हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
141/ 6
(32)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કુડાસણ
કુડાસણ News
ગાંધીનગર
ગાંધીનગર: અડધા ગાંધીનગરને નહી મળે પાણી, ખાસ જુઓ આ વિશેષ અહેવાલ...
ગાંધીનગર: અડધા ગાંધીનગરને નહી મળે પાણી, ખાસ જુઓ આ વિશેષ અહેવાલ. સેક્ટર 15થી30નાં લોકોને પાણી ખુબ જ ઓછા પ્રેશરથી આવતું હોવાની ફરિયાદને નિવારવા માટે કાલે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવશે. જેના ભાગરૂપે આ વિસ્તારોમાં પાણી પુરવઠ્ઠા પર અસર પડી શકે છે.
Mar 1,2020, 23:40 PM IST
Firing
ગુજરાતમાં જંગલરાજ? પાટનગરમાં જ્વેલરી શોપ પર લૂંટના ઇરાદે ફાયરિંગ થતા ચકચાર
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી દિવસે દિવસે કથળતી જઇ રહી હોય તેવી એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. દુષ્કર્મ, ચોરી, લૂંટની ઘટનાઓ એવી રીતે બની રહી છે જાણે ગુજરાતમાં જંગલરાજ આવી રહ્યું હોય તેવી સ્થિતી પેદા થવા લાગી છે. સેટેલાઇટ, બાદ નિકોલમાં લૂંટની ઘટનાઓ બની છે અને આ તે પૈકી નિકોલ કેસનો હજી ઉકેલ પણ આવ્યો નથી ત્યાં ફરી એકવાર ગાંધીનગરમાં જ્વેલરીમાં શોપમાં લૂંટના ઇરાદે ફાયરિંગની ઘટના બની છે.
Feb 7,2020, 0:04 AM IST
gandhinagar
ગાંધીનગરના કુડાસણમાં ત્રણ શખ્સે કર્યું ફાયરિંગ, એક વ્યક્તિને ઈજા
ગાંધીનગરના કુડાસણ આદિશ્રવર જવેલરીમાં ગોળી મારી લુંટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. માલિક કમલેશભાઈ ઉપર ફાયરિંગ કરતા ખભાના ભાગે ઇજાઓ પહોંચી છે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી હતી.
Feb 6,2020, 23:00 PM IST
ગાંધીનગર
ગાંધીનગર ખાતે VHPની ધર્મસભાનો ફિયાસકો, કાર્યક્રમ છોડી લોકો જતા રહ્યાં
સંવિધાનના પહેલા પાનામાં જ રામ ભગવાનનું ચિત્ર છે. ગાંધીજી પણ રામ રાજ્યની વાત કરતા હતા. જો કે કોંગ્રેસ ક્યારેય રામ મંદિર બનાવી શક્યું નહીં.
Dec 2,2018, 19:55 PM IST
Trending news
earthquake
કચ્છમાં ધરા ધ્રુજી; રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા, દૂધઈથી 28 કિ.મી દૂર કેન્દ્રબિંદુ
Godhra
કચ્છમાં ગ્રીષ્માકાંડ જેવો કિસ્સો: એક તરફી પ્રેમમાં ગુપ્તી અને તલવારથી યુવતીની હત્યા!
health
ફેટી લિવરને હળવાશથી ન લો, Grade 2 સ્થિતિમાં આ વસ્તુઓ ટાળો નહીં તો વધશે મુશ્કેલી!
lifestyle
Sagwan farming: આ વૃક્ષને લગાવ્યા બાદ ભૂલી જાઓ, 12 વર્ષ પછી થશે પૈસાનો વરસાદ!
gujarat
વકફ બોર્ડના નામે 3 દુકાનો ખાલી કરાવવા મુદ્દે રાજકોટ પહોંચ્યા હર્ષ સંઘવી, લોકો સાથે..
health
બદામ ખાવાથી કિડનીમાં બનવા લાગશે પથરી, ખાતા સમયે ન કરો આ 1 ભૂલ
gujarat
'મારી પત્નીએ મને છેતર્યો છે, જેથી તેને જિંદગીભર સબક દેજો', વીડિયો બનાવી પતિએ...
Turmeric Water
આ યલો શૉટથી કરો તમારી દિવસની શુભ શરૂઆત, શરીરને મળશે 4 ગજબના ફાયદા
gujarat
ગુજરાતમાં કોણે કરી વલસાડ જિલ્લા પોલીસની ઊંઘ હરામ? એક જ ઝાટકે 7થી વધુ ચોરીના ભેદ
breaking news
બાથરૂમમાં બંદૂકથી પેટમાં ગોળી મારી CISF જવાને જીવન ટૂંકાવ્યું, મૃતક મૂળ જયપુરનો વતની