हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નમાજ
નમાજ News
Premanand Maharaj
રસ્તા પર નમાજ પઢનારાઓ માટે પ્રખ્યાત પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Premanand Ji Maharaj on Namaz: વૃંદાવનના પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા દેશ અને દુનિયામાંથી દરેક ધર્મ અને જાતિના લોકો આવે છે. આ દરમિયાન લોકો તેમને ધર્મ, આધ્યાત્મિકતા અને જીવન સાથે જોડાયેલા ઘણા પ્રશ્નો પૂછે છે. આવા જ એક સત્સંગ કાર્યક્રમમાં પ્રેમાનંદ મહારાજે નમાજીઓ વિશે અદ્ભૂત વાત કહી.
Aug 4,2024, 8:30 AM IST
education
શિક્ષણ વિભાગ ક્યાં ઊંઘે છે, ગુજરાતની બે આંગણવાડીમાં ભુલકાઓને નમાજના પાઠ શીખવાડાયા
Namaz In Gujarat Aanganwadi : વડોદરાના ડભોઈની આંગણવાડીમાં ભૂલકાને પઢાવાઈ નમાજ...માથે રૂમાલ બાંધી ઈદની ઉજવણીનું અપાયું જ્ઞાન...અભ્યાસક્રમમાં ન હોવા છતાં કરાયેલા કૃત્યથી હિન્દુ સંગઠનોમાં રોષ...ધારાસભ્યએ DDOને કરી જાણ....
Jul 14,2024, 11:53 AM IST
Gujarat University
ગુજરાત યુનિવર્સિટીમાં હુમલા બાદ વાઈસ ચાન્સેલરે લીધો મોટો નિર્ણય, કુલ 5 આરોપીની ધરપકડ
Gujarat University Namaz Dispute : ગુજરાત યુનિવર્સિટીમાં નમાજ મામલે વિવાદમાં પોલીસની તપાસ તેજ... અત્યાર સુધી કુલ પાંચ આરોપીઓની કરાઈ ધરપકડ.... ગઈકાલે 2 બાદ આજે વધુ 3 આરોપીઓ પકડાયા
Mar 18,2024, 16:13 PM IST
Gujarat University
વિદેશ મંત્રાલયે પણ લીધી ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની નોંધ
Gujarat University News: ગુજરાત યુનિવર્સિટીમાં અફઘાની વિદ્યાર્થીઓ પર હુમલાનો મામલો હાલ ચર્ચાતો મુદ્દો બન્યો છે. હવે વિદેશ મંત્રાલય તરફથી આ મામલે નિવેદન આવ્યું છે
Mar 17,2024, 16:57 PM IST
Gujarat University
ગુજરાતમાં એવું તો શું થયું કે ગૃહમંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવી, તપાસના આદેશ આપ્યા
Attack On Foreign Students In Gujarat University: ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બોલાવી બેઠક.. નમાજ પઢવા મામલે હોસ્ટેલમાં પથ્થરમારો અને તોડફોડ થતાં કડક કાર્યવાહીના આપ્યાં આદેશ...
Mar 17,2024, 11:50 AM IST
S Pandia Rajkumar IPS
ડાંગ : જાહેરનામાનો ભંગ કરી મસ્જીદમાં નમાજ પઢનાર 2 પોલીસ અધિકારી સસ્પેંડ
હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતી છે. તંત્ર ખડેપગે લોકો પોતાનાં ઘરમાં જ રહે તે માટે પ્રયાસો કરી રહ્યું છે. જેમાં સૌથી વધારે પોલીસ તંત્ર પરસેવો પાડી રહ્યું છે. જો કે હાલમાં જ જે પ્રકારે નિઝામુદ્દીનનો કિસ્સો સામે આવ્યો તેનાં કારણે સમગ્ર દેશમાં એક રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
Apr 4,2020, 22:19 PM IST
સુવર્ણ મંદિર
મુસ્લિમોએ સુવર્ણ મંદિરની બહાર પઢી નમાજ, સંબિત પાત્રાએ કર્યો કટાક્ષ
પંજાબના અમૃતસરમાં શાંતિ અને કોમિ એકતા માટે મુસ્લિમ સમુદાયના લોકોએ ગોલ્ડન ટેમ્પલની બહાર નમાજ પઢી હતી. તેના પર ભાજના પ્રવક્તાએ કટાક્ષ કર્યો છે.
