हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અબુ બકર અલ બગદાદી
અબુ બકર અલ બગદાદી News
અબુ બકર અલ બગદાદી
આ મહિલા કરશે બગદાદી અને ISISના અનેક રહસ્યોનો પર્દાફાશ, જાણો કોણ છે
તુર્કીએ ISIS લીડર બગદાદીની બહેન (રસમિયા અવદ)ને સીરિયાના ઉત્તરી શહેર એઝાઝથી પકડી છે. આ સાથે જ તેના પતિ અને વહુની પણ ધરપકડ કરાઈ છે.
Nov 5,2019, 13:07 PM IST
અબુ બકર અલ બગદાદી
ચોરી કરીને મેળવ્યાં હતાં બગદાદીના અન્ડરવેર, આ રીતે થઈ મૃતદેહની ઓળખ
અમેરિકી સુરક્ષા દળોએ ઈસ્લામિક સ્ટેટના ચીફ આતંકી અબુ બકર અલ બગદાદીના ગુપ્ત ઠેકાણાની માહિતી આપનારા બાતમીદારે તેના મોત બાદ મૃતદેહના ડીએનએ ટેસ્ટમાં પણ ખુબ મદદ કરી.
Oct 29,2019, 14:32 PM IST
અમેરિકા
ખૂંખાર બગદાદીને અમેરિકી કમાન્ડોએ દોડાવી દોડાવીને માર્યો, જાણો ખાતમાની ઈનસા
સીરિયાના ઈદલિબ પ્રાંતના આંતરિયાળ ગામ બારિશામાં લોકોને શનિવારે રાતે શોરબકોર સંભળાયો. થોડીવારમાં સ્પષ્ટ થઈ ગયું કે આ મિલેટ્રી મુવમેન્ટ છે. પરંતુ આ રોજ થતી લડાઈ નથી. પરંતુ ઓટોમેટિક ગનની દુનિયામાં દહેશત નાખનારા આઈએસના આતંકી હથિયાર પડતા મૂકી ચૂક્યા હતાં. ડેઈલી મેઈલના એક રિપોર્ટ મુજબ ઈસ્લામિક સ્ટેટના હથિયારબંધ આતંકીઓ માટે અમેરિકાનો આ સરપ્રાઈઝ એટેક ચોંકાવનારો હતો. અહીં અમેરિકી સૈનિકો હાઈ પ્રોફાઈલ આતંકી અબુ બકર અલ બગદાદીની શોધ કરતા પહોંચ્યા હતાં.
Oct 28,2019, 13:21 PM IST
અબુ બકર અલ બગદાદી
નિર્દોષોના ગળા કાપીને વિકૃત આનંદ લેનારા આતંકવાદી બગદાદીની કેવી હતી છેલ્લી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું કે ઈસ્લામિક સ્ટેટનો આતંકવાદી ચીફ અબુ બકર અલ બગદાદી સીરિયામાં અમેરિકી ઓપરેશનમાં માર્યો ગયો છે. બીબીસીના રિપોર્ટ મુજબ ટ્રમ્પે કહ્યું કે સ્પેશિયલ ફોર્સની એક રેડ દરમિયાન બગદાદીએ પોતાને સ્યુસાઈડ વેસ્ટ પહેરીને ઉડાવી દીધો. તેમણે કહ્યું કે યુએસની સ્પેશિયલ ફોર્સે સાહસિક રાત્રિ રેડ કરી અને શાનદાર રીતે પોતાના મિશનને પૂરું કર્યું. ઈરાકી ન્યૂઝ ચેનલે એક વીડિયો બહાર પાડ્યો છે જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે અમેરિકી બોમ્બવર્ષામાં કેવી રીતે બગદાદીના ચીથરા ઉડી ગયાં.
Oct 28,2019, 6:16 AM IST
Trending news
Bombay train
મુંબઈની લોકલ ટ્રેનમાં જાનવરોની જેમ યાત્રા કરી રહ્યાં છે લોકો, ખુબ શરમજનકઃ હાઈકોર્ટ
health study
દેશના સ્વાસ્થ્ય અંગે ચોંકાવનારો રિપોર્ટ, આળસ બનશે ગંભીર બીમારીનું કારણ
Airtel
જિયો-એરટેલ બાદ હવે વોડાફોન આઈડિયાના પ્લાન થયા મોંઘા, જાણો કેટલો થયો વધારો
Ind vs SA
સેમીફાઈનલની આ 3 ભૂલ ફાઈનલમાં ફાઈનલમાં નહીં કરે તો ટીમ ઈન્ડિયાની જીત પાક્કી!
Agra News
જેના મોતના બદલે મળ્યા 8000000 રૂપિયા, 17 વર્ષ બાદ ગુજરાતમાંથી જીતવો મળ્યો તે યુવક
gujarat
ગુજરાતમાં નવી નક્કોર હોસ્પિટલ ખાઈ રહી છે ધૂળ! આવે છે અનેક દર્દી, પણ નથી ડૉક્ટર....
gujarat
ગુજરાતનું કયું ગામ જે કહેવાય છે દીક્ષાની ખાણ? 160થી 170 લોકોએ અપનાવ્યો સંયમનો માર્ગ
gujarat
ભાજપ નેતાના બર્થ-ડે સેલિબ્રેશન વીડિયોમાં આવ્યો એક નવો જ ખુલાસો! પોલીસે કરી સ્પષ્ટતા
gujarat
ખરા અર્થમાં છે 'ચેસર', દુપટ્ટાની સ્મેલથી નવજાત બાળકની માતાને શોધી, જાણો શું છે ઘટના?
STOCKS TO BUY
Stocks to BUY: સ્વામી રામદેવની કંપનીમાં કમાણીની તક, 3 મહિનામાં છાપી લો પૈસા