हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કારમાં આગ
કારમાં આગ News
accident
અંબાજી દર્શન કરવા પહોંચે તે પહેલા કારમાં પટેલ પરિવારના ત્રણ લોકો જીવતા ભૂંજાયા
અમદાવાદનો એક પરિવાર અંબાજી દર્શન કરવા માટે કારમાં સવાર થઈને નીકળ્યા હતા. ત્યારે ખેરાલુ હાઈવે પાસે કારમાં આગ ફાટી નીકળતા ત્રણ જણા કારમાં જ જીવતા ભૂંજાયા હતા. તો કારચાલક સહિત એક મહિલાને બચાવી લેવાયા હતા, જેઓને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
Oct 2,2020, 14:53 PM IST
Car Fire
વડોદરાઃ નેશનલ હાઇવે પર કાર અને SRP વાન વચ્ચે ટકર બાદ કારમાં આગ, 5 લોકોનો બચાવ
વાલિયાથી વડોદરા આવી રહેલી એસઆરપી વાનને સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી કારે પાછળથી ટક્કર મારી હતી. ત્યારબાદ કારમાં આગ લાગી હતી.
Jun 4,2020, 17:19 PM IST
કારમાં આગ
અમદાવાદઃ મધર ડેરી પાસે કારમાં લાગી આગ, કાર ચાલકનું મોત
થોડીવારમાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તેઓ બહાર ન નિકળી શક્યા અને અંદર ભડથુ થઈ ગયા હતા.
Mar 1,2020, 21:27 PM IST
accident
તલોદ - અકસ્માત બાદ કારમાં લાગેલી આગમાં 3 જણા સળગી મર્યાં
સાબરકાંઠાના તલોદના તાજપુર કેમ્પ પાસે અકસ્માત બાદ કાર સળગતા ત્રણના મોત નિપજ્યા છે. ડમ્પર અને ડસ્ટર કાર વચ્ચે અકસ્માતમાં બાદ કારમાં આગ લાગી હતી. મધ્યરાત્રિએ અકસ્માતની ઘટના બની હતી. પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી. કારમાંના તમામ ત્રણ મૃતદેહોને તલોદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. મૃતકોની ઓળખ વિધી કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
Feb 29,2020, 12:10 PM IST
સુરત
સુરતમાં મહત્વની 2 ઘટના: IT દરોડા સમયે કુબેરજી ગ્રૂપના પાર્ટનરને આવ્યો એટેક, CNG કાર સળગી
શનિવારની સવારે સુરતમાં મહત્વની બે ઘટનાઓ બની છે. જેમાં હજીરા-ઇચ્છાપોર રોડ પર CNG કારમાં અચાનક આગ લાગી હતી. જોકે, આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. તો બીજી તરફ, કુબેરજી ગ્રુપને ત્યાં પડેલા ITના દરોડા સમયે પાર્ટનર જયંતી પટેલને એટેક આવ્યો હતો. ITએ રૂ. 140 કરોડની એન્ટ્રીના સ્ટેટમેન્ટ લીધા હતા. ત્યારે સ્ટેટમેન્ટ દરમિયાન જયંતી પટેલને એટેક આવ્યો હતો. IT દબાણ કરી 6 કલાક પૂછપરછ કરતું હોવાનો આરોપ લગાવાયો છે.
Feb 22,2020, 8:45 AM IST
આગ
ઠાસરાની મસ્જિદમાં લાગી આગ, શામળાજીમાં ફોર્ડ કારમાં આગ લાગતા 4નો બચાવ
ખેડાની ઠાસરા મદીના મસ્જિદમાં ધડાકા સાથે આગ લાગતા પંથકમાં દહેશત ફેલાઈ હતી. મસ્જિદમાં સવારની નમાજ બાદ રસોડાની ગેસનો બોટલ લીકેજ થવાથી સ્વીચ ચાલુ કરતા ધડાકો થયો હતો. જેમાં બહારથી આવેલ જમાતનો એક સાથી ગંભીર રીતે દાઝયો હતો. તો અન્ય સમાચારમાં, અરવલ્લીના શામળાજી પાસે એક કારમાં એકાએક આગ લાગી હતી. ફોર્ડ ફિએસ્ટા કારમાં બેઠેલા 4 લોકોનો આબાદ બચાવ થયો હતો.
Feb 9,2020, 18:30 PM IST
Rajkot
રાજકોટ: યુવકે ટિકટોક માટે સળગાવી કાર! જુઓ વાયરલ વીડિયો પાછળનું શું છે સત્ય
રાજકોટમાં જાહેરમાં પોતાની જીપ સળગાવીને હીરોગીરી કરીને દબંગ સ્ટાઈલમાં જતા યુવકની વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ત્યારે આ યુવકને પોતાની જીપ સળગાવવી ભારે પડી હતી. રાજકોટ પોલીસે જીપને જાહેરમાં સળગાવનાર ઈન્દ્રજીતસિંહ જાડેજાની અટકાયત કરી છે. કહેવાઈ રહ્યું છે કે, યુવકે ટીકટોક વીડિયો બનાવવા આ જીપને સળગાવી હતી, તો જીપ અધવચ્ચે બંધ પડી જતા સળગાવી હોય તેવુ પણ ચર્ચાઈ રહ્યું છે.
