हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
114/ 2
(25)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અંજલી બેન રૂપાણી
અંજલી બેન રૂપાણી News
Chief minister
રાજ્યના સમસ્ત મહાજન દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીની રજત તૂલા કરવામાં આવી
મુખ્યમંત્રીની અબોલ પશુ જીવો પ્રત્યે આગવી સંવેદના :- રજત તૂલામાં મળેલી ૮૫ કિ.ગ્રા ચાંદી રાજ્યની પાંજરાપોળોના મૂંગા પશુધનના કલ્યાણ કામો માટે ઉપયોગમાં લેવા અર્પણ કરી. જિવદયા- કરૂણા- અનુકંપાના ગુજરાતના સંસ્કાર વારસાની ધરોહર વધુ પ્રબળ બનાવી સૌ જીવોના કલ્યાણ ભાવથી સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ દ્વારા ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવું છે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. સૌ જિવોને અભયદાનની શાસન કર્તાની નૈતિક ફરજ આ સરકારે દાયિત્વ સંભાળ્યુ ત્યારથી કાયદાની મર્યાદામાં રહીને નિભાવી છે. રાજ્યની પાંજરાપોળોને આત્મનિર્ભર બનાવવા આ વર્ષના બજેટમાં ૧૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. કરૂણા અભિયાન - ૩૫૦ ફરતા પશુ દવાખાના, બન્નીમાં ઘાસ ઉગાડવાના મોટા પ્રોજેક્ટ જેવા જિવ દયા કામોથી જીવો-જીવવા દોની સંસ્કૃતિ ઉજાગર કરી છે. ગૌ વંશ હત્યા સામેનો કાયદો વધુ કડક બનાવી ગૌ વંશ હત્યારાઓને ૧૪ વર્ષ સુધીની કેદની સજા એક માત્ર ગુજરાતમાં જ થાય છે.
Mar 29,2021, 23:48 PM IST
Trending news
Good news
ગુજરાતના ખેડૂતોને નવું વર્ષ ફળશે, ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત, આ તારીખથી થશે
health
ઠંડીમાં વધુ સમય સુધી તડકામાં બેસી રહો છો થઈ જજો સાવધાન, થઈ શકે સ્કિન કેન્સર
Itchy Skin
Itchy Skin: શિયાળામાં સ્કિનની ખંજવાળથી રાહત અપાવશે આ 5 દેશી નુસખા
health
પ્રોટીન જોઈએ છે, માંસ-મચ્છી અને ઈંડાથી છે તકલીફ? તો માર્કેટથી ખરીદી લાવો આ 5 વેજ ફૂડ
big decision
ગુજરાતની જનતાની સુવિધા માટે દાદાની સરકારનો મોટો નિર્ણય, મંજૂર કર્યા 131 કરોડ
Pradhan Mantri Awas Yojana 2.0
₹25 લાખ સુધીની હોમ લોન પર વ્યાજ સબસિડી, મિડલ ક્લાસ માટે મોદી સરકારની સ્કીમ
astrology
મની પ્લાન્ટના છોડમાં શુક્રવારના દિવસે કરો આ ટોટકો, શનિવારના દિવસે બદલાઈ જશે નસીબ!
Smart meter
સ્માર્ટ મીટરના ગ્રાહકો માટે સરકારે કરી ફાયદાની જાહેરાત, મળશે આટલા ટકા રિબેટ
icc Champions Trophy 2025
ભારત આગળ ઝૂક્યું પાકિસ્તાન, ચેમ્પિયન્સ ટ્રોફીના હાઇબ્રિડ મોડલ પર ICCની મોહર
Agriculture
આ ખેતી કરનારાઓ માટે ગુજરાત સરકારે જાહેર કરી મોટી સૂચના, પાક બચાવવો હોય તો આટલું કરજો