हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટેમ્પો
ટેમ્પો News
gujarat
સુરતમાં બનશે દુબઈ જેવું માર્કેટ! 1 કરોડ લોકોને પહોંચશે શાકભાજી, પાર્ક થશે 300 ટ્રકો
આધુનિક એપીએમસી માર્કેટમાં 100 ફૂટ પહોળા રેમ્પથી શાકભાજીની 80 ટ્રકો અને 200 ટેમ્પો સીધા પ્રથમ માળે પાર્ક થઈ 14 બાય 170 ફૂટના 108 ગાળાઓમાં શાકભાજીનો જથ્થો ઠાલવી શકશે. એટલું જ નહીં કોલ્ડ સ્ટોરેજમાં પોતાનો માલ પણ સાચવી શકશે.
Oct 1,2023, 16:34 PM IST
surat
સુરતમાં મિત્રોએ પૈસા પરત ન આપતા ટેમ્પોચાલકે જીવન ટુંકાવ્યું હતું, 5 મહિના બાદ નોંધાઇ
સુરતના ડીંડોલી વિસ્તારમાં પાંચ મહિના પહેલા ટેમ્પો ચાલકે કરેલા આપઘાત કેસમાં બે સામે ગુનો દાખલ કરાયો છે. બે મિત્રોને ઉછીના આપેલા 1.50 લાખ પરત નહીં આપતા લોકડાઉનમાં પરિવાર ચલાવવામાં મુશ્કેલી થતા ટેમ્પોચાલકે આત્મહત્યા કરી હતી. ઉછીનાં આપેલા રૂપિયા પરત નહિ આપતા ટેમ્પો ડ્રાઈવરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
Nov 29,2020, 18:07 PM IST
Janta Raid
સુરતના મહુવામાં જનતા રેડ, લોકોએ અનાજ ભરીને જતા ટેમ્પો પકડ્યો
વાત કરીએ સરકારી અનાજ સગેવગે કરવાના કોભાંડની... મહુવાના વાંસકુઈ ગામે જનતાએ રેડ કરી સસ્તાભાવની દુકાનમાંથી અનાજનો ટેમ્પો ભરી સરકારી અનાજ સગેવગે કરે એ પહેલા જનતાએ રંગેહાથે ઝડપી પાડી મહુવા મામલતદારને જાણ કરતા અધિકારી ઘટના સ્થળે પોહચી વધુ તપાસ કરી રહ્યા છે.
Jan 28,2020, 20:20 PM IST
accident
અમદાવાદ: સાંજે ટેમ્પો ચાલક અને આગલી રાત્રે ડમ્પરે અકસ્માત સર્જતા 3નાં મોત
BRTS કોરિડોરમાં વધારે એક અકસ્માતની ઘટના સામે આવી છે. આજે (બુધવાર) સાંજે ઓઢવ રોડ પર બીઆરટીએસનાં કોરિડોરમાં ટેમ્પો (GJ 01 BT 6215 )એ બે લોકોને અડફેટે લીધા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંન્ને લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પાણીના વેરા પાસે બીઆરટીએસ કોરિડોરમાં એક ટેમ્પો ચાલક બેફામ સ્પીડથી આવી રહ્યો હતો. સિક્યુરિટી ગાર્ડે તેને અટકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે બેફામ સ્પીડથી જઇ રહેલા ટેમ્પો ચાલક અટક્યો નહોતો. બે લોકોને અડફેટે લીધા હતા. આખરે ટેમ્પો બીઆરટીએસની રેલિંગ પર ચડી જઇને ઉભો રહી ગયો હતો. જો કે આ અકસ્માત બાદ ટ્રાફીક જામ થઇ ગયો હતો.
Jan 8,2020, 19:19 PM IST
સુરત
સુરતમાં ટેમ્પાની અડફેટે 70 વર્ષીય વૃદ્ધ, જુઓ અકસ્માતના સીસીટીવી ફૂટેજ
સુરતના ડભોલી વિસ્તારમાં 70 વર્ષીય વૃદ્ધને ટેમ્પાચાલકે અડફેટમાં લીધા હતા. વૃદ્ધ ચાલવા નીકળ્યા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. ચોકબજાર પોલીસે અજાણ્યા ટેમ્પા સવાર સામે ફરિયાદ દાખલ કરી છે.
