हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જમીન સંપાદન
જમીન સંપાદન News
Private Property
વિકાસના નામે સરકાર નહીં લઈ શકે કોઈની ખાનગી પ્રોપર્ટી, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
Private Property: SC એ પ્રશ્ન પર ચુકાદો આપ્યો કે શું રાજ્ય જનકલ્યાણ માટે ખાનગી મિલકત પર કબજો કરી શકે છે. સર્વોચ્ચ અદાલતે 1978 પછીના ચુકાદાઓને ઉથલાવી દીધા હતા જેમાં સમાજવાદી થીમ અપનાવવામાં આવી હતી અને સરકાર જાહેર કલ્યાણના નામે તમામ ખાનગી મિલકતો પર કબજો કરી શકે છે.
Nov 5,2024, 12:25 PM IST
gujarat news
વૃક્ષો કાપનારની હવે ખૈર નથી, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મોટો ચુકાદો
રાજ્યમાં જમીન સંપાદન અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, કપાયેલાં દરેક વૃક્ષ માટે અલગથી વળતર ચૂકવવું પડશે. બેફામ વૃક્ષો કાપવા પર હવે લાગશે મોટી બ્રેક...
Jun 26,2024, 10:02 AM IST
રેલ માર્ગ નિર્માણ
વડોદરા - ડભોઇ - કેવડીયા રેલ માર્ગ નિર્માણ માટે જમીન સંપાદનની કામગીરી પૂર્ણ
જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે સોમવારે આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કામગીરીની સમીક્ષા કરીને માર્ગદર્શન આપવાની સાથે,જે લોકોએ જમીનો આપી છે એમને જમીનોના વળતર પેટે ચૂકવવાની થતી રકમની ચુકવણી નું બાકી કામ પંદર દિવસમા પૂરું કરી દેવાની સૂચના આપી હતી.
Jun 9,2020, 15:48 PM IST
farmers
નવસારી બુલેટ ટ્રેન જમીન સંપાદન મુદ્દે ખેડૂતોને ગેરમાર્ગે દોર્યાનો આક્ષેપ
નવસારી બુલેટ ટ્રેન જમીન સંપાદન માપણી વિરોધ મામલે તંત્ર દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વેજલપોર ખાતે જમીન માપણી શરૂ કરી હતી. ગઈ કાલે પણ તંત્ર દ્વારા પરથાણ ગામની જમીન માપણી સેટેલાઇટથી થઈ ગયાની પ્રાંત અધિકારીએ વાત કરી હતી. જેને લઈ ખેડૂતો નારાજ થયા હતા. આજે પણ સરકારી અધિકારીઓએ ખેડૂતોને ગેરમાર્ગે દોરી જમીન માપણી શરૂ કરી હતી.
Feb 4,2020, 18:14 PM IST
Bullet train
બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચાલી રહ્યા છે મોટા લોચા, નવસારીમાં ખેડૂતોને અંધાર
ભારત સરકારના મહત્વકાંક્ષી બૂલેટ ટ્રેન (Bullet train) પ્રોજેક્ટ ૨ વર્ષથી નવસારી (Navsari) જિલ્લામાં માપણીને કારણે ખોરંભે પડ્યો છે. ત્યારે તંત્ર દ્વારા 28 ગામોમાંથી બાકી રહી ગયેલા 5 ગામોમાં આજથી માપણીનો પ્રારંભ કરાયો હતો. જોકે વળતરની જાહેરાત કર્યા વિના જ સરકાર દ્વારા અસરગ્રસ્ત પરથાણ ગામે માપણી શરૂ કરતા મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતોએ ભેગા થઇ માપણી અટકાવી હતી. જેથી અધિકારીઓએ ખેડૂતો સાથે ચર્ચા કરવાનો રસ્તો અપનાવવો પડ્યો હતો. જોકે ખેડૂતો સાથે ચર્ચા વચ્ચે જ તંત્ર દ્વારા સેટેલાઈટ માપણી કરી લીધી હોવાનો રાગ આલાપ્યો હતો, જયારે ખેડૂતોએ આજની માપણીને બિન કાયદાકીય ગણાવી હતી.
Feb 3,2020, 15:23 PM IST
statue of unity
સ્ટેચ્યુ ઓફ યુનિટી જમીન સંપાદનનો વિવાદ
સ્ટેચ્યુ ઓફ યુનિટી જમીન સંપાદનનો વિવાદ મામલે સ્થાનિકોએ જમીનના બદલામાં યોગ્ય વળતર ન મળ્યું હોવાની કોર્ટમાં રજૂઆત કરી હતી. આજે આ કેસમાં હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે સરકાર અને અરજદારોને છેલ્લો મોકો આપ્યો છે. 10 દિવસમાં બન્ને પક્ષો સાથે બેસીને સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરી કોર્ટ સમક્ષ મૂકવા કહ્યું છે. અથવા 10 દિવસ બાદ કોર્ટ ન્યાયોચિત નિર્ણય લેશે. વધુ સુનાવણી 11મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે.
Jan 31,2020, 17:05 PM IST
Firing
મોરબી: જમીનની માપણી ચાલી રહી હતી અને અચાનક બેજોટાળીમાંથી ફાયરિંગ થયું અને.
