हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
230/ 6
(67)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડીપીએસ વિવાદ
ડીપીએસ વિવાદ News
demand
DPSની માન્યતા વિના 10 વર્ષ સુધી ઉઘરાવેલી ફી પરત લેવાની વાલીમંડળની માંગ
નિત્યાનંદ આશ્રમનો વિવાદમાં ફસાયેલી હીરાપુરમાં આવેલી ડીપીએસ (DPS east) ની માન્યતા રદ્દ કરવામાં આવી છે, ત્યારે આ અંગે વાલીમંડળ દ્વારા રાજ્ય સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. વાલીમંડળનો આક્ષેપ છે કે સરકારે આશ્રમનો કબજો લીધો કે કેમ તે અંગે જણાવવું જોઇએ ? માન્યતાવગરની શાળાએ વાલીઓ પાસેથી 10 વર્ષ સુધી ઉઘરાવેલી કમરતોડ ફી પણ શાળાએ પરત કરવી જોઇએ. આ માટે સરકારે પહેલ કરવી જોઇએ.
Dec 16,2019, 22:58 PM IST
DPS east
DPS East વિવાદ : સ્કૂલના વાલીઓ વચ્ચે નવા સત્ર માટે પડ્યા બે ફાંટા
DPS ઇસ્ટ સ્કૂલને નવું શૈક્ષણિક સત્ર ચલાવવા મંજુરી મળે તે ઉદ્દેશથી કેટલાક વાલીઓની રવિવારે બેઠક યોજાઈ હતી. જોકે, આ મામલે સ્કુલના જ વાલીઓમાં ભાગલા પડી ચુક્યા છે, તેવું આજની મિટીંગ પછી સ્પષ્ટ જોવા મળ્યું હતું. વાલીઓનું એક ગ્રુપ નવા શૈક્ષણિક સત્રથી અન્ય સ્કૂલમાં પ્રવેશ લેવા તૈયાર થયું છે, જે બેઠકમાં ગેરહાજર રહ્યું હતું. જ્યારે બીજું ગ્રુપ DPS ઈસ્ટ ચાલુ રહે તે માટે સક્રિય બન્યું છે.
Dec 15,2019, 23:35 PM IST
DPS વિવાદ
DPS વિવાદમાં વાલીમંડળમાં તિરાડ...
DPS વિવાદમાં વાલીમંડળમાં તિરાડ પડેલી જોવા મળી રહી છે. એક ગ્રુપ અન્ય શાળામાં એડમીશન માટે તૈયાર છે જ્યારે એક ગ્રુપ આ જ શાળાને ચાલુ રાખવા માટેની જીદ કરી રહ્યું છે.
Dec 15,2019, 19:25 PM IST
વિધાનસભ
વિધાનસભા સત્રમાં DPS અને નિત્યાનંદનો મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવાશે...
વિધાનસભા સત્રમાં DPS અને નિત્યાનંદનો મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવશે. વિધાનસભાના ટુંકા સત્રમાં આ સમગ્ર મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવશે. જેથી આ સત્ર તોફાની બને તેવી શક્યતા છે.
Dec 8,2019, 20:55 PM IST
Trending news
gujarat
વલસાડની ગૃહિણીની ઝળહળતી સિદ્ધિ; વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં વગાડ્યો ડંકો
World War III
પરમાણુ હુમલામાં આ 10 દેશોનો વાળ પણ વાંકો નહિ થાય એટલા સુરક્ષિત છે, નહિ થાય કોઈ અસર
URIC ACID
શું તમે પણ સાંધાના દુખાવાથી છો પરેશાન? તો આજથી જ આ ફળો ખાવાનું કરી દો શરૂ
Neem Karoli Baba
ભારતના આ સંતથી ખુબ પ્રેરિત થયા છે મોટા મોટા ટેક લીડર્સ, માર્ક ઝુકરબર્ગથી લઈને...
surya gochar 2024
Surya Gochar 2024: ગુરુની રાશિમાં સૂર્ય કરશે પ્રવેશ, વર્ષ 2025 માં આ રાશિઓને થશે લાભ
water
Water Benefits: રોજ બસ આટલા ગ્લાસ પાણી પીવો, 5 બીમારીઓથી મળી જશે છુટકારો
Big Announcement
સરકારી કર્મચારીઓને ગુજરાત સરકારની મોટી ભેટ, ગ્રેજ્યુઈટી માટે લેવાયો નવો નિર્ણય
Maharashtra politics
મહારાષ્ટ્રમાં ભાજપ તરફથી કોણ હશે CM? દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત આ 2 નેતા પણ છે રેસમાં!
Californium
1 ગ્રામની કિંમત 17 કરોડ, શું છે 'કેલિફોર્નિયમ? TMC નેતાના ઘરે કેવી રીતે પહોંચ્યું
gujarat
PM કિસાન યોજનાનો હપ્તો મેળવવા બહુ જરૂરી એવા ખેડૂત રજિસ્ટ્રેશન પોર્ટલ અંગે નવા અપડેટ