Nov 14,2019, 15:47 PM IST
અરવલ્લી
મોડાસામાં ટ્રક અને ટેમ્પા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બેનાં મોત
મોડાસાના હજીરા વિસ્તારમાં અકસ્માતમાં બેના મોત થયા છે. ટ્રક-ટેમ્પો વચ્ચે ધડાકાભેર ટક્કર થતા ટેમ્પોમાં બેઠેલ બેના ઘટનાસ્થળે મોત થયા છે. મોડાસા ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
Aug 16,2019, 12:12 PM IST
નવસારી
નવસારી: કાર અકસ્માતમાં સુરતના પાંચ યુવાનના ઘટના સ્થળે જ મોત
નવસારી હાઇવે પર ખારેલ ગામ નજીક કાર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. પુર પાટ ઝડપે મુંબઇ જતી કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર પહોંચીને ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. મૃતકોને કારમાંથી બહાર કાઢવા માટેની પ્રક્રિયા સ્થાનિકો દ્વારા ચાલુ કરવામાં આવી હતી.
Jun 5,2019, 23:52 PM IST
નવસારી
નવસારી: કાર અકસ્માતમાં ઘટના સ્થળે જ પાંચના કમકમાટી ભર્યા મોત
નવસારી હાઇવે પર ખારેલ ગામ નજીક કાર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. પુર પાટ ઝડપે મુંબઇ જતી કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર પહોંચીને ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. મૃતકોને કારમાંથી બહાર કાઢવા માટેની પ્રક્રિયા સ્થાનિકો દ્વારા ચાલુ કરવામાં આવી છે.
Jun 5,2019, 20:23 PM IST
સુરેન્દ્રનગર
વિરમગામ-માલણવ હાઇવે પર ટેમ્પાનો અકસ્માત, 4 લોકોના કરૂણ મોત
માલવણ હાઇવે પાસે આવેલા નાની મજેઠી ગામ પાસે એક છોટા હાથી રોડની સાઇડમી ઉતરી જતા પલટી માર્યો હતો. આ અકસ્માતમાં 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે 20 જેટલા લોકોને નાની મોટી ઇડાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
May 28,2019, 17:51 PM IST
સુરત
સુરતમાં ટેમ્પાએ બાળકીને અડફેટે લીધી
સુરતમાં ટેમ્પાએ બાળકીને અડફેટે લીધી
Jan 28,2019, 16:10 PM IST
સુરત અકસ્માત
હિટ એન્ડ રન: ટેમ્પાની ટક્કરે બાઇક સવાર 20 ફૂટ ફંગોળ્યો, ઘટના CCTVમાં કેદ
સુરત માસમા ગામની નવી વસાહતમાં રહેતા રણછોડ ઇચ્છુભાઇ પટેલ જહાંગીપુરા જીન કેમ્પસમાં આવેલ તળાદ કોટન મંડળીમાંથી નિવૃત થયા બાદ ખેતી કરી ગુજરાન ચલાવતા હતા.
Jan 25,2019, 14:07 PM IST
સુરત
સુરત: ટેમ્પો અને રીક્ષા વચ્ચે અકસ્માત થતા 4 લોકોના કમકમાટી ભર્યા મોત
માંડવી તાલુકાના હરિયાલ ગામ પાસે ગુરુવારે વહેલી સવારે ટેમ્પો અને રીક્ષા વચ્ચે આકસ્માત થતા ચાર લોકોના ઘટાના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા.
Nov 29,2018, 10:00 AM IST
Trending news
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ
Luxury Watch Smuggling
અમદાવાદ એરપોર્ટ પર બંટી-બબલીની ધરપકડ, દુબઈથી તસ્કરી કરી લાવ્યા હતા 13 કરોડની ઘડિયાળ
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ
astrology
Vrashchik: વ્યવસાયમાં થશે પ્રગતિ, કારકિર્દીના ક્ષેત્રમાં ખૂલશે ઉન્નતિના દ્વાર...
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો