એવું તે શું છે જેના કારણે સેન્સર બોર્ડ એ ફિલ્મને એ સર્ટિફિકેટ આપ્યું છે.
Jul 26,2023, 16:10 PM IST
Highest Paid Actor On OTT
OTTના સૌથી વધુ કમાણી કરનારા એક્ટર્સ, ફી જાણીને તમારા પણ હોંશ ઉડી જશે!
બોલિવૂડથી લઈને ટેલિવિઝન સ્ટાર્સે OTT પર ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર્સમાં અજય દેવગન ઉપરાંત નવાઝુદ્દીન સિદ્દીકીનું નામ પણ સામેલ છે. જાણો OTT પર ડેબ્યૂ કરવા માટે આ સ્ટાર્સે કેટલો ચાર્જ લીધો અને સૌથી વધુ કમાણી કરનાર એક્ટર કોણ છે.
Jun 9,2023, 15:00 PM IST
મિર્ઝાપુર 2
PHOTOS: રિયલ જીંદગીમાં આટલી બિંદાસ છે 'મિર્ઝાપુર'ની પલ્લૂવાળી 'માધુરી યાદવ'
ઇશાએ વેબસીરીઝમાં કાલીન ભૈયા એટલે કે પંકજ ત્રિપાઠીની વહૂનું પાત્ર ભજવ્યું છે. જે પોતાના શાતિર દિમાગથી તેમને માત આપે છે.
Nov 2,2020, 19:21 PM IST
મિર્ઝાપુર સિઝન 2
'મિર્ઝાપુર' સીરીઝ-2નો ફર્સ્ટ લુક મેળવી રહ્યો છે વાહવાહી, 2020માં થશે રિલીઝ
પંકજ ત્રિપાઠી ઉર્ફે કાલીન ભૈયાની અવાજમાં પહેલો ડાયલોગ, ''જો આયા હૈ વો જાયેગા ભી, બસ મર્જી હમારી હોગી... આ સાથે જ 'મિર્ઝાપુર' સીરીઝ ફરી એકવાર ચર્ચામાં છે. તેની બીજી સિઝનની જાહેરાત સાથે જ તેની રિલીઝ માટે વર્ષ 2020 સિલેક્ટ કરવામાં આવ્યું છે.
Nov 20,2019, 9:27 AM IST
Pankaj Tripathi
પંકજ ત્રિપાઠીએ શેર કર્યું મિર્ઝાપુર સીઝન 2નું ટીઝર
ટીઝરમાં કાલીન ભૈયા ઉર્ફે પંકજ ત્રિપાઠીનું સિંહાસન પણ અંતિમ શોટમાં જોવા મળે છે, જ્યારે તેમનો અવાજ બેકગ્રાઉન્ડમાં સંભળાઇ છે.
Nov 16,2019, 22:02 PM IST
Trending news
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન