हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એરપોર્ટ ઓથોરિટી
એરપોર્ટ ઓથોરિટી News
breaking news
આ રીતે પણ લોકો દુબઈથી અમદાવાદમાં ઘૂસાડે છે સોનું! પૂછપરછમાં અનેક મોટા ખુલાસા
દુબઈ શારજહાથી ગેરકાયદેસર રીતે અમદાવાદમાં સોનું ઘુસાડવાના રેકેટનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દુબઈ શાહજહાંથી ગેરકાયદેસર રીતે સોનું લાવી રહેલા એક કેરિયર તેમજ અન્ય 4 આરોપીઓની ધરપકડ કરી છે.
Apr 5,2024, 17:00 PM IST
Ahmedabad airport
આજથી 50 વર્ષ માટે અમદાવાદ એરપોર્ટ અદાણીના હવાલે
આજે 7 નવેમ્બરે અમદાવાદ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપને સોંપાયું છે. આજથી અદાણી ગ્રૂપ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડનું 50 વર્ષ માટે સંચાલન કરશે. શુક્રવારની મધ્યરાત્રિથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Ahmedabad airport) નું સંચાલન અદાણી ગ્રૂપે (adani group) પોતાના હાથમાં લઈ લીધું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ શુક્રવારે એક નિવેદનમાં આ માહિતી આપી છે. તો આ માટે અમદાવાદ એરપોર્ટને શણગારવામાં આવ્યું છે. ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ અને કાર્ગો એરિયામાં પણ અદાણી ગ્રૂપના પોસ્ટર પણ લાગાવવામાં આવ્યા છે.
Nov 7,2020, 10:59 AM IST
Ahmedabad airport
AMCની નોટિસ, ‘અદાણીને અમદાવાદ એરપોર્ટ સોંપતા પહેલા બાકી રહેતો કરોડોનો ટેક્સ ભરો...’
Nov 6,2020, 15:02 PM IST
Ahmedabad airport
બોડી બામણીનું ખેતર સમજીને એરપોર્ટ પર ચઢી આવતા વાંદરાઓને ભગાડવા કમાલનો ઉપાય
અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) ના રનવે પર તમને રીંછ દોડતો દેખાય તો નવાઈ ન પામતા. રનવે પર આ રીંછ અહીં તહી દોડતુ દેખાશે. પણ, તમને જણાવી દઈએ આ કોઈ રિયલ રીંછ નથી. માનવ શરીર પર પહેરાયેલ રીંછનું મ્હોરુ છે. વાંદરાઓનો ત્રાસ અને આતંક અનેક વિસ્તારોમાં વધતો જઈ રહ્યો છે. આને કારણે સામાન્ય લોકો મુશ્કેલીમાં મૂકાઈ જતા હોય છે. ત્યારે આ આતંક અમદાવાદ એરપોર્ટ પર ઘણો વધી ગયો છે. વાંદરાને ભગાડવા એરપોર્ટ ઓથોરિટી માટે મોટી ચેલેન્જ હતી. ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી વાંદરાને ભગાડવાનો અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. રીંછ બનીને એક વ્યક્તિ રનવે પર અને વાંદરાની પાછળ દોડે છે.
Feb 5,2020, 21:23 PM IST
air india
VIDEO: એર ઈન્ડિયાની ફ્લાઇટમાં મારામારી, દરવાજો તોડવાની ધમકી
ગુરૂવારે તેની દિલ્હી-મુંબઈ ઉડાનમાં ટેકનિકલ સમસ્યાને કારણે મોડું થયું હતું. એક એરલાઇન અધિકારીએ જણાવ્યું કે, ગુરૂવારે ટેકનિકલ ખામીને કારણે દિલ્હી-મુંબઈની ફ્લાઇટ મોડી થઈ હતી.
Jan 4,2020, 21:08 PM IST
Trending news
Kankaria carnival
કાલથી શરૂ થશે કાંકરિયા કાર્નિવલ, આ કલાકારો 7 દિવસ સુધી લોકોને મનોરંજન કરાવશે
gujarat government
આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આ 3 અધિકારીઓ સામે ચાલ્યો સરકારનો દંડો, અપાઈ નિવૃત્તિ
astrology
કામ થતા-થતા અટકી જાય છે તો ધારણ કરો આ માળા! મદદ કરવા દોડી આવશે ભગવાન વિષ્ણુ
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર, ભારત-પાક વચ્ચે દુબઈમાં થશે 'મહાસંગ્રામ'
Business
વર્ષો પહેલા ભારતમાં બેન થયેલી કંપની, હવે અંબાણીના કારણે પરત ફરશે ચાઈનીઝ કંપની Shien!
gujarat
પ્રોજેક્ટ સેતુની મદદથી ડિજિટલ ગવર્નન્સમાં ગુજરાતે સેટ કર્યો બેંચ માર્ક, જાણો વિગત
BSNL
BSNL યુઝર્સની બલ્લે-બલ્લે,કંપની મફતમા આપશે OTT પ્લેટફોર્મ;Jio-Airtelની વધશે મુશ્કેલી
Ambedkar controversy
બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરનાર બે લોકોની ધરપકડ, ત્રણ ફરાર, લોકોમાં ભારે રોષ
Women
પતિને ઈશારા પર નચાવતી હોય છે આ રાશિની મહિલાઓ, મહારાણીની જેમ જીવે છે જીવન!
Whatsapp
WhatsApp પર આવ્યું ગજબનું ફીચર, હવે કેમેરાની મદદથી કરી શકશો આ કામ, જાણો કેવી રીતે...