જીલ્લામાં આવેલા ઠીકરીયાળી ગામ દેવાબાપની જગ્યા પાસે જામીનન ડખ્ખામાં ગઈકાલે યુવાન ઉપર હુમલો કરીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે બનાવમાં ઈજાગ્રસ્ત યુવાનને હાલમાં જગ્યાના મહંત તેમજ તેના દીકર સહીત કુલ મળીને ૧૧ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે. જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓને પકડવા માટે કવાયત શરુ કરેલ છે. વાંકાનેર તાલુકાના ઠીકરીયાળી ગામ નજીક આવેલ દેવાબાપાની જગ્યા પાસે રાજપરા ગામના યુવાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
Jan 17,2020, 18:31 PM IST
ખેડૂત
આણંદમાં જમીન સંપાદનના યોગ્ય વળતર મુદ્દે ખેડૂતોનો વિરોધ
આણંદમાં જમીન સંપાદનના યોગ્ય વળતર મુદ્દે ખેડૂતોનો વિરોધ
Dec 2,2019, 15:45 PM IST
અમદાવાદ
બુલેટ ટ્રેન જમીન સંપાદન મુદ્દે હાઇકોર્ટે આપ્યો ચુકાદો, ખેડૂતોની અરજી ફગાવી
મહત્વકાંક્ષી અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સંદર્ભે ખેડૂતો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેને લઇ ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે
Sep 19,2019, 15:49 PM IST
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું ભાડું 3000ની આસપાસ રહેશેઃ NHSRCL અધિકારી
આ સમગ્ર પ્રોજેક્ટને કુલ 27 તબક્કામાં વહેંચવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં કુલ 360 હેક્ટર પ્રાઇવેટ જમીનના સંપાદન પાછળ 1700 કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટની કુલ કિંમત રૂ.1.08 લાખ કરોડ આંકવામાં આવી છે અને ડિસમ્બર, 2023 સુધી આ પ્રોજેક્ટ પુરો થઈ જાય એવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
Sep 12,2019, 21:30 PM IST
Jamnagar
જામનગરના કેશિયાના ગ્રામજનોએ આ કારણે નોંધાવ્યો વિરોધ
જામનગરના કેશિયાના ગ્રામજનોએ પવનચક્કી માટે જમીન સંપાદનનો વિરોધ કર્યો, કોંગ્રેસ ધારાસભ્ય પ્રવિણ મુછડિયાની આગેવાનીમાં ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય અને ગ્રામજનોએ કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા
May 6,2019, 13:43 PM IST
Jamnagar
જામનગરના કેશિયાના ગ્રામજનોએ આ કારણે નોંધાવ્યો વિરોધ
જામનગરના કેશિયાના ગ્રામજનોએ પવનચક્કી માટે જમીન સંપાદનનો વિરોધ કર્યો, કોંગ્રેસ ધારાસભ્ય પ્રવિણ મુછડિયાની આગેવાનીમાં ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય અને ગ્રામજનોએ કંપની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા
May 5,2019, 16:45 PM IST
બૂલેટ ટ્રેન
બુલેટ ટ્રેન જમીન સંપાદન અંગે હવે 7 ફેબ્રુઆરીએ ચુકાદો
દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા બુલેટ ટ્રેન અંગેની જમીન સંપાદન મામલે હાઇકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી હતી. જે બનાવમાં આજે હાઇકોર્ટમાં ચુકાદો હતો. જોકે જજમેન્ટ અધૂરું હોઈ આવતા ગુરુવારે આ અંગે ચુકાદાની તારીખ આપવામાં આવી છે.
Jan 31,2019, 13:16 PM IST
બુલેટ ટ્રેન
બુલેટ ટ્રેનઃ જમીન સંપાદન કરવા સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની કાર્યવાહીમાં ઘણી જગ્યાએ વિરોધ જોવા મળ્યો હતો.
Sep 27,2018, 19:07 PM IST
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ
બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે કેન્દ્ર સરકારે હાઇકોર્ટમાં કર્યુ સોગંદનામું
જમીન સંપાદનની પ્રક્રિયા ગુજરાત સરકાર કરી રહી હોવાથી કેન્દ્ર સરકાર તે બાબતે કશું કહી શકે નહીં તેઓ કેન્દ્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
Sep 26,2018, 16:12 PM IST
ખેડૂતો
ખેડૂતોને સાથે રાખી ફરી માપણી કરાશે, એજન્સીઓ સામે પગલાં ભરાશે: કૌશિક પટેલ
રાજ્યમાં ચાલતાં ખેતીની જમીનની રી-સર્વે અને પ્રમોલગેશનના પ્રોજેક્ટમાં જે ગામોમાં ખેતીની જમીનની માપણી પુરી થયેલી છે
Aug 21,2018, 19:16 PM IST
નરેંદ્ર મોદી
મોદી સરકારની બુલેટ ટ્રેન શરૂ થાય તે પહેલાં વિરોધ, ખેડૂતો સુપ્રીમના શરણે
ભારતીય રેલવેને 1 કિલોમીટર દીઠ 9 કરોડનો ખર્ચ આવે છે પરંતુ બુલેટ ટ્રેનથી 1 કિલોમીટરનો ખર્ચ 200 કરોડને આંબશે. ત્યા
Aug 6,2018, 15:38 PM IST
Trending news
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય