हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખાનગી ડોક્ટર
ખાનગી ડોક્ટર News
Navratri controversy
Disagreement Between Doctors And Artists On Garba Planning
Disagreement Between Doctors And Artists On Garba Planning
Sep 15,2020, 10:20 AM IST
Navratri controversy
નવરાત્રી વિવાદ: ખાનગી ડોક્ટર્સ વિરુદ્ધ ટિપ્પણી કરનારા અભિલાષ ઘોડા પર IMA ગુજરાત ?
મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ મોના દેસાઈએ લીધો લીગલ ઓપિનિયન. તેમની વિરુદ્ધ થઈ રહેલા અપશબ્દો માટે તેઓ લેશે કાયદાકીય પગલાં. કોરોના સંક્રમણ અને વધતા કોરોના કેસોને જોતા આ વર્ષે ગરબાનું આયોજન મોકૂફ રાખવામાં આવે તેવી તેમની વિનંતી બાદ કેટલાક લોકો તરફથી તેમને બોલવામાં આવેલા અપશબ્દો અને હેરાનગતિને કારણે તેમની વિરુદ્ધ કાયદાકીય એક્શન લેવાની કરી તૈયારી આદરી છે. અભિલાશ ઘોડા અને અન્ય કેટલાક લોકો કે જેમણે સોશિયલ મીડિયામાં વાંધાજનક ટિપ્પણી કરી છે તેમની સામે ડોક્ટર મોના દેસાઈ લેશે કાયદાકીય પગલાં લેશે.
Sep 15,2020, 0:05 AM IST
કોરોના પોઝિટિવ
ભુજમાં ખાનગી ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે હડકંપ
ભુજમાં ખાનગી ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. ભુજમાં ખાનગી તબીબ અને ડોક્ટર પાસે સારવાર કરાવનારા બે ભાઇઓ સહિત 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ભુજના પોશ એરિયા સંસ્કારનગરમાં જનરલ પ્રેક્ટિસ કરતા ડોક્ટર અશોક ત્રિવેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Jul 20,2020, 0:06 AM IST
કોરોના પોઝિટિવ
કોરોના પોઝિટિવ આવતા વૃદ્ધને કરાયા હોમ ક્વોરોન્ટાઇન, બાદમાં નોંધાઈ પોલીસ ફરિયાદ
વિશ્વમાં કોરોનાનો કહેર ખતમ થવાનું નામ લઇ રહ્યો નથી અને દરરોજ કેસોની સંખ્યા ઉચ્ચ સપાટીએ પહોંચી રહી છે. ત્યારે અમદાવાદના રામોલમાં એક એવો કિસ્સો સામે આવ્યો જે જાણીને અર્બન હેલ્થ સેન્ટરની ટિમ દોડતી થઈ ગઈ હતી. એક વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યા બાદ લક્ષણ ન જણાતા સિવિલમાંથી રજા આપી 14 દિવસ માટે હોમ ક્વોરોન્ટાઇન કરાયા હતાં. આ પિરિયડ પૂરો થતાં ટિમ તપાસ માટે ગઈ તો વૃદ્ધ મળી આવ્યા ન હતા. આખરે વૃદ્ધ ખાનગી ડોકટરના ત્યાં જ સારવાર માટે ગયા હોવાનું જણાતા તેમણે નિયમ ભંગ કરતા રામોલમાં તેમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
Jul 19,2020, 22:15 PM IST
Trending news
Bharuch
જિંગદી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો