हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
194/ 10
(54.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચેમ્પિયન્સ ટ્રોફી
ચેમ્પિયન્સ ટ્રોફી News
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
Champions Trophy 2025: આવતા વર્ષે યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ તેમના મેચ ક્યાં રમશે, આની પુષ્ટિ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક વિશ્વસનીય સૂત્ર દ્વારા કરવામાં આવી છે. નોંધનીય છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન હાઇબ્રિડ મોડલ હેઠળ કરવામાં આવી રહ્યું છે.
Dec 22,2024, 23:21 PM IST
icc Champions Trophy 2025
ભારત આગળ ઝૂક્યું પાકિસ્તાન, ચેમ્પિયન્સ ટ્રોફીના હાઇબ્રિડ મોડલ પર ICCની મોહર
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અંગે ICCએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઇબ્રિડ મોડલ પર કરવામાં આવશે. ICCએ પણ શેડ્યૂલને લઈને અપડેટ આપી છે.
Dec 19,2024, 18:08 PM IST
Champions Trophy 2025
ટીમ ઈન્ડિયા આ મેચ માટે પાકિસ્તાન જશે,શેડ્યૂલમાંથી મળી છે હિંટ; પૂર્વ ક્રિકેટરનો દાવો
Champions Trophy 2025 Update: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને દિવસને દિવસે નવા અપડેટ આવી રહ્યા છે. ભલે વિવિધ પ્રકારના સમાચારો આવી રહ્યા હોય, પરંતુ એક વાત તો કન્ફર્મ છે કે ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન પ્રવાસ રદ્દ થઈ ગયો છે. પરંતુ હવે પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર બાસિત અલીએ નવો દાવો કર્યો છે.
Dec 9,2024, 22:48 PM IST
Champions Trophy 2025
ICCની મિટિંગ રખાઈ મોકૂફ... હવે આ તારીખે ચેમ્પિયન્સ ટ્રોફીના વિવાદ પર લાગશે વિરામ?
Champions Trophy 2025 Update: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પોતપોતાની જિદ પર અડગ છે. હવે તમામ ICCના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને બેઠક રદ કરી દીધી છે. પરંતુ હવે નવી તારીખ આવી છે જ્યારે ટુર્નામેન્ટનું ભવિષ્ય નક્કી થશે.
Dec 5,2024, 18:19 PM IST
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને આવ્યો નવો વળાંક, શું છે પાર્ટનરશિપ ફોર્મ્યુલા?
Champions Trophy 2025: પાકિસ્તાનમાં આવતા વર્ષમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. હવે તેમાં ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે, પરંતુ શેડ્યૂલ જાહેર થયું નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પાકિસ્તાનમાં પોતાની ટીમ મોકલવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી છે.
Dec 2,2024, 15:57 PM IST
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને હાઈબ્રિડ મોડલ પર કરવા પાકિસ્તાન તૈયાર, મૂકી આ મોટી શરત
Champions Trophy: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ હાઇબ્રિડ મોડલ હેઠળ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આયોજિત કરવા માટે પોતાની સંમતિ દર્શાવી છે. જો કે, તેણે કેટલીક શરતો પણ મૂકી છે.
Nov 30,2024, 18:55 PM IST
Champions Trophy 2025
ભારત જ નહીં..અન્ય ટીમોએ પાકિસ્તાનથી ફેરવ્યું મોં!હવે ક્યાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આતુર છે. તમામ ટીમોને સમજાવ્યા બાદ ટીમ ઈન્ડિયાને બોલાવવા માટે પીસીબીએ કોશિશ કરી રહી હતી. પરંતુ કિસ્મતનો પાસા એવો બદલાયો કે હવે અન્ય ટીમો પણ પાકિસ્તાન પ્રવાસને લઈને પરેશાન થવા લાગી છે.
Nov 28,2024, 18:11 PM IST
Champions Trophy 2025
Champions Trophy 2025 પાકિસ્તાનમાં નહીં રમાય! આ દેશ કરી શકે છે હોસ્ટિંગ
Champions Trophy 2025: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાનને આપી છે. પરંતુ આ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલી એક મોટી અપડેટ સામે આવી છે.
Jun 9,2023, 16:36 PM IST
ramandeep singh
ભારત સામે દરેક મોર્ચે હારતું પાકિસ્તાન : હોકીમાં પણ ભુંડા હાલે હાર્યું
ભારતીય હોકી ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પહેલી મેચ જીતવાની સાથે સફરનો જોરદાર આગાઝ કર્યું છે. તેનાં ચિર પ્રતિદ્વંદી પાકિસ્તાનને 4-0થી પરાસ્ત કર્યા. વિજેતા ભારત માટે રમનદીપ સિંહ, 17 વર્ષનાં દિલપ્રીત સિંહ, મંદિપ સિંહ અને લલિત ઉપાધ્યાયે એક -એક ગોલ ફટકાર્યો હતો. પહેલા હાફમાં માત્ર એક ગોલ જ ફટકારી શક્યા હતા, જ્યારે બાકીનાં 3 ગોલ બીજા હાફમાં લાગ્યા હતા. મેચનાં આખરી સમયમાં ભારતીય ટીમે આક્રમક રમત દેખાડી હતી અને 6 મિનિટમાં 3 ગોલ ફટકારીને 3 વખત ચેમ્પિયન પાકિસ્તાનની ટીમને ઘૂંટણીયા ટેકવવા અંગે મજબુર કરી દીધા.
Jun 23,2018, 21:28 PM IST
Trending news
Stock Return
આ ગુજરાતી કંપની દરેક 1 શેર પર આપી રહી છે 5 ફ્રી શેર, માત્ર 18 રૂપિયા છે ભાવ
Himachal Pradesh
ભારતમાં છે એક એવું ગામ જ્યાં 5 દિવસ મહિલા નથી પહેરતી કપડાં! અજીબોગરીબ પરંપરા
Land scam
સુરતથી પકડાયું 2500 કરોડનું જમીન કૌભાંડ, બનાવટી પ્રોપર્ટી કાર્ડથી થતો આખો ખેલ
lifestyle
Dandruff solution: શિયાળામાં ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે 6 અસરકારક ઘરેલું નુસ્ખા
lifestyle
બ્યુટી કેર રૂટીનમાં ચાને કરો 3 રીતે સામેલ, સ્કિનથી લઈને વાળ સુધી રહેશે હલ્ધી
Rythu Bharosa Scheme
ખેડૂતો માટે મોટા સમાચાર, દર વર્ષે 12,000 રૂપિયા આપશે સરકાર! આ દિવસથી શરૂ થશે યોજના
health
શું થશે જો 14 દિવસ સુધી ખાંડને કરી દો ગુડબાય? આવશે આ ચોંકાવનારા બદલાવ!
Chaudhary Samaj
ચૌધરી સમાજની મહિલાઓએ મોટું બીડું ઉપાડ્યું, કુરિવાજો દૂર કરવા કમર કસી
Shani ki Sade Sati
Shani Gochar: 2025માં આ રાશિના જાતકો ઓ પર રહેશે શનિની સાડાસાતી અને ઢૈય્યા
gujarat
Video સુરતના સ્ટ્રીટ વેન્ડરે વેચ્યો 13000 રૂપિયાનો એક ટોસ્ટ; આખરે શુ છે તેની ખાસિયત?