हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
82/ 1
(21.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જામનગર ગ્રામ્ય
જામનગર ગ્રામ્ય News
earthquake
Earthquake In Jamnagar Rural
Earthquake In Jamnagar Rural
Sep 22,2020, 10:30 AM IST
જામનગરમાં ભૂકંપ
Two Earthquake In 2 Minutes In Jamnagar Rural
Two Earthquake In 2 Minutes In Jamnagar Rural
Sep 4,2020, 9:05 AM IST
Jamnagar Rural
જામનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન
જામનગર ગ્રામ્ય ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્ય રાઘવજી પટેલે ખાનગી શાળાના કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. સરકારી શિક્ષણ પરથી લોકોને વિશ્વાસ ઉઠતો જાય છે. ખાનગી શાળાઓમાં બાળકોને ભણાવવા અપીલ કરી હતી. થાવરિયા ગામે ખાનગી શાળાના ઉદઘાટન પ્રસંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. ધારાસભ્યના વિવાદિત નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
Feb 21,2020, 18:25 PM IST
MLA Reportcard
MLAનું રિપોર્ટકાર્ડ: જામનગરના રાઘવજી પટેલ સાથે ખાસ વાતચીત
ઝી ચોવીસ કલાકની વિશેષ રજૂઆત mla ના રિપોર્ટ કાર્ડ કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશુ 77 - જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલની....રાઘવજીભાઇ પટેલ દ્વારા આ વિસ્તારના લોકો માટે કેટલાક વિકાસના કામો કરવામાં આવ્યા...તેમજ પોતાને રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટનો કેટલો ઉપયોગ વિકાસ કાર્યો માટે કર્યો છે અને હજુ પણ આ વિસ્તારના લોકો ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ પાસે કઇ પ્રકારની આશા રાખી રહ્યા છે તે જોઇએ ઝી 24 કલાક ના આ ખાસ કાર્યક્રમ MLA ના રિપોર્ટ કાર્ડમાં.....
Jan 5,2020, 19:45 PM IST
ગુજરાત વિધાનસભા
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ ભાજપના 4 ધારાસભ્યોએ લીધા શપથ
લોકસભા ચૂંટણીના સાથે 4 વિધાનસભા બેઠકોની પણ પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના ચારેય ઉમેદવારોની ભવ્ય જીત થઇ હતી. આ ચાર નવા સભ્યો કેબિનેટ મંત્રી જવાહર ચાવડા, આશાબેન પટેલ, રાઘવજી પટેલ અને પરસોત્તમ સાબરીયા છે.
May 28,2019, 12:07 PM IST
ગુજરાત વિધાનસભા
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી જીતનાર ભાજપના ચારે સભ્યોની આજે શપથ વિધિ
લોકસભા ચૂંટણી 2019ની સાથે ગુજરાતની ચાર વિધાનસભા બેઠકો માટે પણ પેટાચૂંટણી યોજાઇ હતી. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી જીતનારા આશાબેન પટેલ, જવાહર ચાવડા, રાઘવજી પટેલ અને પરસોત્તમ સાબરિયા ચારેય નવા ધારાસભ્યો આજે (મંગળવાર) સવારે 11 કલાકે શપથ લેશે.
May 28,2019, 8:49 AM IST
જામનગર ગ્રામ્ય
જામનગર ગ્રામ્ય પેટા ચૂંટણી 2019 પરિણામ: ભાજપના રાઘવજી અગ્રેસર
જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા આ બેઠક લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા બેઠક માટેની પણ ચૂંટણી યોજાઇ હતા. જામનગર ગ્રામ્યની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાધવજીભાઇ પટેલ જંગી બહુમતથી વિજય તરફ આગે કૂચ કરી રહ્યા છે. જ્યારે બીજા નંબરે કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઇ સાબિયા છે.
May 23,2019, 16:22 PM IST
Trending news
Bipasha Basu
કુંવારા તો છોડો આ હિરોઈનોએ ત્રીજવર સાથે કર્યા છે લગ્ન, ઘર તોડનારીના લાગ્યા છે ટેગ
health
કિડનીના રોગથી જામી શકે છે મગજની નસોમાં લોહી, આવી શકે છે સ્ટ્રોક, એક્સપર્ટની ચેતવણી
gujarat
આ કણ સ્પર્શે તો મિનિટોમાં કેન્સર! સ્પેસ વેધર વીક-2024માં સુરતીના રિસર્ચની પસંદગી
technology
આકાશમાંથી ફાઈટર પ્લેન નીચે પડતું હોય ત્યારે શું હોય છે પાઈલટનું સૌથી પહેલું કામ?
2036 Olympics
ઓલિમ્પિક તો અમદાવાદમાં જ રમાશે! ઓલિમ્પિક માટે ભારતે ભર્યું મોટું પગલું
IPL Auction 2025
IPL Auction 2025 માં આ 5 ખેલાડીઓ માટે થશે 'લડાઈ', કરોડોની લાગશે બોલી!
Gujarat politics
વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસે છોડ્યું બ્રહ્માસ્ત્ર! જીતવા માટે કર્યું આ કામ
suhagrat
સુહાગરાતે જ ના ના કરતી રહી દુલ્હન, પતિ માની તો ગયો પણ ખૂલ્યો મોટો કાંડ
Trapped in Car
કાર લોક થઈ જશે તો આ ગેસને કારણે શ્વાસ લેવામાં થશે મુશ્કેલી, જાણો કેવી રીતે બચશો
Private Property
વિકાસના નામે સરકાર નહીં લઈ શકે કોઈની ખાનગી પ્રોપર્ટી, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય