हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઓગસ્ટ
ઓગસ્ટ News
Bangladesh Crises
ઓગસ્ટ મહિનાનો પ્રભાવ જ એવો છે કે આ મહિનો દુનિયાની મોટી ક્રાંતિ સર્જાઈ છે
Bangladesh Crises : બાંગ્લાદેશમાં હિંસા બાદ ઓગસ્ટ મહિનાના ઈતિહાસ પર નજર કરીએ તો માલૂમ પડશે કે આ મહિનો ક્રાંતિકારી મહિનો કહેવાય છે, જેણે અનેક આંદોલનોને જન્મ આપ્યા હતા
Aug 6,2024, 16:54 PM IST
Astrology News
ઓગસ્ટમાં સૂર્ય સાથે ખતરનાક યુતિ કરશે રાહુ અને શનિ! આ 4 રાશિવાળાના જીવનમાં આવશે ભૂકંપ
Grah Gochar: ઓગસ્ટ મહિનામાં મંગળ અને બુધ સહિત અનેક ગ્રહોનું સંક્રમણ થવાનું છે. 5 ઓગસ્ટના રોજ બુધ સિંહ રાશિમાં પાછળ રહેશે. આ પછી 16 ઓગસ્ટે સૂર્ય પણ સિંહ રાશિમાં સંક્રમણ કરશે. આ પછી, 22 ઓગસ્ટે બુધ તેની પૂર્વવર્તી સ્થિતિમાં કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ પછી 28 ઓગસ્ટે બુધ કર્ક રાશિમાં સીધો જશે. તે જ સમયે શુક્ર 24 ઓગસ્ટે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જેને લીધે જીવનમાં ઘણાં બદલાવ આવશે.
Jul 22,2024, 15:31 PM IST
પેટ્રોલનો ભાવ
દોઢ મહિના બાદ પેટ્રોલના ભાવમાં વધારો, ડિઝલનો ભાવ યથાવત; જાણો કેટલો થયો વધારો
પેટ્રોલ (Petrol)ના ભાવમાં રવિવારના લગભગ દોઢ મહિના બાદ સામાન્ય વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ડિઝલ (Diesel)ની કિંમતમાં કોઇ ફેરફાર થયો નથી. ક્રૂડ ઓઇલ વેચતી કંપનીઓએ દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 14 પૈસા જ્યારે કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં 12 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે.
Aug 16,2020, 20:07 PM IST
બેંક હોલીડે
જુલાઇમાં આટલા દિવસ બેંક રહેશે બંધ, પહેલાં પતાવી દો તમારા જરૂરી કામ
તમામ સરકારી અને ખાનગી બેંકોમાં કેટલીક રજાઓ અનિવાર્ય છે. મહિનામાં આગામી તમામ રવિવાર અને બીજા શનિવારે બેંક બંધ રહેશે. આ મુજબ 5, 11, 12, 19, 25 અને 26 જુલાઇના રોજ શનિવાર અને રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે.
Jun 29,2020, 14:02 PM IST
કોરોના વાયરસ
હજી વધુ તબાહી મચાવી શકે છે Coronavirus! ઓગસ્ટમાં ચરમસીમાએ હશે
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (IMCR) દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઓગસ્ટમાં કોરોના વાયરસ (Coronavirus) તેના ટોચ પર હશે. કોરોના મહામારીના કારણે ભારતમાં નવેમ્બર સુધી સઆઈસીયૂ બેડ્સ પુરા થઈ શકે છે. અભ્યાસમાં તે પણ દાવો કરવામાં આવ્યો છે કે, દેશમાં 25 લાખ કરોડ માત્ર કોરોના વાયરસનો સામનો કરવામાં ખર્ચ થઈ શકે છે. કોરોના વાયરસ માટે હાલ કેન્દ્ર સરકારે 15 હજાર કરોડનું ફંડ રાખ્યું છે. 25 લાખ કરોડનું અનુમાન તેનાથી ધણું આગળ નીકળી રહ્યું છે.