Feb 8,2020, 12:30 PM IST
દિલ્હી
દિલ્હી : જામા મસ્જિદ બહાર જબરદસ્ત વિરોધ પ્રદર્શન
દિલ્હીની જામા મસ્જિદ બહાર ભેગા થયેલા લોકો નાગરિકતા કાયદાનો વિરોધ પ્રદર્શન કર્યો. પ્રદર્શનમાં ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર પણ હાજર હતાં.. જુમ્માની નમાજ પઢવા માટે ભેગા થયેલા લોકો બપોરે એક વાગ્યા પછી વિરોધ કરવાનો શરૂ કરી દીધો. જામા મસ્જિદના ગેટ સંખ્યા 1ની બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને નારેબાજી કરવા લાગ્યાં.
Dec 20,2019, 15:25 PM IST
પશ્ચિમ બંગાળ
હાવડામાં ફરીથી રસ્તા પર થયા હનુમાન ચાલીસાના પાઠ, 1 કલાક સુધી રસ્તો બંધ
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના હાવડામાં મંગળવારે ફરીથી એકવાર મંદિરની સામેના રસ્તા પર જાહેરમાં હનુમાન ચાલીસાનો પાઠ થયો. હાવડાની એસી માર્કેટ નજીક આવેલા હનુમાન મંદિરમાં મંગળવારે સાંજે થયેલા આ આયોજનમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયાં. અત્રે જણાવાનું કે મંગળવારે (25 જૂન) પણ હાવડાના બાલી ખાલ નજીકના હનુમાન મંદિરની બહાર ભાજપ યુવા મોર્ચાના કાર્યકરોએ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. ભાજપના કાર્યકરોનું કહેવું હતું કે આયોજન રસ્તા રોકીને નમાજ અદા કરનારા વિરુદ્ધ કરાયું હતું.
Jul 3,2019, 11:15 AM IST
પશ્ચિમ બંગાળ
VIDEO: રસ્તાની વચ્ચોવચ નમાજના વિરોધમાં BJP કાર્યકરોએ રોડ પર કર્યાં હનુમાન
પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે રાજકીય હૂંસાતૂંસીનો દોર ચાલુ છે. હાવડામાં ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરોએ બેલે ખાલમાં રસ્તાની વચ્ચો વચ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો.
Jun 26,2019, 10:07 AM IST
સાંપ્રદાયિક હિંસા
અસમમાં સાંપ્રદાયિક હિંસા: રસ્તા પર નમાજ પઢવાને લઇને શરૂ થયો વિવાદ
અસમના હૈલાકાંડી જિલ્લામાં સાંપ્રદાયિક ઝડપમાં એક વ્યક્તિનું મોત અને 14 અન્ય ઘાયલ થયા બાદ શુક્રવારે કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો અને શાંતિ જાળવી રાખવા માટે સેનાને બોલાવવામાં આવી છે. મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ડેપ્યુટી કમિશનર કીર્તિ જલ્લીએ કહ્યું કે કર્ફ્યૂ જિલ્લામાં સાંજે છ વાગ્યાથી 12 મે સાંજે સાત વાગ્યા સુધી લગાવવામાં આવ્યો છે. કેટલીક સામૂહિક 'હિંસામાં લુપ્ત હોવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને માનવ જીવન અને સંપત્તિને ગંભીર નુકસાનનો અંદેશો છે.' આ પહેલાં ઝડપ બાદ ફક્ત હૈલાકાંડી નગરમાં બપોરે એક વાગ્યાથી અનિશ્વિતકાલીન કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો.
May 11,2019, 8:36 AM IST
સુપ્રીમ કોર્ટ
મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં પ્રવેશ મામલે કોર્ટે પૂછ્યું- મક્કા-મદિનામાં શું
મુસ્લિમ મહિલાઓને નમાજ અદા કરવા માટે મસ્જિદમાં પ્રવેશની માગને લઇને દાખલ જનહિત અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર તેમજ અન્ય પક્ષોને નોટિસ મોકલી જવાબ માગ્યો છે.
