हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UAE
KUW
153/ 7
(19.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કૂપવાડા
કૂપવાડા News
jammu and kashmir
J&K: કૂપવાડા અને બાંદીપોરામાં બરફના તોફાનનો કેર, 4 જવાન શહીદ
ઉત્તર કાશ્મીર (Kashmir) ના અનેક વિસ્તારમાં મંગળવારે આવેલા બરફના તોફાન (Avalanche) માં 4 જવાનો શહીદ થયા છે. મંગળવારે કૂપવાડા જિલ્લાના તંગધર સેક્ટરમાં સેના (Indian Army) ની એક પોસ્ટ બરફના તોફાનમાં સપડાઈ હતી. ત્યારબાદ અનેક જવાનો લાપત્તા હોવાનું કહેવાયું હતું. સેનાના સૂત્રોના જણાવ્યાં મુજબ આ ઘટનામાં ભારતીય સેનાના 3 જવાનોના મોત થયા છે. જ્યારે બાંદીપોરાના ગુરેજ સેક્ટરમાં આર્મી પેટ્રોલિંગ ટુકડી બરફના તોફાનની ચપેટમાં આવતા એક જવાન શહીદ થયો હોવાના અહેવાલ છે.
Dec 4,2019, 21:58 PM IST
Avalanche
J&K: કૂપવાડામાં સેનાની પોસ્ટ બરફના તોફાનમાં સપડાઈ, 3 જવાન ગુમ
ઉત્તર કાશ્મીરના અનેક વિસ્તારોમાં મંગળવારે આવેલા બરફના ભયંકર તોફાનમાં અનેક ભારતીય સેનાના 3 જવાનો સપડાયા હોવાના અહેવાલ છે.
Dec 4,2019, 0:46 AM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: પાકિસ્તાનની નાપાક હરકત, ફાયરીંગમાં 2 જવાન શહીદ, એક નાગરિકનું પણ મોત
પાકિસ્તાન (Pakistan) પોતાની નાપાક હરકતોમાંથી બહાર આવતું નથી. પાકિસ્તાને ફરીથી એકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે.
Oct 20,2019, 9:45 AM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: હંદવાડામાં 3 દિવસ સુધી ચાલેલી અથડામણમાં 2 આતંકીઓ ઠાર, 5 જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના કૂપવાડામાં 28 ફેબ્રુઆરીના રોજ રાતે 9 વાગ્યાથી શરૂ થયેલી અથડામણમાં આજે સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઘેર્યા છે. હાલ મળતી માહિતી મુજબ હવે સેનાના પેરા કમાન્ડો પણ આ ઓપરેશનમાં સામેલ થયા છે.
Mar 3,2019, 15:42 PM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: કૂપવાડામાં એન્કાઉન્ટર, બે આતંકીઓ ઠાર કરાયા
જમ્મુ અને કાશ્મીરમાં કૂપવાડા જિલ્લામાં ભારતીય સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઠાર કર્યાં. સુરક્ષા કારણોસર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા પર રોક લગાવવામાં આવી છે. આ ઓપરેશનને સેના, સીઆરપીએફ અને જમ્મુ તથા કાશ્મીર પોલીસની જોઈન્ટ ટીમે અંજામ આપ્યો છે. ગત રાતે સુરક્ષાદળોએ વિસ્તારમાં આતંકીઓ છૂપાયેલા હોવાની સુચના મળ્યા બાદ આજે સવારે 5 વાગે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ. ત્યારબાદ ભારતીય સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરતા આતંકીઓ પર ફાયરિંગ કર્યું.
Mar 1,2019, 15:30 PM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: ઉરીમાં પાકે કર્યો યુદ્ધવિરામનો ભંગ, કૂપવાડામાં સુરક્ષાદળોએ 2 આતંકીઓને
જમ્મુ અને કાશ્મીરમાં કૂપવાડા જિલ્લામાં ભારતીય સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઠાર કર્યાં. આ અથડામણ કૂપવાડાના હંદવાડામાં ચાલુ છે. એવા અહેવાલ છે કે અહીં સુરક્ષાદળોએ 2-3 આતંકીઓને ઘેરી રાખ્યા હતાં.
Mar 1,2019, 10:03 AM IST
જમ્મુ કાશ્મીર
કૂપવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ, એક આતંકી ઠાર
કૂપવાડામાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થતાં સામસામે ફાયરિંગ થયું હતું. જેમાં એક આતંકી ઠાર કરાયો છે.
Jul 19,2018, 19:03 PM IST
જમ્મુ અને કાશ્મીર
JK: કૂપવાડામાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, 6 આતંકીઓ ઠાર
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળો સતત આતંકીઓના નાપાક મનસૂબાને નિષ્ફળ બનાવી રહ્યાં છે.
Jun 10,2018, 12:43 PM IST
જમ્મુ અને કાશ્મીર
રાજનાથ સિંહના આગમન પહેલા જ કૂપવાડામાં સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો
જમ્મુ અને કાશ્મીરના સરહદી વિસ્તારોમાં સતત વધી રહેલા યુદ્ધવિરામના ભંગ અને તણાવપૂર્ણ હાલાતની સમીક્ષા માટે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે કૂપવાડાની મુલાકાત લેવાના છે.
Jun 8,2018, 12:29 PM IST
Trending news
Mahakumbh Mela
પ્રયાગરાજમા મહાકુંભ માટે રંગારંગ તૈયારીઓ શરૂ,40 કરોડ શ્રદ્ધાળુઓ લગાવશે આસ્થાની ડૂબકી
gujarat
ગુજરાતમાં તો વ્યાજખોરેએ હદ કરી! વ્યાજ ચૂકવી ના શકતા 7 વર્ષની દીકરીને 3 લાખમાં વેચી..
gujarat
ગરીબોને કસ્તુરીએ ખેડૂતોને બનાવ્યા ગરીબ! ભાવ તળિયે જતાં ખેડૂતો રાતા પાણીએ રોયા
gujarat
નારાજ થયા નારાણ કાકા! નકલી જીરૂ બનાવતી અનેક ફેક્ટરીઓ ઊંઝાથી ઝડપાઈ, પણ શું કાર્યવાહી?
Kazan drone attack
યુક્રેને રશિયાની ધરતી પર કર્યું એવું પરાક્રમ જેની દુનિયાને આશા નહોતી! જાણો
gujarat
ગુજરાતના કયા જિલ્લામાં છે આવું નઠ્ઠોર તંત્ર? પ્રજાના પૈસાનો આવો વેડફાટ કરવાનો?
narendra modi
43 વર્ષ બાદ ભારતીય PM કુવૈતની મુલાકાતે, જાણો આરબ દેશની મુલાકાત પાછળનું શું છે કારણો?
gujarat
શું ડુંગળી પકવતા ખેડૂતોના આવશે ખુશીના દિવસ? જાણો રાઘવજી પટેલે શું આપ્યુ મોટું નિવેદન
gujarat
'કાયદો તોડશો તો પોલીસ તમારા ઘર-ટાંટિયા ભાંગશે', ગુંડાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર
GST
કેટલીક ચીજો સસ્તી અને કેટલીક મોંઘી...મોદી સરકારે GST કાઉન્સિલમાં લીધા મહત્વના નિર્ણય