Jun 15,2020, 20:39 PM IST
રિલાયન્સ જિયો
Reliance Jio યૂજર્સની સંખ્યા વધી, ઓગસ્ટમાં જોડાયા 84 લાખ નવા યૂઝર્સ
TRAI ના રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે Jio ની પ્રતિદ્વંદી કંપની Airtel ઓગસ્ટ મહિનામાં ખૂબ નુકસાન થયું કારણ કે 5 લાખ Airtel યૂજર્સ કંપનીને છોડીને હવે Jio ના ગ્રાહક બની ગયા છે.
Oct 19,2019, 15:59 PM IST
ફ્રેન્ડશીપ ડે
યુવાનોએ કરી અનોખી રીતે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી, ફ્રીમા બાળકોને આપ્યું શિક્ષણ
ગાયત્રી મંદિરમાં નિશુલ્ક 70 જેટલા સ્લમ વિસ્તારના બાળકોને ટ્યુશન કરાવવામાં આવે છે. આ બાળકો સાથે ચેમ્બર્સ ઓફ હેપીનેસના યુવાન મિત્રોએ આજે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરી હતી. જેમાં બાળકો સાથે અલગ અલગ રમત પણ રમી હતી. તો બાળકોએ કરેલા ધ્યાન અને પ્રાર્થનાથી યુવાનો પણ અભિભૂત થયા હતા અને પોતાની ખુશીઓ વ્યક્ત કરી હતી.
Aug 4,2019, 23:28 PM IST
બેંક
ઓગસ્ટમાં આટલા દિવસ બંધ રહેશે બેંક, પ્લાનિંગ પહેલાં જાણો લો આ લિસ્ટ
આજે ઓગસ્ટ મહિનાની 2 તારીખ છે. આ મહિને સ્વતંત્રતા દિવસ, રક્ષા બંધન, બકરી ઇદ, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને પારસી ન્યૂ ઇયર સહિત ઘણા એવા અવસર છે જ્યારે બેંકોની રજા રહેશે. આ રજા રાજ્યો અનુસાર અલગ-અલગ થઇ શકે છે. એવું જરૂરી છે કે તમે બેંકનો કોઇપણ પ્લાન કરતાં પહેલાં ઓગસ્ટ મહિનામાં આવનાર રજાઓ વિશે જાણકારી લઇ લો. તેનાથી તમારું કામ તો સરળ થઇ જશે, સાથે જ આ મહિનાનું પ્લાનિંગ પણ યોગ્ય રીતે કરી શકો છો.
Aug 2,2019, 10:32 AM IST
જામનગર
જામનગર: રંગમતી નદીના પટમાં ઐતિહાસિક લોકમેળાની તૈયારી થઇ શરૂ
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જામનગરમાં શ્રાવણી અને જન્માષ્ટમી લોકમેળાનું આયોજન ફરીથી જામનગર મહાનગરપાલિકાના નેજા હેઠળ થવા જઈ રહ્યું છે. ત્યારે આ વર્ષે પણ જામનગરના રંગમતી નદીના પટ અને પ્રદર્શન ગ્રાઉન્ડ એમ બે સ્થળો પર પરંપરાગત લોક મેળાઓનું આયોજન ઓગસ્ટ મહિનામાં કરવામાં આવ્યું છે. જેના માટે મનપાની સ્થાયી સમિતિએ નિર્ણય લઈ લીધો અને હવે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Jul 6,2019, 22:08 PM IST
96%
જૂનથી ઓગસ્ટ વચ્ચે 96 ટકા વરસાદ પડવાની આગાહી, જુઓ વિગત
આગામી ચોમાસું રહેશે સામાન્ય , જૂનથી ઓગસ્ટ વચ્ચે 96 ટકા વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી
Apr 15,2019, 18:45 PM IST
Trending news
Vitamin D
શિયાળામાં વિટામિન Dની કમીને સૂર્યપ્રકાશથી કરો પૂરી, જાણો તેને લેવાનો યોગ્ય સમય
Ahmedabad crime branch
અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર, વધુ એક વ્યક્તિ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયો
Rape case
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Bhartiya Janata Party
મહારાષ્ટ્રમાં મહાવિજય બાદ CM પર સસ્પેન્સ, શિંદેને ફરી મળશે કમાન કે ફડણવીસને?
Sayani Gupta
'કટ બોલ્યા પછી પણ તે મને Kiss કરતો રહ્યો...' સયાની ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો
Helmet
યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ વગર આવે છે વિદ્યાર્થીઓ
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર