हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઓનલાઈન સ્ટડી
ઓનલાઈન સ્ટડી News
Ahmedabad
દીકરીને એકલી રૂમમા મૂકવી ભારે પડી, ઓનલાઈન અભ્યાસને બદલે ન્યૂડ વીડિયો બનાવીને ઈન્સ્ટા
જ્યારથી કોરોના શરૂ થયો છે, ત્યારથી બાળકોનો અભ્યાસ લેપટોપ અને મોબાઈલની સ્ક્રીનમાં કેદ થઈ ગયો છે. ઓનલાઈન અભ્યાસ (online study) ને કારણે બાળકોનું ફોકસ ખોવાયું છે. બાળકોનું ધ્યાન ભણવામાં લાગતુ નથી. ને બીજી તરફ હાથમાં ઈન્ટરનેટની દુનિયા આવી જતા બાળકો ભણવાને બદલે અન્ય ખરાબ આદતોના રવાડે ચઢી જાય છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) માં વાલીઓને આંખ ખોલતો કિસ્સો સામે આવ્યો છે. જે પણ સાંભળે તેના પગ પરથી જમીન સરકી જાય તેવો આ કિસ્સો છે. પોતાની દીકરી ઓનલાઈન ભણવાને બદલે શું કરે છે જાણીને એક પેરેન્ટ્સ તો આઘાતમાં સરી ગયા હતા.
Aug 28,2021, 12:36 PM IST
Ahmedabad
ગુજરાતી યુવકે બનાવ્યું એવુ ડિવાઈસ, જે તમારા કમ્પ્યૂટરને સાયબર એટેકથી બચાવશે
કોરોનાના મહામારીમાં વર્ક ફ્રોમ હોમ કામનો મહત્વપૂર્ણ વિકલ્પ બન્યો છે. તેમજ બાળકોએ સ્કૂલનો અભ્યાસ ઓનલાઈન કરવો પડી રહ્યો છે. એવામાં કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ સાથે ઈન્ટરનેટ કનેક્ટિવિટી સતત હોવાથી સાયબર સિક્યોરિટી (cyber security) નો ખતરો હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે. આ સમય દરમિયાન અનેક સાયબર ગુનાઓ નોંધાયા પણ ખરા. પરંતુ સાયબર ગુના (cyber crime) ઓને અટકાવી શકાય ફ્રોડ વેબસાઇટની ઓળખ થાય અને તે તમારા કમ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલમાં ખુલે જ નહીં તેવું ડીવાઇઝ એક વિદ્યાર્થી દ્વારા તૈયાર કરાયું છે.
Jul 17,2021, 13:10 PM IST
Trending news
education department
Government Job: ગુજરાત સરકાર 10 હજાર કાયમી શિક્ષકોની ભરતી કરશે! જાણો કોને મળશે મોકો
Zaheer Iqbal
Sonakshi Sinha: સોનાક્ષી સિંહા સતત શેર કરી રહી છે હનીમૂનના ફોટો અને વીડિયો, જુઓ
stock market
બજાર ઓલટાઈમ હાઈ પર ખુલ્યા, સેન્સેક્સ 80,000 પાર, કમાણી માટે એક્સપર્ટ્સનું સૂચન જાણો
Bhringraj
રાત્રે પલાળી સવારે માથામાં લગાડો આ વસ્તુ, 20 મિનિટમાં મૂળમાંથી સફેદ થઈ જશે એકેએક વાળ
business sector
બજેટ પહેલાં ફરી થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો? જાણો શું છે લેટેસ્ટ ભાવ
lucky rashi
વર્ષ 2025ની આ હશે સૌથી ભાગ્યશાળી રાશિઓ, જે ઈચ્છા કરશો તે મળશે, ચારેકોરથી સફળતા મળશે
Hathras Stampede
121ના મોત માટે કોણ જવાબદાર? FIRમાં સેવાદારો પર દોષનો ટોપલો ઢોળાયો
Stress
Stress: વધારે પડતી ચિંતા કરવાની આદત સંબંધ ખરાબ કરે તે પહેલા આ રીતે મેનેજ કરો સ્ટ્રેસ
Mango
Mango In Monsoon: અનહદ ભાવતી હોય તો પણ વરસાદ પડે પછી ન ખાવી કેરી, જાણી લો કારણ
Budget 2024
કરોડો પગારદાર કર્મચારીઓ માટે મોટા સમાચાર, 10 વર્ષ બાદ બજેટમાં થઈ શકે છે આ જાહેરાત