हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી કલાકાર
ગુજરાતી કલાકાર News
71st Republic Day
અશ્વ શોમાં બે ઘોડા એવા બાધ્યા કે શી વાતે ય છૂટા ન પડે, તમારો પણ શ્વાસ અદ્ધ
71 માં પ્રજાસત્તાક પર્વ (Republic Day) ની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં થનાર છે. જેના ભાગરૂપે આજથી એક સપ્તાહ સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે રાજકોટમા પ્રજાસત્તાક પર્વની ઉજવણીની શરૂઆત અશ્વ શો (Horse show) થી કરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન એક અજીબ ઘટના બની હતી. અશ્વ શોમાં બે ઘોડા બાખડી પડ્યા હતા. ક્યાંય સુધી બંને ઘોડા લડતા રહ્યા હતા, ત્યારે તેઓને છુટ્ટા પાડવું પણ અઘરુ બની રહ્યું હતું.
Jan 18,2020, 15:05 PM IST
Amreli
ચકચારી ઘટના : આર્થિક સંકડામણથી થાકીને કોંગ્રેસના નેતા કેસૂર ભેડાએ આત્મહત્ય
અમરેલી (Amreli) જિલ્લામાં ચોંકાવનારો બનાવ બન્યો છે. અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખે આપઘાત કર્યો છે. અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કેસૂર ભેડા (Kesoor Bheda) એ આર્થિક સંકડામણથી આત્મહત્યા કરી હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. આ ઘટના બાદ આહીર સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. કેસૂર ભેડા આહીર સમાના અગ્રણી અને કોંગ્રેસ (Congress)ના નેતા હતા.
Jan 18,2020, 13:37 PM IST
jignesh kaviraj
કલાકાર જિગ્નેશ કવિરાજના નામે મહિલાઓ પાસેથી દાગીના પડાવતો પ્રકાશ પકડાયો
ખ્યાતનામ ગુજરાતી કલાકાર જીગ્નેશ કવિરાજ (Jignesh Kaviraj) દ્વારા સાયબર ક્રાઇમમાં અરજી કરવામાં આવી છે. તેનાં નામનું ખોટુ ફેસબુક એકાઉન્ટ કોઇ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જીગ્નેશે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં કરેલી ફરિયાદ અનુસાર ફેસબુકમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા તેનાં નામનું એકાઉન્ટ બનાવીને તેની તસ્વીરો મૂકવામાં આવી હતી. ત્યારે પોલીસે પ્રકાશ નામના આરોપીને પકડી પાડ્યો છે.
Jan 18,2020, 13:06 PM IST
Gujarati Artists
GIFA 2019 એવોર્ડસની રેડ કાર્પેટ પર Zee 24 Kalakની કલાકારો સાથે ખાસ વાતચીત
GIFA 2019 એવોર્ડસની રેડ કાર્પેટ પર Zee 24 Kalakની કલાકારો સાથે ખાસ વાતચીત
Jan 17,2020, 21:55 PM IST
ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયામાં આયોજીત ગરબામાં કલાકાર જીજ્ઞેશ કવિરાજ પર થયો ‘ડોલરનો વરસાદ
ગુજરાતના જાણીતા કલાકરા જીજ્ઞેશ કવિરાજ ઓસ્ટ્રેલિયાના કેંનબેરામાં આયોજીત ગરબાના કાર્યક્રમમાં ડોલરનો વરસાદ થયો હતો. ઓસ્ટ્રેલિયામાં આયોજીત જીજ્ઞેશ કવિરાજના ગરબામાં ઓસ્ટ્રેલિમા વસતા ગુજરાતી લોકો મન મુકીને ગરબે રમ્યા હતા.
Aug 18,2019, 22:58 PM IST
ભાજપ
હવે આ ગુજરાતી કલાકારોએ ધારણ કર્યો ભગવો
ભાજપનું સદસ્યતા અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે લોકસંગીત અને લોકસાહિત્યના ઉર્વશી રાદડિયા અને ઘનશ્યામ લાખાણી સહિતના વધુ કેટલાક કલાકારો ભાજપમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં કમલમ ખાતે કલાકારોએ કેસરીઓ ખેસ ધારણ કર્યો છે. આ પહેલા કિંજલ દવે, ઐશ્વર્યા મજમુદાર, અરવિંદ વેગડા સહિતના કલાકારો ભાજપમાં જોડાઈ ચુક્યા છે.
Aug 13,2019, 16:00 PM IST
ભાજપ
ભાજપનું સદસ્યતા અભિયાન પુરજોશમાં, હવે આ ગુજરાતી કલાકારો BJPમાં જોડાયા
ભાજપનું સદસ્યતા અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે લોકસંગીત અને લોકસાહિત્યના ઉર્વશી રાદડિયા અને ઘનશ્યામ લાખાણી સહિતના વધુ કેટલાક કલાકારો ભાજપમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં કમલમ ખાતે કલાકારોએ કેસરીઓ ખેસ ધારણ કર્યો છે.
Aug 13,2019, 14:46 PM IST
ભાજપ
ભાજપનું સદસસ્યતા અભિયાન 20 ઓગસ્ટ સુધી લંબાવાયું, આ સેલેબ્સ પણ જોડાયા
ભાજપનું સદસ્યતા અભિયાન 20 ઓગષ્ટ સુધી લંબાવાયું છે. ત્યારે હવે એક બાદ એક વધુ કલાકારો ભાજપમાં જોડાઇ રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સફળતાપૂર્વક 3 વર્ષ પૂરા કરનારા જીતુ વાઘાણીની હાજરીમાં ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો આજે ભાજપમાં જોડાયા. પૂર્વ મંત્રી શંકર ચૌધરી અને પ્રવકતા ભરત પંડ્યાની હાજરીમાં કલાકારોને પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણીએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.
Aug 10,2019, 17:27 PM IST
ગુજરાતી સિંગર
લૂટેરી સિંગર, પેસાદર લોકો સાથે કોન્ટેક્ટ બનાવી ફસાવી લૂંટ ચલાવતી
શહેરના ચાંદલોડિયા વિસ્તારમાંથી ગુજરાતી આલ્બમ સોન્ગમાં ડાન્સ કરતી સિંગર અને એક્ટર સંજના અને તેના પ્રેમી મોઇન અલીની રામોલ પોલીસે ધરપકડ કરી લીધી છે.
Nov 29,2018, 11:54 AM IST
Trending news
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