Sep 3,2019, 15:55 PM IST
Rajkot
રાજકોટમાં ટિકટોક માટે કાર સળગાવી, વીડિયો થયો વાયરલ
રાજકોટમાં જાહેરમાં પોતાની જીપ સળગાવીને હીરોગીરી કરીને દબંગ સ્ટાઈલમાં જતા યુવકની વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ત્યારે આ યુવકને પોતાની જીપ સળગાવવી ભારે પડી હતી. રાજકોટ પોલીસે જીપને જાહેરમાં સળગાવનાર ઈન્દ્રજીતસિંહ જાડેજાની અટકાયત કરી છે. કહેવાઈ રહ્યું છે કે, યુવકે ટીકટોક વીડિયો બનાવવા આ જીપને સળગાવી હતી, તો જીપ અધવચ્ચે બંધ પડી જતા સળગાવી હોય તેવુ પણ ચર્ચાઈ રહ્યું છે.
Sep 3,2019, 10:17 AM IST
Rajkot
રાજકોટ : લાખ પ્રયાસ છતાં જીપ ચાલુ ન થતા માલિકે સળગાવી દીધી
રાજકોટમાં જાહેરમાં પોતાની જીપ સળગાવીને હીરોગીરી કરીને દબંગ સ્ટાઈલમાં જતા યુવકની વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ત્યારે આ યુવકને પોતાની જીપ સળગાવવી ભારે પડી હતી. રાજકોટ પોલીસે જીપને જાહેરમાં સળગાવનાર ઈન્દ્રજીતસિંહ જાડેજાની અટકાયત કરી છે.
Sep 3,2019, 13:41 PM IST
કાર અકસ્માત
સોજિત્રા રોડ પર ખતરનાક અકસ્માત, જુઓ CCTV ફૂટેજ
આણંદના સોજીત્રા રોડ પર 4 દિવસ પહેલા એક કાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ડીવાઇડર સાથે અથડાયા બાદ ફંગોળાઇને દૂર જતા આગા લાગી હતી. આગમાં કાર ચાલક બળીને ભડથું થઇ ગયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
Mar 13,2019, 17:20 PM IST
આણંદ
ચાલક કાર મૂકીને ભાગ્યો ન હોત, તો આગમાં બળીને ભડથુ થયો હોત....Video
આણંદના નાવલી અને નાપાડ રોડ વચ્ચે અલ્ટો કારમાં અચાનક આગ લાગી હતી. ચાલુ કારમાં આગ લાગતા ચાલક તરત સતર્ક થઈ ગયો હતો, અને કાર સાઈડ ઉપર મૂકી નીચે ઉતારી પડ્યો હતો. જેથી તેનો જીવ બચી ગયો હતો. તો બીજી તરફ આ ઘટનાને પગલે ફાયર વિભાગ તરત પહોંચી ગયુંહ તું. કારમાં ગેસનો બોટલ ફાટતા પહેલા ફાયર દ્વારા પાણીના મારથી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. સદનસીબે કોઈ જાન હાનિ થઈ ન હતી.
Mar 10,2019, 14:00 PM IST
youth death
વડોદરાઃ કારમાં આગ લાગતા બિલ્ડર યુવાન આગમાં ભડથું
પ્રાપ્ત વિગત અનુસાર શહેરના ખાનપુર ગામ પાસેથી સવારે 11 વાગ્યાન આસપાસ બિલ્ડર મિહિર પંચાલ પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો.
Nov 20,2018, 17:25 PM IST
કારમાં આગ
અમદાવાદના કર્ણાવતી ક્લબ પાસે કારમાં આગ, બે મહિલાનો બચાવ
અમદાવાદના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા એસ જી હાઇવે પર આજે સવારે અચાનક એક હોન્ડાસીટી કારમાં આગ લાગી હતી. કારમાં સવાર બે મહિલાનો આબાદ બચાવ થયો હતો.
Sep 20,2018, 11:46 AM IST
સુરત
સુરતમાં સીએનજી પમ્પમાં કારમાં આગ લાગતાં નાસભાગ
કર્મચારીઓ સમયસુચક્તા વાપરી સળગતી કારને ધક્કો મારી પમ્પથી દૂર લઈ ગયા
Aug 23,2018, 22:33 PM IST
Trending news
ahmedabad municipal corporation
અમદાવાદનો વધુ એક બ્રિજ આવ્યો વિવાદમાં, બ્રિજમાં લાઈટ મુકવાનું રહી ગયું
Shani Gochar
Shani Gochar 2025: શનિની કૃપાથી આ 3 રાશિઓને મળશે કુબેરનો ખજાનો, થશે છપ્પરફાડ ધનલાભ!
Municipal Corporations
નવી 9 મહાનગર પાલિકાની જાહેરાત બાદ રાજ્ય સરકારે મ્યુનિસિપલ કમિશનરની કરી નિમણૂંક
US Firing
નવા વર્ષની ઉજવણીમાં છવાયો માતમ, પાર્ટી કરી રહેલા લોકો પર ટ્રક ચઢાવી કર્યું ફાયરિંગ
Ahmedabad Civil hospital
અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળ્યું સ્કિન ડોનેશન, જરૂરીયાતમંદ દર્દીને મળશે મદદ
banaskantha
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કહી ખુશી તો કહી ગમનો માહોલ, રાજકારણમાં પણ આવ્યો ગરમાવો
આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ
આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ, જેને એકવાર લગાવવા માટે લેવી પડશે લોન!
lifestyle
શિયાળાની ઋતુમાં રહેવા માંગો છો તંદુરસ્ત, તો ખાવાનું શરુ કરી દો આ 10 સૂપર ફૂડ્સ
municipalities
ગુજરાતમાં 9 નપાને મળ્યો મનપાનો દરજ્જો, જાણો ત્યાં રહેતા લોકોને ફાયદો થશે કે નુકસાન
Bael Patra
સવારે ખાલી પેટ ખાઈ લો આ પાન, ફાયદાઓ જાણીને ચોંકી જશો; આ લોકો માટે છે અમૃત!