हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટ્રાફીક જામ
ટ્રાફીક જામ News
Bharuch
ભરૂચ: ઉંચો ટોલટેક્સ વસુલતી કંપનીઓ સેવાના નામે ખાડા, 16 કિલોમીટર લાંબો ટ્રાફીક જામ
નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચ પાસે આવેલા સરદાર બ્રિજ પર પડેલા ખાડાઓના કારણે છેલ્લા 3 દિવથી સરદારબ્રિજથી ઝંઘાર સુધી 10થી 16 કિલોમીટર લાંબો ટ્રાફીક જામ થાય છે. આજે સતત ત્રીજા દિવસે પણ ટ્રાફિકજામની સ્થિતી યથાવત્ત રહી છે. આજે 12 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો હતો. આમ છેલ્લા 72 કલાકથી વાહન ચાલકો અટવાઇ ગયા છે.
Sep 25,2020, 20:43 PM IST
Kapila River flood
સોમનાથ-પ્રાચીતીર્થ રોડ પર કપિલા નદીમાં પાણી ફરી વળ્યા, ટ્રાફિક જામ થતા ટ્રાફીકનો ખડક
રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચોમાસાએ વિનાશ વેર્યો છે. આ વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લામાં પ્રાચીતીર્થ રોડ બંધ થઇ ગયો હતો. સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર કપિલા નદીના પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતી સર્જાઇ હતી. સોમનાથ પ્રાચીતીર્થ રોડ પર ટ્રાફીક જામ થતા એક કિલોમીટર લાંબી લાઇનો લાગી હતી. રોડ પર ખાડાઓ પડી જતા વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. ટ્રાફીક જામ કલાકો સુધી રહેવાના કારણે નિર્માણાધીન નેશનલ હાઇવે પર કિલોમીટરો લાંબી લાઇનો લાગી હતી.
Aug 24,2020, 22:52 PM IST
rained
અમદાવાદમાં શ્રીકાર વર્ષા, વાતાવરણમાં ઠંડક અને રોડ પર પાણી અને ટ્રાફીકનો ભરાવો
હવામાન વિભાગની આગાહી અનુસાર મધ્યગુજરાતનાં અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં પણ પુર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં મેંઘસવારી આવી પહોંચી હતી. સમગ્ર શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાનો અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે.
Jul 25,2020, 19:00 PM IST
long line
લોકડાઉન 4 : રાજકોટમાં ઉદ્યોગો ધમધમતા થયા, ગોંડલ હાઇવે પર 5 કિલોમીટર લાંબી લાઇન
ગુજરાતમાં હવે લોકડાઉન 4 લાગુ થઇ ચુક્યું છે. કોરોનાની સ્થિતી કાબુમાં આવી રહી હોવાનો દાવો સતત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ સરકાર દ્વારા લોકડાઉનમાં સતત છુટછાટ આપવામાં આવી રહી છે. જો કે લોકો પણ કોરોના જાણે ખતમ થઇ ગયો હોય તે પ્રકારે લોકો બહાર નિકળી ગયા છે.
May 21,2020, 23:52 PM IST
Ahmedabad
અમદાવાદ: જીવરાજના મેટ્રો રૂટ પર ભુવો, આખા અમદાવાદની ગતિ થંભી
અમદાવાદની ગતિ એક જ વરસાદમાં અટકી, અનેક જગ્યાએ ઝાડ પડ્યા અને શહેરનાં મોટા ભાગના માર્ગો પર પાણી અને ટ્રાફીક બંન્ને જામ
Jul 20,2018, 20:17 PM IST
Trending news
india china
મહાકુંભ વચ્ચે ચીનથી આવ્યા સારા સમાચાર, હજારો ભક્તોની મનની ઈચ્છા થશે પૂર્ણ
Anand
યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતી પર આચર્યું દુષ્કર્મ! આ શહેરમાં બની લવ જેહાદની ઘટના
Harsh Sanghvi
ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, મહાકુંભ માટે હર્ષ સંઘવીની ફરી મોટી જાહેરાત
Champions Trophy
બુમરાહ-શમી નહીં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે આ ખૂંખાર બોલર,પૂર્વ ક્રિકેટરની ભવિષ્યવાણી
health
કિડની ખરાબ થવાની પહેલી નિશાની, બેદરકારી જોખમમાં મૂકી શકે છે જીવ
Surat Fire Incident
સુરતમાં છઠ્ઠા માળે આગ લાગતા યુવતીએ આ રીતે બચાવ્યો જીવ, ફાયર ફાઇટરનું દિલધડક રેસ્ક્યૂ
lifestyle
મજબૂત વાળ પર થઈ શકે છે હેર ફોલનો શિકાર, જો તમે વારંવાર કરી રહ્યા છો આ ભૂલો!
lifestyle
ઉકળતા તેલમાં ભૂલથી પણ ન નાખો પાણી, બુલેટની સ્પીડે ફેલાશે આગ, જુઓ ભયાનક વાયરલ વીડિયો
health
હૃદયમાં પ્રવેશી રહ્યું છે LDLકોલેસ્ટ્રોલ, તો આ 6 લક્ષણોને સમજો સંકેત, જો અવગણશો તો..
Artificial Intelligence
ડિજીટલ યુગમા ગુજરાતની મોટી છલાંગ, ગિફ્ટ સિટીમાં શરૂ થયું AI સેન્ટર ઓફ એક્સલન્સ