हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
yearender 2023
Yearender 2023 News
Top 10 Richest Woman
Year Ender 2023: મળો ભારતની ટોપ 10 અમીર મહિલાઓને, જાણો કોની પાસે છે કેટલી સંપત્તિ
Top 10 Richest Woman in India 2023: વર્ષ 2023 સમાપ્ત થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આ વર્ષે ઘણું બદલાયું છે. તે જ સમયે, ઘણા લોકો અમીરોની યાદીમાં સામેલ થઈ ગયા છે અને ઘણા લોકો યાદીમાંથી બહાર પણ થઈ ગયા છે. આજે અમે તમને દેશની 10 અમીર મહિલાઓનો પરિચય કરાવીશું. ફોર્બ્સની યાદી અનુસાર તેમાં દેશની અનેક મોટી હસ્તીઓ સામેલ છે. આવો જાણીએ કોણ છે દેશની 10 સૌથી અમીર મહિલાઓ-
Dec 23,2023, 17:50 PM IST
Year Ender 2023
Year Ender 2023: દેશના 10 અમીર લોકો, અંબાણી-અદાણી સિવાય આ લોકો પણ છે સામેલ
Top 10 Richest Person of India: ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે. એવામાં દેશના સૌથી ધનિક વ્યક્તિઓની સંપત્તિમાં પણ વધારો થઈ રહ્યો છે. ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી દેશની 10 સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં મુકેશ અંબાણી ટોચ પર છે. તેમની પાસે એશિયામાં પણ સૌથી વધુ સંપત્તિ છે. ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી 2023ની અબજોપતિઓની યાદીમાં ગત વર્ષે 166 ના મુકાબલે આ વખતે 169 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ ફોર્બ્સની રીયલ-ટાઇમ બિલિયોનેર્સની યાદીમાં દેશના ટોચના 10 અબજોપતિઓ વિશે-
Dec 22,2023, 18:15 PM IST
yearender 2023
Year Ender: વર્ષ 2023 માં આ ક્રિપ્ટોકરન્સીએ મચાવી ધમાલ, રોકાણકારોને કરી દીધા માલામાલ
Cryptocurrencies Retrurn: વર્ષ 2023 પૂરું થવાનું છે અને 2024 શરૂ થવાનું છે. ભારત સહિત વિવિધ દેશોમાં ક્રિપ્ટોકરન્સી રોકાણકારો રેગ્યુલેશનની રાહ જોઈ રહ્યા છે. ભારત સરકારે પહેલેથી જ ક્રિપ્ટોકરન્સીથી થતી કમાણી પર 30 ટકા ટેક્સ લાદવાની જાહેરાત કરી છે. એવામાં ક્રિપ્ટોકરન્સી તરફ રોકાણકારોનો ઝોક ઝડપથી વધ્યો છે.
Dec 18,2023, 12:43 PM IST
Year Ender 2023
Year Ender 2023: આ વર્ષે ભૂકંપે હચમચાવી દીધું લોકોનું દિલ, જાણો ટોપ 5 ભૂકંપ વિશે
Year Ender 2023: વર્ષ 2023 સમાપ્ત થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. આ વર્ષે આવી અનેક ગતિવિધિઓ થઈ છે જે હંમેશા યાદ રહેશે. આ વર્ષે સતત ઘણા ભૂકંપ આવ્યા જેણે લોકોના દિલને હચમચાવી નાખ્યા. ભૂકંપને કારણે તુર્કી અને સીરિયામાં સૌથી વધુ અરાજકતા સર્જાઈ હતી. આ કુદરતી આફતમાં 50 હજારથી વધુ લોકોના મોત થયા હતા. આજે અમે તમને 2023ના સૌથી ચર્ચિત ભૂકંપ વિશે જણાવીશું.
Dec 17,2023, 23:10 PM IST
Trending news
35 year old cricketer dies
ક્રિકેટ જગતમાં શોકનો માહોલ! 35 વર્ષીય ક્રિકેટરે દુનિયા છોડી, મોતનુ કારણ છે ચોકાવનારુ
Raj Kundra
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાના ઘરે ED ના દરોડા, પોર્નોગ્રાફી કેસ સંબંધિત છે મામલો
gujarat
ગુજરાતમાં ભૂતિયાવાસના ખેડૂતોએ કરી કમાલ! ચીલા ચાલુ ખેતી છોડી એક નવી જ ખેતી તરફ વળ્યા
Business
ATMમાંથી નીકળશે PFના પૈસા, રિટાયરમેન્ટ પર સૌથી વધુ પેન્શન! નોકરીયાતને અપાશે મોટી ભેટ
Shani gochar 2025
હાલ આ રાશિઓ પર ચાલી રહ્યો છે શનિદેવનો પ્રકોપ, જાણો ક્યારે મળશે રાહત
gujarat
જૂનાગઢમાં વિવાદ શમ્યો નથી ત્યાં બનાસકાંઠામા નવો વિવાદ! થળી જાગીર મઠ ખાતે SRPની ટુકડી
gujarat
યુવતી સાથે અનેકવાર શરીરસુખ! પ્રેગ્નન્ટ થતાં મોઢું ફેરવ્યું, માતાએ કહ્યું; મારો છોકરો
bangladesh
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અસહ્ય અત્યાચારો વિરુદ્ધ અમેરિકાથી આવ્યું આ મોટું નિવેદન
Ahmedabad Metro
મહિલાઓ સામે હસ્તમૈથુન કરી યુવકે વિકૃતિની હદ વટાવી, અમદાવાદ મેટ્રોનો VIDEO વાયરલ
flaxseed
શિયાળામાં રોજ 1 ચમચી આ બી ખાઈ લેવા, ગમે એટલી ઠંડી પડશે સાંધામાં દુખાવો નહીં થાય