हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ટુકડે ટુકડે ગેંગ
ટુકડે ટુકડે ગેંગ 0 News
JNU
કનૈયા કુમાર પર ચાલશે દેશદ્રોહનો કેસ, ટુકડે ટુકડે ગેંગ સામે ZEE NEWS ની જીત
જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં દેશ વિરોધી નારા લગાવવાનાં મુદ્દે ટુકડે ટુકડે ગેંગને મોટો ઝટકો લાગ્યો છે. આ મુદ્દે આરોપી કન્હૈયા કુમાર પર હવે દેશદ્રોહનો કેસ ચાલશે. દિલ્હીની કેજરીવાલ સરકારે ગૃહ વિભાગને દિલ્હી પોલીસને કનૈયા કુમાર વિરુદ્ધ દેશદ્રોહનો કેસ ચલાવવાની પરવાનગી આપી છે. દિલ્હી સરકારે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલને કનૈયા વિરુદ્ધ દેશદ્રોહની વિવિધ કલમ હેઠળ કેસ ચલાવવા માટેની પરવાનગી આપી દીધી છે. આ ફાઇલ દિલ્હી સરકારનાં ગૃહ વિભાગ પાસે હતી. જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર પર વર્ષ 2016માં જેએનયુ પરિસરમાં લગાવાયેલા ભારત વિરોધી નારાઓ અને નફરત ફેલાવવાનાં આરોપમાં દિલ્હી પોલીસે એક વર્ષ પહેલા આરોપપત્ર દાખલ કર્યું હતું. આ મુદ્દો સૌથી પહેલા ZEE NEWS દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.
Feb 28,2020, 20:16 PM IST
Shikara
‘JNUની ટુકડે ટુકડે ગેંગને હું મફતમાં શિકારા ફિલ્મ બતાવીશ....’
જમ્મુ-કાશ્મીરમાં 90ના દાયકામાં કાશ્મીરથી કાશ્મીરી પંડિતો (kashmiri Pandit) ના પલાયન પર વિધુ વિનોદ ચોપરા (Vidhu Vinod Chopra) એ ફિલ્મ શિકારા (Shikara) બનાવી છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ફિલ્મના રિલીઝની વિરુદ્ધ જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટમાં જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં ફિલ્મમાંથી કેટલાક દ્રશ્યો હટાવવાની માંગ કરાઈ છે.
Feb 5,2020, 17:03 PM IST
Subramanian Swamy
સુબ્રમણ્યમ સ્વામીની ભવિષ્યવાણી, દિલ્હીમાં 41+ સીટો જીતશે ભાજપ
સ્વામીએ રવિવારે ટ્વીટ કર્યું, 'મેં પહેલા કહ્યું હતું કે ટુકડે-ટુકડે ગેંગ તરફથી રસ્તાઓ બ્લોક કરવાને કારણે ખરાબ આર્થિક પરિણામ છતાં ભાજપ આશરે 41 સીટો જીતવા જઈ રહ્યું છે. હવે મને વિશ્વાસ થઈ ગયો છે કે ભાજપ 41+ સીટોની સાથે જીતશે.'
Feb 2,2020, 18:19 PM IST
JNU
JNUમાં દીપિકાની સામે લાગ્યા 'આઝાદી'ના નારા અને #BoycottChhapaak ટ્રેન્ડ
દીપિકા પાદુકોણ (Deepika Padukone) મંગળવારે સાંજે જેએનયુ (JNU) પહોંચી અને કન્હૈયાકુમાર તથા અન્ય વિદ્યાર્થીઓ સાથે વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ. અહીં તેણે જેએનયુની અધ્યક્ષ આઈશી ઘોષ સાથે મુલાકાત કરી. તે સાંજે અચાનક જેએનયુ કેમ્પસના સાબરમતી ટી પોઈન્ટ પહોંચી. અહીં દીપિકા વિદ્યાર્થીઓના સમર્થનમાં લગભગ 10 મિનિટ સુધી હાજર રહી જો કે તેણે કોઈ નિવેદન આપ્યું નહીં. દીપિકાએ કન્હૈયાકુમાર અને જેએનયુ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષ સાથે વાતચીત પણ કરી. આ દરમિયાન દીપિકાની સામે અમને જોઈએ આઝાદીના નારા પણ લાગ્યાં. દીપિકા ચૂપચાપ સમર્થન દર્શાવીને ત્યાંથી રવાના થઈ ગઈ.
Jan 8,2020, 10:42 AM IST
Trending news
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી
MARUTI SUZUKI
આવી બનશે હવે તો! વેગનઆર, અલ્ટો, બલેનો સહિત મારુતિની કારોમાં એક ઝટકે કમરતોડ વધારો
Hindu Adhyatmik Melo
અમદાવાદના આંગણે કુંભ! ગૃહમંત્રી અમિત શાહે હિન્દુઓના સૌથી મોટા મેળાનો પ્રારંભ કરાવ્યો