हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખાંભા
ખાંભા News
breaking news
અમરેલીમાં નામચીન શખ્સની સ્કોર્પિયો સાથે કાર અથડાવી 8 શખ્સોએ કર્યું ફાયરિંગ
અમરેલી જિલ્લામાં આવેલ ખાંભા વિસ્તારમાં ગઈકાલ વહેલી સવારે ફાયરિંગની ઘટના સામે આવી હતી. આશરે એક બે મહિના પહેલા નાગેશ્રી ગામ પાસે આવેલ ટોલનાકા નજીક ફરિયાદી શિવરાજ ધાખડાને ગાળો આપી હતી, તેનો વિડીયો ફરિયાદીએ તેમના મોબાઇલમાં ઉતારેલો હતો.
May 24,2024, 19:58 PM IST
સમાચાર ગુજરાત
સમાચાર ગુજરાત : ગુજરાતનાં તમામ મહત્વનાં સમાચાર જે જાણવા જરૂરી છે...
સમાચાર ગુજરાત : ગુજરાતનાં તમામ મહત્વનાં સમાચાર જે જાણવા જરૂરી છે. એવા સમાચારો જે ન માત્ર તમારા જીવન પર પરંતુ જીવન પ્રણાલી પર પણ કરે છે અસર.
Dec 8,2019, 20:55 PM IST
lion
વિસાવદર: ઇનફાઇટમાં સિંહનું મોત, દીપડાને ઠાર મારવા લોકોએ ફોરેસ્ટરને ઘેર્યા
જુનાગઢની વિસાવદર રેન્જમાં કનકાઇ રોડ પર બે સિંહો વચ્ચેની ઇનફાઇટમાં એક સિંહનું મોત નિપજ્યું છે. વન વિભાગે સિંહનાં મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે. પીએમમાં ઇનફાઇટમાં મોત નિપજ્યું હોવા ઉપરાંત સિંહની સરેરાશ ઉંમર 5થી9 વર્ષ હોવાનું સામે આવ્યું છે. જો કે હરકતમાં આવેલા વનવિભાગે આસપાસ સિંહ દર્શન કરાવતા 5 શખ્સોની ઝડપી લીધા છે. ઝડપાયેલા શખ્સોને 25 હજારનો દંડ ફટકાર્યો હતો.
Oct 31,2019, 21:04 PM IST
અમરેલી
અમરેલી: ઝેરી મધમાખીઓ દ્વારા હુમલો કરાતા સારવાર દરમિયાન યુવકનું મોત
ખાંભામાં કાકા-ભત્રીજા પર ઝેરી મધમાખીનો હુમલો કરતા સારવાર દરમિયાન કાકાનું મોત થયું હતું. જુનાગામ નજીકની વાડીમાં કાકા અને ભત્રીજો કામ કરી રહ્યા હતા તે દમિયાન જેરી મધમાખીઓ દ્વારા હુમલો કરી દેતા કાકાનું સારવાર દરમિયાન મોત થયુ હતું જ્યારે ભત્રીજાની હાલત ગંભીર છે.
Sep 30,2019, 20:58 PM IST
અમરેલી
અમરેલી: આદમખોર દીપડાનો ભોગ બની મહિલા, પરિવારે પાંજરે પુરવા કરી માગ
અમરેલી: જિલ્લામાં વધુ એક દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. ખાંભાના મંજીયાસર ગામે વહેલી સવારે એક વૃદ્ધ મહિલાને દીપડાએ ફાડી ખાધી છે. જો કે, આ અંગે જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે ખાંભા ખસેડવામાં આવ્યો હતો
Sep 20,2019, 13:01 PM IST
accident
અમરેલી : અકસ્માતમાં એસટી બસ પુલ પર લટકી, 30 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
ગુજરાતમાં રોજેરોજ અકસ્માતના બનાવો બનતા હોય છે. જેમાં એસટી બસને સૌથી વધુ અકસ્માતો થતા હોય છે. એસટી અમારી હવે જરા પણ સલામત સવારી નથી રહી તેના પુરાવા રોજેરોજ મળતા હોય છે, ત્યારે અમરેલીમાં એસટી બસને અકસ્માત થતા બસ પુલ પર લટકી હતી. જોકે, એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું મુસાફરોએ કહ્યું હતું.
Jun 24,2019, 12:44 PM IST
સિંહ
અમરેલી ખાતે મળ્યો સિંહનો મૃતદેહ
ધારી ગીર પૂર્વના ખાંભામાં સિંહનું મોત થયું છે. ખાંભાની હડાળા રેંજમાં 9 વર્ષના સિંહનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળ્યો છે. વનવિભાગ દ્વારા સિંહના મોતનું કારણ જાણવાની તજવીજ હાથ ધરાઈ છે.
Jun 11,2019, 9:59 AM IST
અમેરેલી
ખાંભા રેન્જ વચ્ચે ડુંગરોમાં સિંહએ કર્યો ગાયનું મારણ, નિહાળવા જનમેદની ઉમટી
ખાંભા-કુંડલા રેન્જ વચ્ચેના ડુંગરો પર સિંહોએ કરેલા મારણ નિહાળવા જનમેદની ઉમટી પડી હતી. ખાંભા રેન્જ વચ્ચેના ડુંગરો પર પાંચ જેટલા સિંહોએ એક ગાયનું મારણ કર્યું હતું. જે મિજબાની માણી રહ્યા હતા તે દરમિયાન લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
May 20,2019, 21:10 PM IST
અમરેલી
અમરેલીના ખાંભાના ડેડાણમાં પીવાના પાણીની પારાયણ
અમરેલી: 100 જેટલી મહિલાઓ પાણીના બેડા લઈને ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી. પાણી માટે મહિલાઓ ગ્રામ પંચાયતમાં રજુઆત કરવા પહોંચી. ખાંભા મામલતદાર ડેડાણ આવવા નીકળ્યા.
May 16,2019, 14:24 PM IST
સિંહ
અમરેલી: ખાંભા નજીક મકાનમાં ઘૂસેલા સિંહે મગફળીના ઢગલાને બનાવ્યું સિંહાસન
ખાંભા નજીક આવેલા પાતળા ગમમાં રહેણાંક વિસ્તારમાં સિંહ ધૂસી જતા ઘરના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
Nov 12,2018, 12:55 PM IST
rain
કાઠીયાવાડમાં સતત બીજા દિવસે મેઘ મહેર યથાવત્ત રહેતા લોકોમાં આનંદ
ગીર વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો, વરસાદને પગલે ગરમીમાંથી રાહત મળતા લોકોમાં આનંદનો માહોલ
Jun 3,2018, 23:19 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય