हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તક
તક News
jammu and kashmir
J&Kમાં સરકારી નોકરીની સુવર્ણ તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી
જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) માંથી કલમ 370 (Article 370) હટાવાયા બાદ દેશભરના યુવાઓ માટે ત્યાં નોકરી કરવા માટે જાહેરાત બહાર આવી છે. આવું પહેલીવાર બન્યું છે કે કાશ્મીર ઘાટીમાં સરકારી જોબ માટે યોગ્યતા કાશ્મીર અને લદ્દાખના સ્થાનિક નાગરિકો સુધી સિમિત નથી. અત્રે જણાવવાનું કે રાજ્યમાંથી 5 ઓગસ્ટે કલમ 370 અને કલમ 35એ ખતમ કરાઈ હતી.
Dec 30,2019, 16:12 PM IST
ભારત
ભારત અને અમેરિકા વચ્ચે 60 અરબ ડોલરનો વેપાર થશે, 50,000 નોકરીઓનું સૃજન થશે
અમે ખૂબ સારું કરી રહ્યા છીએ. અમેરિકી વેપાર પ્રતિનિધિ બોબ લાઇટહાઇઝર અહીં ઉપલબ્ધ છે, તે ભારત અને તેમના સક્ષમ પ્રતિનિધિઓ સાથે કરાર કરી રહ્યા છે. મને લાગે છે કે ખૂબ જલદી અમે એક વેપાર કરાર કરી રહ્યા છે. મને લાગે છે કે ખૂબ જલદી અમે એક વેપાર કરાર પર પહોંચી જશે.
Sep 25,2019, 9:30 AM IST
એચડીએફસી
HDFC બેંકમાં નોકરી કરવાની ઉત્તમ તક, વાર્ષિક પગાર 4 લાખ અને બીજું ઘણું બધુ
એચડીએફસી બેંકે બીએફએસઆઈની મણીપુર ગ્લોબલ એકેડેમીના સહયોગથી ફ્યુચર બેંકર્સ પ્રોગ્રામ(#future bankers)નો પ્રારંભ કર્યો છે, જેનો ઉદ્દેશ યુવાન સ્નાતકોને તાલીમબદ્ધ, સુસજ્જ અને ગ્રાહકોને સારો પ્રતિભાવ આપી શકે તેવા વ્યાવસાયિકોમાં તબદીલ કરવાનો છે. સંકુલમાં અભ્યાસ, ઈન્ટર્નશિપ અને કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવા પર પૂર્ણ સમયની નોકરીની તક પ્રાપ્ત થશે.
Jul 4,2019, 11:09 AM IST
પેટીએમ
Paytm માં નોકરી કરવાની ઉત્તમ તક, 300 લોકોની કરવાની છે ભરતી
ઇ-વોલેટ કંપની પેટીએમ યુવાનો માટે સારી તક આપી રહી છે. તેના માટે કંપનીએ 300 પદો પર વેકેન્સી બહાર પાડી છે. પેટીએમની સફળતામાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. જોકે યંગસ્ટર્સ આ ડિજીટલ પ્લેટફોર્મનો વધુ ઉપયોગ કરે છે. એટલા માટે પેટીએમ દ્વારા યુવનોને પોતાની સાથે જોડવા માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
Apr 8,2019, 10:36 AM IST
નોકરી
તમારે પાસે છે આ ડિગ્રી તો આ વર્ષે નોકરી મેળવવાની છે અઢળક તકો
ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ 2019માં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે એન્જીનિયરિંગ સેક્ટરમાં પ્રોફેશનલ્સની માંગ વધુ રહેવાની છે.
Mar 12,2019, 17:43 PM IST
મોદી સરકાર
મોદી સરકાર આપી રહી છે ઘરબેઠા બિઝનેસ કરવાની તક, થશે તગડી કમાણી
Jan 19,2019, 18:42 PM IST
બેરોજગારી
મોદી સરકારનો 'મેગા જોબ પ્રોગ્રામ', 10 લાખ યુવાનોને નોકરી આપવાનો ટાર્ગેટ
બેરોજગારોની સમસ્યા હાલ સરકાર સમક્ષ મોટો પડકાર છે. 2019 લોકસભાની ચૂંટણી પણ નજીક આવી ગઇ છે. એવામાં મોદી સરકારનો પ્રયત્ન છે કે આ સમસ્યાનું નિદાન ગમે તે રીતે કરવામાં આવે, કારણ કે વિપક્ષ માટે આ મોટો મુદ્દો છે. એવામાં બેરોજગારોની સમસ્યાનો સામનો કરવા માટે મોદી સરકાર મેગા જોબ પ્રોગ્રામ ચલાવવા જઈ રહી છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય, શ્રમ મંત્રાલય અને કૌશલ મંત્રાલય મળીને એક વિશેષ કોર્સ ચલાવવા જઇ રહી છે જેના હેઠળ અંડર ગ્રેજ્યુએટ યુવાનોને રોજગાર માટે ટ્રેનિંગ આપવામાં આવશે.
Dec 17,2018, 15:22 PM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી