हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Yogi cabinet
Yogi cabinet News
yogi adityanath
યોગી સરકાર 2.0 ના મંત્રીઓની બેચેની વધી, આજે થશે વિભાગોની વહેંચણી!
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની બીજી સરકારના મંત્રીમંડળમાં 31 નવા ચહેરાઓને સમાવવામાં આવ્યા છે, જ્યારે ગત સરકારની ટીમમાંથી 21ને ફરીથી સ્થાન આપવામાં આવ્યું છે. વર્ષ 2024ની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નવા મંત્રીમંડળમાં અનુભવી અને યુવા નેતાઓ વચ્ચે સંતુલન જાળવવામાં આવ્યું છે.
Mar 27,2022, 8:31 AM IST
UP Female Ministers
યોગી 2.0 માં 'નારી શક્તિ', જાણો કોણ છે UP સરકારમાં મંત્રી બનનારી 5 મહિલા
લખનઉ: ઉત્તર પ્રદેશમાં પ્રચંડ જીત બાદ ભારતીય જનતા પાર્ટી તરફથી આજ ફરી યોગી આદિત્યનાથે પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા. યોગીની સાથે 52 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા. આ 52 મંત્રીઓમાં 5 મહિલાઓ સામેલ છે. તમને જણાવી દઈએ કે આ સમયે UP માં રાજ્યપાલ પણ મહિલા છે, જે આનંદીબેન પટેલ છે. આવો જાણીએ આ મહિલાઓ વિશે જેમના પર યોગી આદિત્યનાથે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Mar 25,2022, 20:56 PM IST
Yogi cabinet
8 બ્રાહ્મણ, 8 દલિત, 6 રાજપૂત... જાણો યોગી 2.0 મંત્રીમંડળનું આ છે જાતિગત સમીકરણ
વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ યોગી આદિત્યનાથે શુક્રવારના સતત બીજીવખત મુખ્યમંત્રી પદના શપથ લીધા. લખનઉના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં એક ભવ્ય સમારોહમાં યોગીએ 52 મંત્રીઓ સાથે શપથ લીધા. યોગી મંત્રીમંડળમાં સંતુલન સાધવાનો ભાજપનો પ્રય્તન સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે.
Mar 25,2022, 19:27 PM IST
UP Cabinet Ministers List
યોગી કેબિનેટના સંભવિત મંત્રીઓની સંપૂર્ણ યાદી, આ નેતાઓને મળી શકે છે બીજો મોકો!
Yogi cabinet possible ministers: યોગી આદિત્યનાથ શુક્રવારે 25 માર્ચ, 2022ના રોજ સાંજે 4 વાગ્યાની આસપાસ યુપીના સીએમ તરીકે બીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યોગી સરકારના કેબિનેટ 2.0માં 2 ડઝન કેબિનેટ મંત્રીઓ હોઈ શકે છે.
Mar 24,2022, 21:20 PM IST
Yogi cabinet
CM યોગીએ નવા મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી, જિતિન પ્રસાદને મળી આ જવાબદારી
UP Cabinet: રવિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું. જેમાં સાત નવા મંત્રીઓને શપથ અપાવવામાં આવ્યા હતા.
Sep 27,2021, 23:16 PM IST
Yogi Cabinet Expansion
UP: Yogi Cabinet નો જલદી થશે વિસ્તાર, બનાવવામાં આવશે નવા 6 મંત્રી
ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર ખુબ જલદી મંત્રીમંડળનો વિસ્તાર કરવા જઈ રહી છે. આ વખતે 6 નવા મંત્રીઓને કેબિનેટમાં જગ્યા આપવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણયથી જાતીય સમીકરણ ફિટ કરવામાં મદદ મળશે.
Jul 24,2021, 19:35 PM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી