हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દાહોદની અનોખી પરંપરા
દાહોદની અનોખી પરંપરા News
Unique
દાહોદ: ઝાડ પર લટકાવેલો ગોળ જે યુવક લાવે તે ઇચ્છે તે યુવતી સાથે લગ્ન કરી શકે છે
જીલ્લામાં એક અનોખો ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવે છે. જેમાં યુવતીઓ યુવકો પર સોટીઓનો મારો ચલાવે છે તેમ છતાય યુવકો હિંમત દાખવીને ગોળ મેળવે છે. દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે, અને ખુબજ અનોખી રીતે આદિવાસીઓ હોળીનો તહેવાર મનાવતા હોય છે. આદિવાસી લોકોની પરંપરાઓ અને પ્રથાઓ પણ અનેરી જ હોય છે. એક પરંપરા એટલે કે ગોળ ગધેડાનો મેળો દાહોદ નજીક જેસાવાડા ગામે આ પરંપરાગત ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવે છે. આ મેળાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. આ અનોખા મેળાનો ભરપૂર આનંદ ઉઠાવે છે. અનેક આદિવાસી યુવકો હાથોમાં ઢોલ લઈને ગામની વચ્ચો વચ્ચ એક સીમળાનાં ઝાડનું થડ રોપેલું હોય છે. જેને લીસ્સું કરવા માટે તેની છાલ કાઢી નાખવામાં આવે છે. તેની ટોચ પર એક ગોળ ભરેલી પોટલી લટકાડવામાં આવે છે. આજુબાજુના તમામ ગામના યુવકો તથા યુવતીઓ આ સિમળાના ઝાડના થડની આજુબાજુ ઢોલ નગારા સાથે ફરે છે. આદિવાસી નૃત્ય કરે છે. હાથોમાં સોટીઓ લઈને યુવતીઓ નૃત્ય કરે છે અને ઉભેલા યુવકો પર સોટીઓનો મારો પણ ચલાવે છે.
Mar 15,2020, 23:20 PM IST
Trending news
breaking news
તંત્ર-મંત્રની વાતોમાં ફસાતા નહીં! ગુજરાતમાં સક્રિય થઈ મદારી ગેંગ, 200થી વધુ ગુનાઓ...
Gold rate
મકર સંક્રાંતિ બાદ સોનું-ચાંદી જબરદસ્ત ઉછળ્યા, સોનાનો લેટેસ્ટ ભાવ જાણી ધ્રાસકો પડશે
gujarat
મહાકુંભમાં જનારા લોકો માટે ખુશખબર; સ્પેશિયલ ટ્રેનોને મળ્યું ગુજરાતના આ શહેરમાં સ્ટોપ
Saif Ali Khan
સૈફ અલી ખાન કેસમાં પોલીસે પકડેલા 3 વ્યક્તિ કોણ? અત્યંત ચોંકાવનારી વાતો સામે આવી
Sprouted Garlic
મગ-મેથી છોડો, ફણગાવેલું લસણ ખાવાનું શરુ કરો, ખાલી પેટ ખાવાથી 7 દિવસમાં દેખાશે આ લાભ
Amit Shah
VIDEO: 'કંઈ નહીં થાય, તારે કંઇ નવી નવાઇનો છોકરો છે...", અમિત શાહે પુત્રને કરી ટકોર
Kitchen Garden
કયા મહિનામાં કયું શાક વાવવું? આ લિસ્ટ ફોલો કરશો તો નાનકડા ગાર્ડનમાં પણ ભરપુર શાક થશે
gujarat
હવે દરેક પોલીસ સ્ટેશનમાં મળશે આ સુવિધા! મહિલાઓ, બાળકો, નાગરિકો માટે ખાસ નિર્ણય
gujarat
તહેવારોમાંથી ઓછો થયો ગુજરાતીઓનો રસ! આવું અમે નહીં ફ્લાવર શોના આંકડા કહે છે...!!
relationship
જો છોકરીને આ 5 ગંદી આદત હોય તો અપ્સરા જેવું રુપ હશે તો પણ છોકરો સામે નહીં જુએ