हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અયોધ્યા ચુકાદો
અયોધ્યા ચુકાદો News
Lucknow
અયોધ્યા ચુકાદા અંગે મુસ્લિમ પક્ષ સુપ્રીમમાં દાખલ કરશે પુર્નવિચાર અરજી
મુસ્લિમ પક્ષકારોએ શનિવારે અયોધ્યા મુદ્દે આવેલા સુપ્રીમ કોર્ટનાં ચુકાદા પર રિવ્યુ પિટિશન દાખલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય લખનઉ ખાતે ઇસ્લામિક શિક્ષણ કેન્દ્ર દારુલ ઉલૂમ નદવાતુલ ઉલેમા (નદવા કોલેજ)માં બેઠકમાં લેવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર આ એક અનૌપચારિક બેઠક હતી, જેમાં મુસ્લિમ પક્ષનાં અનેક મોટા ચહેરાઓ પણ હાજર રહ્યાહ તા. સુપ્રીમ કોર્ટનાં નિર્ણય અંગે રિવ્યુ પિટિશન દાખલ કરવા અંગે સંમતી વ્યક્ત કરી હતી. આ દરમિયાન પક્ષકારો પાસે વકીલાતનામા અંગે હસ્તાક્ષર પણ કરાવવામાં આવ્યા હતા.
Nov 16,2019, 23:36 PM IST
Ayodhya Verdict
Ayodhya Verdict : 929 પાનાનાં ચુકાદામાં 5માંથી એક જજે ઉમેર્યા હતા 116 પાના
આમ, સુપ્રીમ કોર્ટનો સંપૂર્ણ ચુકાદો કુલ 1045 પાનાંનો થયો છે. જેમાં 116 પાનામાં હિન્દુ ધર્મની શ્રદ્ધાનો ઉલ્લેખ કર્યો છે.
Nov 10,2019, 0:09 AM IST
uma bharti
અયોધ્યા ચુકાદા બાદ ઉમા ભારતી બોલ્યા- અડવાણીના ચરણોમાં માથું ટેકવીશ
અયોધ્યા (Ayodhya) રામ મંદિર (Ram Mandir) વિવાદ કેસમાં (Ayodhya Case) સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેને આવકારતાં ભાજપના દિગ્ગજ નેતા ઉમા ભારતીએ (Uma Bharti) કહ્યું કે, સૌથી પહેલા હું અડવાણીના ચરણોમાં માથું ટેકવીશ.
Nov 9,2019, 16:31 PM IST
અયોધ્યા કેસ
Ayodhya Verdict LIVE BLOG: અયોધ્યા ચુકાદો, જાણો પળે પળની UPDATE
અયોધ્યા કેસ (Ayodhya Case) મામલે સુપ્રીમ કોર્ટ (Supreme Court) આજે ઐતિહાસિક ચુકાદો આવશે. ચીફ જસ્ટિસ રંજન ગોગાઇ, જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ એસ અબ્દુલ નજીરની અધ્યક્ષતાવાળી બંધારણની પીઠ રામ મંદિર વિવાદ મામલે આજે પોતાનો ચુકાદો આપશે.
Nov 9,2019, 16:18 PM IST
Big News
BIG News : સમગ્ર દિવસનાં મહત્વનાં સમાચાર જે તમારે જાણવા છે જરૂરી...
BIG News : સમગ્ર દિવસનાં મહત્વનાં સમાચાર જે તમારે જાણવા છે જરૂરી. તેવા તમામ મહત્વનાં સમાચારનું સચોટ અને તલસ્પર્શી અભ્યાસનો અર્ક આપતું એક માત્ર સમાચાર બુલેટિન
Nov 8,2019, 22:40 PM IST
અયોધ્યા ચુકાદો
અયોધ્યા મુદ્દે સૌથી મોટા સમાચાર: આવતી કાલે આવશે ચુકાદો...
અયોધ્યા મુદ્દે સૌથી મોટા સમાચાર: આવતી કાલે ચુકાદો આવશે. જો કે ચુકાદાને ધ્યાને રાખી ન માત્ર અયોધ્યા પરંતુ સમગ્ર દેશમાં ખુબ જ કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
Nov 8,2019, 22:30 PM IST
Ayodhya Verdict
અયોધ્યા વિવાદ: શાંતિ જળવાય તે હેતુથી સુરતમાં અનોખુ હસ્તાક્ષર અભિયાન
રામ જન્મભૂમિ અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે સરકારથી માંડીને સંસ્થાઓ સૌહાર્દ જળવાઇ રહે તેવા પ્રયાસો કરતા હતા
Nov 7,2019, 18:38 PM IST
supreme court
અયોધ્યા વિવાદ : ચુકાદાની તારીખ નજીક આવતા જ કલમ 144 લાગુ,સુરક્ષાદળોનો ખડકલો
રામજન્મભુમિ વિવાદનો ચુકાદો આવવાનો છે ત્યારે કલમ 144 લાગુ, મોટા પ્રમાણમાં સુરક્ષાદળોનો ખડકલો કરી દેવાયો, ફરીએકવાર જમ્મુ કાશ્મીર જેવી કડક વ્યવસ્થા
Oct 14,2019, 7:43 AM IST
Trending news
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો
Ahmedabad
CA ફાઇનલ પરીક્ષામાં અમદાવાદની યુવતીએ કર્યો કમાલ, ઓલ ઈન્ડિયામાં બીજું સ્થાન મેળવ્યું