Apr 16,2019, 14:31 PM IST
નવરાત્રી
અહીં પૂજાના પંડાલમાં એકસાથે થઇ રહી છે માં દુર્ગાની પૂજા અને અલ્લાહની ઇબાદત
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કર્મભૂમિ અને મહર્ષિ વાલ્મિકીની તપોભૂમિથી સર્વધર્મ સદભાવનનો અનોખો સંદેશ ધર્મના ઠેકેદારોને સમસરતાના પાઠ ભણાવી રહ્યા છે. પવિત્ર શારદીય નવરાત્રિના ભક્તિમય માહોલમાં એક એવો વ્યક્તિ પણ છે, જેને અલ્લાહ સાથે પ્રેમ છે અને ભગવાનમાં પણ એટલી જ શ્રદ્ધા છે.
Oct 18,2018, 13:45 PM IST
બાંગ્લાદેશ
PM શેખ હસીનાએ બાંગ્લાદેશના સૌથી મોટા મંદિરને કરોડોની જમીન ભેટમાં આપી
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ દુર્ગા પૂજાના અવસરે ઢાકાના એક મંદિરને લગભગ દોઢ વીઘા જમીન ભેટ આપી છે.
Oct 18,2018, 13:48 PM IST
Kerala
VIDEO: કેરળપુર મસ્જિદમાં પાણી ભરાયું તો મંદિરે ખોલી દીધા નમાજ માટે દરવાજા
કેરળમાં પુરના કારણે ભારે તબાહી સર્જાઇ છે, જો કે સાથે જ કેટલીક એવી તસ્વીરો સામે આવી રહી છે જે ધાર્મિક મેલજોલ અને સદ્ભાવની દ્રષ્ટીએ એક ઉદાહરણરૂપ છે
Aug 23,2018, 19:37 PM IST
સુપ્રીમ કોર્ટ
તાજમહેલમાં બહારના લોકો નમાજ અદા કરી શકશે નહીં: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે તાજમહેલમાં બહારના લોકોને નમાજ અદા કરવાની મંજૂરી માગતી અરજી પર સુનાવણી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.
Jul 9,2018, 14:35 PM IST
Trending news
Flower Show
અમદાવાદના ફ્લાવર શોની મોટી ખબર, આ કામ માટે ભાડે મળશે ફ્લાવર શો
Adani Wilmar News
275ના ભાવે શેર વેચી રહી છે અદાણીની આ કંપની, આવતીકાલથી ખરીદવાનો મોકો
Pushpa 2
કઈ રીતે બનાવવામાં આવી અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'? જાણવા ઈચ્છો છો તો જુઓ આ 2 Video
Diabetes
માત્ર વધુ પડતી મીઠાઈ ખાવાથી જ નથી થતું ડાયાબિટીસ, આ કારણોથી પણ થઈ શકે છે સુગર
Kajal Maheriya Vs Sagar Patel
મા ઉમિયા પર અભદ્ર ટિપ્પણીનો વિવાદ વકર્યો, લોકગાયક કાજલ મેહરિયાએ કર્યો મોટો દાવો
Photo Ban
ભારતમાં આ જગ્યાઓ પર ફોટા પાડવા પર છે પ્રતિબંધ, જો પકડાયા તો સીધા જઈ શકો છો જેલ ભેગા
crocodile city
ગુજરાતની આ નદીમાં 300 થી વધુ મગર છે, મગરોની નગરીમાં થઈ રહ્યું છે મોટું આયોજન
Business
અડધાથી પણ ઓછુ પેમેન્ટ કરવા પર મળશે કન્ફર્મ ટિકિટ, ઝીરો કેન્સલેશન, જાણો કંપનીનો પ્લાન
Lawrence Powell Jobs
શું છે કલ્પવાસ? મહાકુંભમાં સાધ્વી બની રહેશે સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સના પત્ની
Agriculture
ગુજરાતના આ જિલ્લાના ગાજર ગામેગામ પ્રખ્યાત છે, ખેડૂતો કમાય છે લાખો રૂપિયા