हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કિચન ટિપ્સ
કિચન ટિપ્સ News
MINT
KITCHEN TIPS: ફુદીનાના પત્તા લાંબા સમય સુધી તાજા રાખવા માટે અપનાવો આ સુપર કિચન ટિપ્સ
KITCHEN TIPS: આપણે આપણા રસોડામાં ઘણી બધી વસ્તુઓ લાંબા સમય સુધી સ્ટોર કરીએ છીએ પરંતુ તે બગડી જાય છે. આનું કારણ એ પણ હોઈ શકે છે કે તમે તેના વિશે બરાબર જાણતા નથી. લોકો તેને સ્ટોર કરે છે જેથી તેમને વારંવાર બહાર જવું ન પડે. જો તે બે દિવસમાં સડી જાય તો પછી શું કામનું, પૈસા પણ માથે પડે. આ આર્ટિકલમાં વાત કરીશું ફુદીનાની. શું તમે જાણો છોકે, લાંબા સમય સુધી ફુદીનાને કઈ રીતે ઘરમાં સ્ટોર કરીને રાખી શકાય?
Feb 25,2024, 13:21 PM IST
Tawa Cleaning Tips
લોખંડની તવી વધારે બળી ગઈ છે? તો અજમાવો આ ટ્રિક્સ, મહેનત વગર નવા જેવી ચમકી જશે
Kitchen Hacks: લોખંડની તવી વર્ષો સુધી ચાલે છે, પરંતુ જો તેને નિયમિતપણે સાફ કરવામાં ન આવે તો તેના પર બળેલો કાટ અને ચિકાસ જામી જાય છે, જો કે તમે તેને સરળ ઘરેલું ઉપચાર વડે ચમકાવી શકો છો.
Jul 23,2023, 11:11 AM IST
Kitchen Tips
ચપટીમાં દૂર થશે ગૃહિણીની પરેશાનીઓ, આ ટિપ્સથી સરળ થઇ જશે માથાનો દુખાવો લાગતા આ કામ
ગૃહિણીઓ જ નહીં પણ પતિદેવ માટે પણ ઉપયોગી છે નાની નાની કિચન ટીપ્સ. આ ટિપ્સના કારણે રસોડામાં તમને પડતી મુશ્કેલીઓ એકદમ આસાન થઈ જશે. તમે ગૃહિણી છો તો ઘણી વખત રસોડામાં નાની નાની બાબતોથી પરેશાની થતી હોય છે ઘરમાં મેથીની સબ્જી કડવી હોવાથી બાળકો ખાતા નથી તો ઉતાવળમાં લસણના ફોતરા ઉતરતા નથી. પણ આવી જ મૂંઝવણને દૂર કરવા માટે આ ખાસ કિચન ટિપ્સ તમને મદદ કરશે.
Jul 5,2023, 12:22 PM IST
How To Make Watermelon Cooler
ઘરે જ બનાવો ટેસ્ટી અને હેલ્ધી વોટરમેલન કુલર ડ્રિન્ક, કાળઝાળ ગરમીમાં શરીરને આપશે ઠંડક
Cooking Tips: આજે અમે તમારા માટે વોટરમેલન કુલર ડ્રિન્ક બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. તરબૂચના કુલરનું સેવન તમારા પેટને ઠંડક આપે છે, જેથી તમે ઉનાળામાં હીટ સ્ટ્રોકથી બચી શકો, તો ચાલો જાણીએ કે વોટરમેલન કુલર ડ્રિન્ક કેવી રીતે બનાવવી..
Jun 1,2023, 11:35 AM IST
Beetroot Red Velvet Tea
શું તમે ક્યારેય પીધી છે બીટરૂટ રેડ વેલ્વેટ ટી? આજે જ ટ્રાય કરો
Cooking Tips: આજે અમે તમારા માટે બીટરૂટ રેડ વેલ્વેટ ટી બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. આ ચા ટેસ્ટી હોવાની સાથે સાથે પૌષ્ટિક પણ છે. તેને તૈયાર કરવામાં સમય પણ ઓછો લાગે છે, તો ચાલો જાણીએ બીટરૂટ રેડ વેલ્વેટ ચા કેવી રીતે બનાવવી.
May 1,2023, 10:36 AM IST
microwave
માઈક્રોવેવમાં ક્યારેય ગરમ ન કરો આ ખોરાક, નહીં તો ભોગવવું પડી શકે ગંભીર પરિણામ
Microwave Tips: આજકાલ ઘર હોય કે ઓફિસની કેન્ટિન દરેક જગ્યાએ માઈક્રોવેવનો ઉપયોગ થાય છે. ભોજન બનાવવા માટે કે ગરમ કરવા માટે માઈક્રોવેવનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે બેકિંગ માટે પણ માઈક્રોવેવ બેસ્ટ છે. પરંતુ આ ક્રેઝ ખતરનાક સાબિત થઈ શકે છે. કેટલીક વસ્તુઓ એવી છે જેને માઈક્રોવેવમાં ન મુકવી જોઈએ.
Mar 22,2023, 17:30 PM IST
Trending news
Ahmedabad
અમદાવાદનું ટ્રાફિક એલર્ટ : ફરી બંધ કરાયો શાસ્ત્રી બ્રિજ
mukesh ambani
'મુકેશ કાકા'નો નવો દાવ! સાવ સસ્તા ભાવે વેચી રહ્યા છે iPhone 16! કિંમત જાણી લોકો...
SESAME
Sesame: 21 દિવસ સુધી રોજ ખાવ 1 ચમચી તલ, પેટ, હાર્ટ અને સ્કિનની સમસ્યાઓ થવા લાગશે દુર
Fengal Cyclone
ચક્રવાતી તોફાનમાં ફેરવાશે ફેંગલ, જાણો આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં મચાવી શકે છે તબાહી
Deadly Virus
વિદેશ જનારા ફરી એકવાર થઈ જજો સાવધાન! આ 17 દેશોમાં ફેલાયો કોરોના જેવા જીવલેણ રોગ
Cooking Tips
Cooking Tips: આ રીતે બનાવેલા ભાત સવારે અને રાત્રે 2 ટાઈમ ખાશો તો પણ નહીં વધે વજન
Business
બેંકમાં કામ કરતા કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર! ટ્રાન્સફર પોલિસીને લઈને મોટા અપડેટ
shukra double gochar
રાજાઓ જેવી જીંદગી જીવશે આ 3 રાશિના લોકો, ડિસેમ્બરમાં શુક્રના ડબલ ગોચરથી વરસશે ધન
Vitamin D
શિયાળામાં વિટામિન Dની કમીને સૂર્યપ્રકાશથી કરો પૂરી, જાણો તેને લેવાનો યોગ્ય સમય
Ahmedabad crime branch
અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર, વધુ એક વ્યક્તિ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયો